Lock My Key
Vispan Infra - Your perfect sole selling partner! Your projects deserve the spotlight, and as the Sole-Selling Agency, we ensure they shine.
Experience 100% transparency and a strategic partnership with Vispan Infra. Contact us now! 8485986803
30/10/2024
Read More...
ગુજરાત રાજ્ય સરકારે રિયલ એસ્ટેટમાં મિલકતોની છેતરપિંડીને રોકવા માટે મહેસૂલી પ્રક્રિયામાં મહત્વનો સુધારો કર્યો છે. દસ્તાવેજોની નોંધણી દરમિયાન મળતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા “પોપ-અપ વિન્ડો” સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિથી, મિલકતના ટાઈટલ અને અન્ય કાનૂની પ્રશ્નો વિશેની વિગતો સબ-રજિસ્ટ્રારના કમ્પ્યૂટર સ્ક્રીન પર તાત્કાલિક પ્રદર્શિત થશે, જેના કારણે મિલકતના દસ્તાવેજોની નોંધણીને લઈને તત્કાળ નિર્ણય લઈ શકાય તેવો માર્ગ ખુલ્લો રહેશે.
રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ કરીને રેવન્યુ રેકોર્ડ્સને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે લિંક કરવાનો આદેશ આપ્યો હતો. આ લિંક થવાથી, જે પ્રોપર્ટીના દસ્તાવેજ નોંધાઈ રહ્યા છે, તેની તમામ કાનૂની વિગતો તાત્કાલિક પોપ-અપ વિન્ડો પર ઉપલબ્ધ થશે, જે સબ-રજિસ્ટ્રારને દસ્તાવેજોની ચકાસણીમાં મદદ કરશે.
Lockmykey તમારી પ્રોપર્ટી માટે નું એક માત્ર સોલ્યૂશન.
BUY | SELL | RENT | LEASE
25/10/2024
Share કરો એ લોકો ને જે નજીક ના ભવિષ્ય માં પ્રોપર્ટી લેવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માં રસ ધરાવે છે.
Lockmykey તમારી પ્રોપર્ટી માટે નું એક માત્ર સોલ્યૂશન.
BUY | SELL | RENT | LEASE
20/10/2024
A Developing city for future investment!
09/10/2024
તમારું મંતવ્ય આપો કે તમે પ્રોપર્ટી શોધવા માટે કયો સરળ રસ્તો અપનાવો છો. તમારો જવાબ કોમેન્ટ માં લખો.
Website: https://lockmykey.com/
04/10/2024
એક જ સમયે આનંદ અનુભવશો કે પછી ભવિષ્યમાં રોકાણ કરશો?
તમારી પસંદગીનો રસ્તો કઈ રીતે નક્કી કરશો?
Website: https://lockmykey.com/
કાલાવડ રોડ ટચ આપ ના બજેટ ને અનુરૂપ 3 BHK ના લકઝુરિસ ફ્લેટ્સ
પ્રાઈમ લોકેશન
24 કલાક પાણી
અલૌટેડ પાર્કિંગ
ઈસ્ટ વેસ્ટ ઓપન
R.O.I માટે બેસ્ટ પ્રોપર્ટી
ફુલ હવા ઉજાસ
સ્કૂલ, યુનિવર્સિટી, પેટ્રોલ પંપ, D-MART, હોસ્પિટલ, સિનેમા હોલ, સ્પોર્ટ્સ એકટીવીટી સેંટર બધુજ 500 મીટર ની રેન્જ માં
ફક્ત મર્યાદિત ફ્લેટ બાકી , સાઈટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો
વીસપન ઇન્ફ્રા
84859 86803
16/01/2024
♦ રવિ કૃષ્ણ હાઈટ્સ ♦️
માનવામાં નહિ આવે એવા ભાવ...
🔰 વ્યાજબી કિંમતમાં 2 BHK ફ્લેટ ✨
✅ 668 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા
✅ વાઈડ એંટ્રન્સ ગેટ
✅ સિનિયર સિટીઝન પાર્ક
✅ મલ્ટી પર્પઝ હોલ ( ક્લબ હાઉસ )
✅ ઑટોમૅટિક લિફ્ટ
✅ ક્રિકેટ પીચ
✅ જોગિંગ ટ્રેક
✅ પ્લે એરિયા
✅ વોલિબોલ
🔺24/7 સી.સી.ટી.વી થી સજ્જ સ્ટાન્ડર્ડ મટીરીયલ નું ફ્લોરિંગ,ઇલેક્ટ્રિફિકેશન અને પમ્પિંગ
🏠 હવે નવા ટાવરમાં તમારી પસંદગીનો ફ્લેટ આજે જ બુક કરો.
🔰 C & D ટાવરમાં રેડી પઝેશન.
📍 Address: 150 ફૂટ રીંગ રોડ , અયોધ્યા સર્કલ, એચ. સી. જી. હોસ્પિટલ પાછળ, રાજકોટ-૬
📌 વધુ માહિતી માટે સંપર્ક કરો +91 84859 86803
06/01/2024
A proper tea time leads to proper property decisions 🏡☕️ Let's discuss about property and possibilities 🌆 Contact us now 8485986803
29/12/2023
Lost that spark with your current place? Reignite your home love with a new address! 🔑 Let's talk !
Call us now 8485986803
Call us now: 8485986803
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Rajkot