Fun Factory

Fun Factory

Share

only Entertainment friends, enjoy yourself

06/01/2026
02/03/2024

જૂની કહેવત: 'સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય.'
નવી કહેવત: 'મરચાનાં ભજીયા ખાવાથી મુકાભાઈ ન થવાય.'

10/02/2024

વજન હોવો જોઈએ ???

Photos from Fun Factory's post 18/05/2021

દીવ માં ભારે પવન સાથે વરસાદ શરૂ
*બોટલો ઉડીને ગુજરાત તરફ આવી શકે છે...*....😂

_લોકો માં ખુશી નો માહોલ_

🥂

19/04/2021

આ કોરોના ખતમ થશે એટલે,મેડિકલવાળા બધા #દુબઇ ટુરપર અનેઆયુર્વેદિક મેડિકલ વારા #વર્લ્ડટૂર પર જાશે, બાકી વધેલા દુકાનદારો સંન્યાસ લઇ ને ચારધામ ની યાત્રા પર નીકળી જશે.😂🤣

16/03/2021

સમાજમાં નવો રીવાજ !!!!!!
😁ઘર જમાઈ કંકુ પગલાં 🤔👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

Want your establishment to be the top-listed Arts & Entertainment in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Rajkot