Info Aravalli GoG

Info Aravalli GoG

Share

page of District information office, Aravalli, Government of Gujarat

Photos from Info Aravalli GoG's post 03/06/2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન દ્વારા દેશવાસીઓને સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનમાં સાયકલિંગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
સવારે કે સાંજે સાયકલિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને દેશ પણ સ્વસ્થ બને છે.
ચાલો, આ વર્ષે આપણે સાયકલિંગને આદત બનાવીએ! 🚲

Photos from Info Aravalli GoG's post 03/06/2026

🏋️ સાયકલિંગના આરોગ્ય લાભ 🏋️
• હૃદયને મજબૂત કરે છે
• વજન ઘટાડવામાં મદદ કરે છે
• પગ અને જાંઘની માસપેશીઓને સ્ટ્રોંગ બનાવે છે
• રોગપ્રતિકારક શક્તિ વધારે છે
• તણાવ અને ડિપ્રેશન ઓછું કરે છે
ફિટ ઇન્ડિયાનો હેતુ પણ આ જ છે – દરેક વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવું.
સાયકલિંગને તમારા જીવનનો ભાગ બનાવીએ!

Photos from Info Aravalli GoG's post 03/06/2026

🌍 વિશ્વ સાયકલિંગ દિવસ 🌍
આજે 3 જૂને વિશ્વ સાયકલિંગ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રે આ દિવસને સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે જાહેર કર્યો છે.
ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ વડાપ્રધાનશ્રીએ પણ લોકોને સાયકલિંગ તરફ વધુ વળવા અપીલ કરી છે. સાયકલિંગ એક એવી પ્રવૃત્તિ છે જે આપણને સ્વસ્થ, સક્રિય અને પર્યાવરણપ્રેમી બનાવે છે.
તમે આજે સાયકલ પર કેટલા કિલોમીટર ફર્યા? કોમેન્ટમાં જણાવજો! 🚲

Photos from Gujarat Information's post 02/06/2026
02/06/2026

🔥 ગરમી વધી રહી છે… જંગલો ઘટી રહ્યા છે…
પણ આપણે હજુ પણ આ ગ્રહને બચાવી શકીએ છીએ.
વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો 🌳
એક વૃક્ષ નહીં, દર વર્ષે 10 વૃક્ષ વાવવાની શરૂઆત કરીએ!

02/06/2026

🌱 વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો!
એક નાનું વૃક્ષ આજે વાવવાથી આવતી પેઢીને શ્વાસ લેવાની હવા મળશે.
આજે જ એક વૃક્ષ વાવીને પોતાનું યોગદાન આપો....
પૃથ્વીને લીલી બનાવવાની જવાબદારી આપણી બધાની છે!

Want your organization to be the top-listed Government Service in Modasa?
Click here to claim your Sponsored Listing.

Address


Jilla Sewa Sadan
Modasa