DRM Rajkot
Official Account of Rajkot Division of Western Railway
06/08/2026
🚆 યાત્રી સૂચના | અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ
⚠️ ઓપરેશનલ કારણોસર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ, જે 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદથી ઉપડવાની છે, તે સંપૂર્ણપણે રદ રહેશે.
📲 મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલાં ટ્રેનની અધતન માહિતી NTES અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પરથી અવશ્ય મેળવી લેવી.
Okha PassengerUpdate Western Railway
🚆 Passenger Update | Ahmedabad–Okha Vande Bharat Express Cancelled
⚠️ Due to operational reasons, Train No. 22925 Ahmedabad–Okha Vande Bharat Express, scheduled to depart from Ahmedabad on 16 August 2026, will remain fully cancelled.
📲 Passengers are requested to check the latest train status through NTES or the official Indian Railways website before commencing their journey.
Western Railway
🚆 यात्री सूचना | अहमदाबाद–ओखा वंदे भारत एक्सप्रेस निरस्त
⚠️ परिचालनिक कारणों से ट्रेन संख्या 22925 अहमदाबाद–ओखा वंदे भारत एक्सप्रेस, जो 16 अगस्त, 2026 को अहमदाबाद से प्रस्थान करने वाली है, पूर्णतः निरस्त रहेगी।
📲 यात्रियों से अनुरोध है कि यात्रा प्रारंभ करने से पूर्व ट्रेन की अद्यतन जानकारी NTES या रेलवे की आधिकारिक वेबसाइट से अवश्य प्राप्त कर लें।
Western Railway
पश्चिम रेलवे के राजकोट मंडल में मंडल रेल उपभोक्ता सलाहकार समिति (DRUCC) की बैठक का सफलतापूर्वक आयोजन किया गया।बैठक के प्रारंभ में समिति के सचिव एवं वरिष्ठ मंडल वाणिज्य प्रबंधक श्री सुनील कुमार मीना ने सभी माननीय सदस्यों का स्वागत किया।
बैठक की अध्यक्षता मंडल रेल प्रबंधक (DRM) श्री गिरिराज कुमार मीना ने की। इस दौरान उन्होंने राजकोट मंडल की प्रमुख उपलब्धियों, प्रगति पर चल रही रेल परियोजनाओं तथा यात्रियों को उपलब्ध कराई जा रही सुविधाओं की विस्तृत जानकारी समिति के सदस्यों के साथ साझा की।
बैठक में समिति के सदस्यों ने नई ट्रेनों के परिचालन, ट्रेनों के ठहराव में वृद्धि, ट्रेनों के विस्तार, डबल ट्रैक सहित विभिन्न रेल परियोजनाओं को शीघ्र पूर्ण करने तथा स्टेशनों पर बेहतर यात्री सुविधाएं उपलब्ध कराने के संबंध में अपने बहुमूल्य सुझाव प्रस्तुत किए।
मंडल रेल प्रबंधक ने सभी सुझावों पर सकारात्मक एवं शीघ्र कार्रवाई का आश्वासन देते हुए यात्रियों �
04/08/2026
🚆 07 ઓગસ્ટે રાજકોટથી ઉપડશે જામનગર–તિરૂનેલવેલી એક્સપ્રેસ
મુસાફરોની સુવિધા માટે જણાવવામાં આવે છે કે પરિચાલન કારણોસર ટ્રેન નંબર 19578 જામનગર–તિરૂનેલવેલી એક્સપ્રેસ તારીખ 07 ઓગસ્ટ, 2026 ના રોજ જામનગરના બદલે રાજકોટથી ઉપડશે. પરિણામે આ ટ્રેન જામનગર–રાજકોટ સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
📝 મુસાફરોને વિનંતી છે કે સુધારેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.
🌐 વધુ માહિતી: enquiry.indianrail.gov.in
Jamnagar Rajkot TirunelveliExpress PassengerNotice
🚆 Jamnagar–Tirunelveli Express to Depart from Rajkot on 7th August
For the convenience of passengers, it is informed that due to operational reasons, Train No. 19578 Jamnagar–Tirunelveli Express on 07 August 2026 will originate from Rajkot instead of Jamnagar. Consequently, the train will remain partially cancelled between Jamnagar and Rajkot.
📝 Passengers are requested to plan their journey accordingly, keeping the revised arrangement in mind.
🌐 For more information: enquiry.indianrail.gov.in
Western Railway
03/08/2026
🚆 હાપા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે કેટલીક ટ્રેનો અંશતઃ રદ ⚠️
મુસાફરોની સુરક્ષા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન કાર્ય અંતર્ગત હાપા સ્ટેશન પર 05 ઓગસ્ટ, 2026 (16:00 કલાકે) થી 07 ઓગસ્ટ, 2026 (08:00 કલાક) સુધી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવશે. આ દરમિયાન નીચે મુજબની ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે—
1️⃣ 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ (03 ઓગસ્ટ પ્રસ્થાન) – 05 ઓગસ્ટે રાજકોટ સુધી જ ચાલશે. રાજકોટ–જામનગર સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
2️⃣ 22908 હાપા–મડગાંવ એક્સપ્રેસ (05 ઓગસ્ટ) – રાજકોટથી રાત્રે 23:00 કલાકે અંશતઃ પ્રારંભ થશે. હાપા–રાજકોટ સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
3️⃣ 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ (04 ઓગસ્ટ પ્રસ્થાન) – 06 ઓગસ્ટે રાજકોટ સુધી જ ચાલશે. રાજકોટ–જામનગર સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
4️⃣ 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ (06 ઓગસ્ટ) – રાજકોટથી રાત્રે 23:00 કલાકે અંશતઃ પ્રારંભ થશે. જામનગર–રાજકોટ સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
5️⃣ 12267 મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસ (05 ઓગસ્ટ) – 06 ઓગસ્ટે રાજકોટ સુધી જ ચાલશે. રાજકોટ–હાપા સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
6️⃣ 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ (06 ઓગસ્ટ) – રાજકોટથી રાત્રે 21:20 કલાકે અંશતઃ પ્રારંભ થશે. હાપા–રાજકોટ સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
📲 યાત્રા શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની અધતન સ્થિતિ NTES, RailOne App, રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા રેલવે હેલ્પલાઇન 139 દ્વારા ચોક્કસ મેળવી લેવી.
Western Railway
PassengerInformation IndianRailways NTES RailOne
🚆 Partial Cancellation of Some Trains Due to Non-Interlocking Work at Hapa Station ⚠️
To facilitate railway infrastructure upgradation and ensure passenger safety, Non-Interlocking (NI) work will be carried out at Hapa Station from 16:00 hrs on 05 August 2026 to 08:00 hrs on 07 August 2026. During this period, the following temporary changes in train services will remain in force:
1️⃣ Train No. 19577 Tirunelveli–Jamnagar Express (Departure: 03 August) – Will be short terminated at Rajkot on 05 August. Consequently, it will remain partially cancelled between Rajkot and Jamnagar.
2️⃣ Train No. 22908 Hapa–Madgaon Express (Departure: 05 August) – Will short originate from Rajkot at 23:00 hrs. Consequently, it will remain partially cancelled between Hapa and Rajkot.
3️⃣ Train No. 19577 Tirunelveli–Jamnagar Express (Departure: 04 August) – Will be short terminated at Rajkot on 06 August. Consequently, it will remain partially cancelled between Rajkot and Jamnagar.
4️⃣ Train No. 19578 Jamnagar–Tirunelveli Express (Departure: 06 August) – Will short originate from Rajkot at 23:00 hrs. Consequently, it will remain partially cancelled between Jamnagar and Rajkot.
5️⃣ Train No. 12267 Mumbai Central–Hapa Duronto Express (Departure: 05 August) – Will be short terminated at Rajkot on 06 August. Consequently, it will remain partially cancelled between Rajkot and Hapa.
6️⃣ Train No. 12268 Hapa–Mumbai Central Duronto Express (Departure: 06 August) – Will short originate from Rajkot at 21:20 hrs. Consequently, it will remain partially cancelled between Hapa and Rajkot.
📲 Passengers are requested to check the latest status of their trains before commencing their journey through NTES, the RailOne App, the official Indian Railways website, or by calling the Railway Helpline 139.
Western Railway
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Railway Station Road
Rajkot