Info Rajkot GoG

Info Rajkot GoG

Share

page of District Information Office, Rajkot, Government of Gujarat

05/08/2026
05/08/2026

✨ રાજકોટમાં ચાંદીપુરાથી પીડિત રાજ્યની સૌથી નાની વયની ૩ માસની બાળકી રાજકોટ સિવિલ ખાતે સઘન સારવારથી સ્વસ્થ ✨

🏥 કોમામાં સરી પડેલી શ્રમીકની બાળકીને બચાવવા સિવિલના ડોક્ટરોની ૧૭ દિવસ સુધી સખત જહેમતથી બાળકીને મળ્યું નવજીવન 🩺

🙏 બાળકી સ્વસ્થ થતાં માતા-પિતાએ ગળગળા થઇ સિવિલના તબીબોનો આભાર માન્યો ❤️

* Rajkot Civil Hospital
* Chandipura Virus
* Medical Miracle
* Child Recovery
* Healthcare Workers

04/08/2026

માહિતી અપડેટ

04/08/2026

📝સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા

1️⃣સપ્તાહની થીમ પ્રમાણે રીલ તૈયાર કરો.

2️⃣રીલને તમારા Instagram અથવા YouTube એકાઉન્ટ પર અપલોડ કરો અને પોસ્ટને Public રાખો.

3️⃣ MyGov માં લૉગિન કરો
https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition લિંક દ્વારા MyGov પર લૉગિન કરો અથવા રજીસ્ટ્રેશન કરો.

4️⃣ MyGov પોર્ટલ પર જઈ તમારી સોશિયલ મીડિયા પોસ્ટની Public Link સબમિટ કરીને સ્પર્ધામાં ભાગ લો.

🔗 આ સપ્તાહની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્લિક કરો:
https://www.mygov.in/task/shravanotsav-2026-reel-competition

Photos from Info Rajkot GoG's post 04/08/2026

ઉપલેટા ખાતે મેગા હેલ્થ કેમ્પમાં ૭૭ આશા બહેનોનું કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાયું 🏥✨

SCCRI રાજકોટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં બ્રેસ્ટ કેન્સરના ૩ શંકાસ્પદ બહેનોને વધુ તપાસ અર્થે જિલ્લામાં રિફર કરાયા 🩺👩‍⚕️

રૂ. ૬,૦૦૦ સુધીનાં એચ.પી.વી. ડી.એન.એ.નાં ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક 🔬🎗️

* HealthCamp
* CancerScreening
* Upleta
* Healthcare
* FreeCheckup

Photos from Info Rajkot GoG's post 03/08/2026

🚗🛣️ મહત્વના સમાચાર 🛠️✨

નાનીમારડ-કલાણા-ખડીયા રોડ અને ચીચોડ એપ્રોચ રોડ પર સમારકામ કરી વાહનવ્યવહાર સુચારુ કરાયો

1. Road Maintenance
2. Traffic Restored
3. Nani Marad
4. Kalana
5. Infrastructure Update

03/08/2026

📢 તાજા સમાચાર 🚜🛠️

જસદણના પ્રતાપપર-કાનપર રોડ પર બ્રિજના એપ્રોચનું ત્વરિત સમારકામ કરાયું

રાજકોટ પંચાયત માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી વાહનવ્યવહાર પૂર્વવત્

1. Bridge Repair
2. Jasdan
3. Rajkot Panchayat
4. Road Maintenance
5. Traffic Restored

Want your organization to be the top-listed Government Service in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Rajkot
360001