Devshi Modhwadia

Devshi Modhwadia

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Devshi Modhwadia, Politician, Hamilton.

08/08/2026

नेहा बोरा के ऊपर झारखंड में स्याही फेंकी गयी है. नेहा जैसे लोगों को डराया नहीं जा सकता है. यह RSS के लोगों को समझ लेना चाहिए.

17/07/2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી એવા વડીલ મુરબ્બી મિત્ર ડો. મનીષભાઈ દોશીને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામના Manish Mukundray Doshi

16/07/2026

આઇશ્રી લીરબાઇ માતાજીની અષાઢી બીજ - માં નાગબાઈના પ્રાગટ્ય દિવસ અને જગન્નાથ ભગવાનની પાવન રથયાત્રા ની સૌ ભાવિક ભક્તો ને ખુબ ખુબ શુભકામના.

13/07/2026

Jay Maa Sonal - Jay Maa Putiaai
આજીવન આઈ માં પુતિ આઈની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર પૂજ્ય સાજણ માં

13/07/2026

શ્રી સોનલ કૃપા કેવલમ

27/06/2026
26/06/2026

"જેના અન્ન ભેગાં એના મન ભેગાં"
અઢી દાયકાની દોસ્તીમાં ક્યારેય ચડાવ કે ઉતાર નથી એવા વડીલ મિત્ર અને મારો કાયમી સુખ દુઃખનો સાથી નાગાભાઈ ઓડેદરા સાથે

09/06/2026

હ્રદયસ્થ સ્વ. નાથાભાઈ વિરા ભાઈ ગોરાણીયા અને

હ્રદયસ્થ સ્વ. સવદાસ ભાઈ ખીમા ભાઈ મોઢવાડિયા

બે અજોડ દોસ્તો, અજાત શત્રુ, સુખ દુઃખની કાયમી સાથી, વહેવારો કેમ નિભાવવા, વહેવારોને કેમ સાચવવા એ જેમના જીવનમાંથી શીખવા જેવું હતું એવા મામા - ફુઈ ના ભાઈઓ એક જ વર્ષના ટૂંકા સમયમાં સ્વર્ગે સિધાવ્યા...
ઈશ્વર બંને દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના

20/05/2026

My Son Nagesh Modhwadia with his Cambridge Football team in New Zealand
Jay Maa Sonal

Want your public figure to be the top-listed Public Figure in Hamilton?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Hamilton
3200, 3204, 3206, 3210, 3214, 3216

Alerts

Be the first to know and let us send you an email when Devshi Modhwadia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Hamilton.