MICRO WORLD
આઠેય પહોર આનંદ કરાવતું પેજ.
સપનું: દરેક ગુજરાતી ના દિલ માં રહેવું. Plz : like share follow subscribe
04/02/2026
💸 GPayમાં મોટો બદલાવ!
હવે ભૂલથી મોકલેલા પૈસા પાછા મળશે? 😲🔁
‘Recall’ બટન પર કામ ચાલી રહ્યું છે — તમારું શું કહેવું? 🤔👇
💬 ક્યારેય તમને ખોટા નંબર પર પૈસા ગયા છે?
👉 YES / NO comment કરો
👉 કેટલી રકમ હતી એ પણ લખો
12 વર્ષીય દીકરીની છેડતી કરનાર રોમિયો ને માતાએ જાહેરમાં માર માર્યો .
29/01/2026
કોમેન્ટ કરજો હો પાછા મિત્રો
29/01/2026
* અમદાવાદ: લાલબત્તી સમાન કિસ્સો! 🚨 *
અમદાવાદના પોશ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરી 11 છોકરાઓ સાથે ચેટિંગ કરતા પકડાઈ. કારણ જાણીને માતા-પિતા પણ સ્તબ્ધ થઈ ગયા!
દીકરીનું દર્દ: "ઘરમાં મમ્મી-પપ્પા હોય એવું લાગતું જ નથી, મને એકલું લાગે છે. હું શું કરું?"
માતા-પિતાએ સુવિધાઓ તો આપી, પણ સમય ન આપ્યો. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરતા માતા-પિતાને સમજાયું કે સંતાનોને પૈસા કે ગેજેટ્સ કરતાં તમારા પ્રેમ અને હૂંફની વધુ જરૂર છે.
આજે જ ચેતી જજો! બાળકોને સમય આપો.
29/01/2026
ગુજરાતમાં દરિયાકાંઠે આવેલા મુખ્ય શહેરો 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
28/01/2026
કળિયુગની કડવી વાસ્તવિકતા... 😔
ત્યારે દ્રૌપદીની લાજ બચાવવા મહાભારત સર્જાયું હતું, અને આજે સંસ્કારની વાત કરવા જઈએ તો વિવાદ સર્જાય છે. સમયનું ચક્ર કેવું વિચિત્ર રીતે ફર્યું છે! 🙏
૧૦૦% સત્ય વાત! વાંક કોનો કાઢવો? બદલાતા સમયનો કે આપણી બદલાતી માનસિકતાનો? 💯
28/01/2026
બરફ ની મજા
27/01/2026
કૂતરો કઈ સીડીયેથી હડી સુધી પહોંચી શકે લગાડો દિમાગ અને કોમેન્ટ કરો ❓💡⁉️
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Surat