JSVV
JSVV is a Gujarati medium school located in Surat. We believe in Education for everyone.
This page will be used to connect with our students, parents and alumni associated with JSVV.
15/08/2021
જગદ્દગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામ તરફથી સૌને
સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ....
15/08/2021
અમારી શાળા જગદ્દગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળાના સંસ્થાપક એવં અધ્યક્ષઃ ગૌ. શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી એવં જીગીષાબેટીજી ગુરુનાં વચનામૃતનું વિષપાન કર્યાબાદ માનનીય શ્રી જયોતિ બેન શાળાના આચાર્ય શ્રી રંજનબેન,રસીલાબેન ગુરુનું મહત્વ સમજાવી ગુરુપૂર્ણિમાની ઉજવણી ભાવસભર પૂર્ણ કરવા આવી હતી.
સર્વ ગુરુજનોનાં ચરણમાં કોટિ કોટિ પ્રણામ.
Category
Website
Address
Vallabhacharya Rd, To, Ashwini Kumar Road, Hirabaugh
Surat
395006
Alerts
Be the first to know and let us send you an email when JSVV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.