Colors Of Rajkot
Everything About Our City Like Jewellers,Hotels & Restaurant,Industries,Real Estate,Electronics,Shop Trin ! Aha It’s Morning, Friends Wake Up !
“This is just the Beginning of New Era in Our City“
Trin ! This is the modern age and fast life Culture, Time is more Important than Money. In this scenario of fastest life style, we help you to provide best solutions for your needs in few Seconds, Ya It’s True you can find any Place, Business, Job anything in your mind with the help of RajkotBook. One day I w
30/10/2021
મલ્ટીપલ રિમોટ કોમ્પ્લેક્સિટીનું વન સ્ટોપ સોલ્યૂશન એટલે : ‘સિંગલ યુનિવર્સલ રિમોટ’
હવે બનાવો તમારા હોમ ને ડ્રિમ હોમ...
રવિવારની એક સાંજ હતી. એક સુખી સમૃદ્ધ પરિવારના સભ્યો સાથે મળીને આઇપીએલના મેચનો આનંદ લઇ રહ્યા હતા. જી, હા મિત્રો અહીં સુખી સમૃદ્ધ શબ્દ એટલે માટે વાપર્યો છે કે તે બંગલામાં દરેક સુખ સુવિધા હોય એવું લાગતું હતું. બહારથી જોતા એવું જ લાગે કે સાક્ષાત કુબેર મહારાજે જ તે બંગલાનું નિર્માણ કર્યું છે. અંદરથી આવતા મ્યુઝિકના અવાજ પરથી લાગ્યું કે ઘર માં હોમ થિયેટર તો હોવું જ જોઈએ. હજુ તો કંઈક વધારે સમજાય એ પહેલા તો ઘરના કોઈ સભ્યનો અવાજ આવ્યો કે એડ આવી છે બીજી ચેનલ બદલાવો ને... ભૂલથી કોઈ મ્યુઝિક ચેનલ ચાલુ થઈ ગઈ એટલે એક દમથી અવાજ વધી ગયો... અરે અવાજ તો ઓછો કરો... પણ મ્યુઝિક સિસ્ટમનું રિમોટ મળતું નથી, ક્યાં છે ? આવા અનેક સંવાદો અંદરથી સંભળાતા હતા અને ઘરના સભ્યો રિમોટ શોધવા લાગ્યા. ૫ થી ૭ સેકન્ડ બાદ અવાજ ઓછો થઈ ગયો, મને લાગ્યું રિમોટ મળી ગયું હોવું જોઈએ.
આ પરિસ્થિતીને સમજતા જરા તમારી ડેઇલી લાઈફને ૫ મિનિટ માટે રિવાઇન્ડ કરીને જુવો મિત્રો. શું તમારી ઘરે પણ કયારેય એવું થયું છે કે નહીં ? આખો દિવસ થાકીને ઘેર આવ્યા બાદ રાતે થોડી વાર ફ્રેશ થવા ટીવી જોવા બેસીયે એટલે એવું લાગે કે થાળીમાં જેમ મેનુની વાનગીઓ પીરસાતી હોય તેમ આપણા હાથમાં પણ રિમોટની હારમાળા બનતી જાય. પહેલા તો ટીવીનું રિમોટ લેવાનું પછી હોમ થિયેટરનું રિમોટ, અને હા ચેનલ બદલાવા માટે સેટ ટોપ બોક્સનું રિમોટ તો ભુલાય જ ગયું. આ બધું મળી જાય એટલે યાદ આવે કે ગરમી થાય છે એટલે એક વધારાનું એસીનું રિમોટ. વાનગીઓ રૂપી રિમોટ લઇને ફાઇનલી આપણે જમવા !!!! માફ કરજો મિત્રો અહીં જમવા એટલે ટીવી જોવા બેસીયે એટલે એકાદ રિમોટમાં સેલ બરોબર ના ચાલતા હોય એટલે હાથથી ઠક ટકાવીને ટ્રાય કરીયે છતાંય ના ચાલે તો સેલની રામાયણ તો ઉભી જ રહી ગઈ. બધું બરોબર થઇ જાય ત્યાં ક્યાંક તો આઇપીએલની છેલ્લી ઓવર મિસ થઇ જાય યા તો મુવીનો ક્લાયમેક્સ સીન મિસ થઇ જાય. બરાબર ને ????
હવે એક એવો વિચાર આવે ને સાલું અલાઉદીનના ચિરાગમાંથી જીની નીકળે તો એવું કૈક માંગી લવ કે આટલા બધા રિમોટની માયાજાળમાંથી મને છુટકારો મળે એવી અપાવે કોઈ.. બસ જીની એ તમારૂં સાંભળી લીધું. આ માયાજાળ માંથી છૂટવાનો ઉપાય છે ‘સિંગલ યુનિવર્સલ રિમોટ’....
તમે કોઈ સપનું નથી જોઈ રહ્યા મિત્રો. iLiving Solution તમારા માટે લાવ્યું છે તમારા ‘હોમ ને ડ્રિમ હોમ’ માં કન્વર્ટ કરવાનું સોલ્યુશન. જે ના માત્ર તમારા ‘મલ્ટીપલ રિમોટ કોમ્પ્લેક્સિટી’ના પ્રશ્ર્નોને પ્રેક્ટિકલી સોલ્વ કરે છે, અને તમારા બજેટને પણ ધ્યાનમાં રાખે છે.
સિંગલ યુનિવર્સલ રિમોટમાં તમારે ઘરના તમામ રિમોટ તમારા મોબાઈલની એક જ સ્ક્રીનમાં આવી જશે અને સરળતાથી ઓપરેટ પણ થશે ચાહે તમારો મોબાઈલ એન્ડ્રોઇડ કે આઈફોન હોય. પરિવારના દરેક સભ્યોના મોબાઈલમાં આ રિમોટ એપ ઇન્સ્ટોલ કરી ને સરળતાથી યુઝ થઈ શકે. લાગે છે ને સપનું જોતા હોય એવું?
આ સિસ્ટમનો મહત્વનો ફાયદો તો એ છે કે તમે તમારા ઘરની બહારથી પણ આ સિસ્ટમને ઓપરેટ કરી શકો છો. તમારા રૂમના કર્ટન્સ હોય કે એસી, ટીવી હોય કે મ્યુઝિક સિસ્ટમ બધું જ એક જ મોબાઈલ માંથી ઓપરેટ થઇ શકે. તમારા મૂડ મુજબ તમારા રૂમની અંદર કલરફુલ લાઈટ પણ આ સિસ્ટમથી ઓપરેટ થઇ શકે છે. છે ને કમાલની વાત !!!!
શું આપ નવું ઘર બનાવવાનું પ્લાન કરો છો ? તો આજે જ સૌ પહેલા iLiving Solutionનો સંપર્ક કરો. આપના ઘરનું ટેક્ધિકલ તથા વાયરિંગનું પ્લાનિંગ પહેલેથી કરવું ખાસ જરૂરી છે જેનાથી આપ અમારી સર્વિસનો મહત્તમ લાભ લઇ શકો છો અને એ પણ નજીવા બજેટમાં. હા, તમારા અત્યારના લિવિંગ સેટ અપમાં પણ આ સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ શકે જ છે.
iLiving Solutionની ક્વાલિફાયડ એક્સપર્ટ ટીમ તમારા ઘરની આવી દરેક મુશ્કેલીઓનું સોલ્યૂશન આપે છે અને તમારા હોમ ને ડ્રિમ હોમ બનાવવામાં મદદ કરે છે. તો મિત્રો શું વિચારો છો ? આજે જ Mo. 78787 33233 પર કોલ કરો અને તમારા હોમને પણ બનાવો ડ્રિમ હોમ.
OTHER USEFUL SOLUTION FOR DREAM HOME :
✅ Occupancy Sensors
✅ Elegant Lighting Control
✅ Useful Curtain Control
✅ Shortcut Key
✅ Voice Command Control
✅ IR Device Hider
✅ iPad Wall Mount & Charger
✅ Gate Automation
✅ Visitor Management
✅ Safety & Security
✅ Single Hard Disc Server
✅ Proper WiFi Network
✅ Brand Selection For Home Automation
✅ Future Provisions of Wiring
👉 Address : 810 - Rivera Wave, Near McDonald's, Kalawad Road, Rajkot-360005
👉 Contact : +91 78787 33233
👉 E-mail : [email protected]
👉 Web : www.iLiving.co.in
👉 Subscribe to our YouTube Channel : https://www.youtube.com/channel/UC3fqKtcq9yz26cfbhSl4gNw
01/10/2021
યુવાનો તૈયારી શરુ કરી દેજો : ગુજરાતના આ વિભાગમાં મોટી ભરતી માટે મંત્રીની જાહેરાત
વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
29/09/2021
ગુજરાતમાં નોકરી જોઇએ છે ? રાજયના દરેક યુવાનને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા વેબપોર્ટલ તથા મોબાઇલ એપ કાર્યરત કરવામાં આવી
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
28/09/2021
Question - 1 : ડેન્ગ્યુ શેના દ્વારા ફેલાતો રોગ છે ?
વોટસએપ નં. 97273 97773માં જવાબ વોટસએપ કરો અને જીતો આકર્ષક ઇનામો.
👉 નિયમો :
(૧) આ પ્રતિયોગીતા માત્ર રાજકોટ શહેર પુરતી જ છે.
(ર) લકકી વિજેતાને ફોનથી જણાવવામાં આવશે.
(૩) લકકી વિજેતાને રાજકોટની નામાંકિત બ્રાન્ડ તરફથી ગીફટ હેમ્પર્સ અને વાઉચર્સ.
(૪) પ્રતિયોગીતામાં કોઇપણ જાતના ફેરફાર સ્વાસ્થ્યમની શરતોને આધીન.
* Subject to Rajkot Jurisdiction.
28/09/2021
નિષ્પક્ષ પોલીટીકલ સર્વેમાં ભાગ લો....
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
28/09/2021
જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડવાનો પ્રયોગ કેટલો સફળ રહેશે ? આપનો અભિપ્રાય આપો
વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
27/09/2021
Contest - Swasthyam Presents-"આપણું રસોડું જ આપણી દવાની દુકાન"
ક્રોસવર્ડમાં આપેલ સામગ્રીને માર્ક કરી તે ઇમેજ વોટસએપ નં. 97273 97773 પર સેન્ડ કરો. અને ઇનામો જીતો
નિયમો :
👉 આ કોન્ટેસ્ટ રાજકોટ શહેર પુરતી જ છે.
👉 ક્રોસવર્ડમાં આપેલ સામગ્રીને માર્ક કરી તે ઇમેજ વોટસએપ નં. 97273 97773 પર મોકલવાની રહેશે.
👉 સૌથી વધુ માર્ક કરેલી સામગ્રીમાંથી પ૦૦ લકી વિનર્સને લકી ડ્રો મારફતે સિલેકટ કરવામાં આવશે.
👉 લકી વિનર્સને તેના મોબાઇલ પર જાણ કરવામાં આવશે.
👉 કઇ બ્રાન્ડની ગીફટ હેમ્પર્સ/વાઉચર્સ આપને આપવામાં આવશે. અને તે કયાંથી કલેકટ કરવાની રહેશે તેની માહિતી આપને વોટસએપ પર જણાવવાામાં આવશે. જે શરતો આધીન મેળવવાની રહેશે.
👉 સર્વ હકકો સ્વાસ્થ્યમને આધિન. ન્યાયક્ષેત્ર રાજકોટ રહેશે.
ઇનામો :
👉 તરલ ફૂડ - ડેરી પ્રોડકટસનું Rs.250નું ગીફટ હેમ્પર્સ 50 વિનર્સને
👉 એન્જલ બ્યુટી સલુન - Rs.350નું હેર કટીંગ વાઉચર 25 વિનર્સને
👉 કોઠારી ડીપાર્ટમેન્ટલ સ્ટોર - Rs.250નું સ્પ્રાઉટ મેકર્સ 50 વિનર્સને
👉 કાવેરી ગોળ - Rs.250નું ગીફટ હેમ્પર્સ 50 વિનર્સને
👉 સ્વીટ એન્જલ - Rs.100નું ગીફટ વાઉચર 50 વિનર્સને
👉 ઉમિયા ચા - Rs.100નું ગીફટ હેમ્પર્સ 50 વિનર્સને
👉 ઉમિયા મોબાઇલ - Rs.100નું ગીફટ વાઉચર + ટફન ગ્લાસ 100 વિનર્સને
અને અન્ય ઇનામો પણ...
For More Details Please Visit : http://swasthyam.net/contest
24/09/2021
લાઇવ પોલ : ગુજરાત કોંગ્રેસમાં પણ જુના નેતાઓને બદલે હવે યુવા નેતૃત્વની જરૂર છે ?
નિષ્પક્ષ પોલીટીકલ સર્વેમાં ભાગ લો....
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
24/09/2021
નિષ્પક્ષ પોલીટીકલ સર્વેમાં ભાગ લો....
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
23/09/2021
જયેશ રાદડીયાની રાજકોટ-મોરબી જીલ્લાના ખેડુતો માટે અભિનંદનીય જાહેરાત
વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
23/09/2021
માર્ગ મરામત મહાઅભિયાન : જો તમારા વિસ્તારના રસ્તા હોય ઉબડખાબડ તો આ નંબર પર કરો જાણ, ગુજરાત સરકાર રીપેર કરાવશે
વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
22/09/2021
મિશન ર૦રરને લઇ મોદી લેશે મોટું પગલું, માહિતી મળ્યા બાદ બધા ધારાસભ્યોનો પરસેવો છુટી ગયો
વાંચવા માટે ડાઉનલોડ કરો મોબાઇલ એપ :
https://colorsofgujarat.in/app
પોલીટીકલ પોઝીટીવીટી લાવવાની પહેલ...
ચાલો, સાથે મળીને ગુજરાતને વધુ વિકસિત બનાવીયે...
સરકારની કામગીરી અને ધારાસભ્યોને રેટીંગ આપવા માટે આપેલી લીંક પર કલીક કરીને એપ ડાઉનલોડ કરો...
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Tagore Road
Rajkot
360002