ACTD Aravalli
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ACTD Aravalli, Government Official, C/S 14 Second Floor, Jilla Seva Sadan Modasa, Modasa.
22/06/2026
તારીખ 20/06/2026 ના રોજ મોડાસા તાલુકામાં મુલોજ ખાતે આયોજન થયેલ જન કલ્યાણ શિબિરમાં આદિજાતિ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજના, મંડપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના તેમજ વિદ્યાર્થીઓને ફીશિ૫ કાર્ડ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા.
22/06/2026
તારીખ 19/06/2026 ના રોજ શામળાજી તાલુકામાં વેણપુર ખાતે આયોજન થયેલ જન કલ્યાણ શિબિરમાં આદિજાતિ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજના, મંડપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના તેમજ વિદ્યાર્થીઓને ફીશિ૫ કાર્ડ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા.
19/06/2026
18/06/2026
તારીખ 18/06/2026 ના રોજ મોડાસા તાલુકામાં મેઢાસણ તથા મેઘરજ તાલુકામાં મેઘરજ અને ભિલોડા તાલુકામાં ઉબસલ ખાતે આયોજન થયેલ જન કલ્યાણ શિબિરમાં આદિજાતિ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજના, મંડપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના તેમજ વિદ્યાર્થીઓને ફીશિ૫ કાર્ડ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા.
17/06/2026
જન કલ્યાણ શિબિર અંતર્ગત આદિજાતિ લોકોને યોજનાઓનો મહત્તમ લાભ પહોંચે તે હેતુસર સિંગલ વિંડો હેલ્પ ડેસ્ક ની વ્યવસ્થા માન.પ્રાયોજના વહીવટદાર સાહેબશ્રી ની કચેરી શામળપુર ખાતે ઊભી કરવામાં આવી છે. જેથી મહત્તમ માહિતી આપના સુધી પહોંચાડી શકાય.
યોજનાનો લાભ મળેલ આદિજાતિ લાભાર્થીઓની સાફલ્યગાથા
17/06/2026
તારીખ 17/06/2026 ના રોજ મોડાસા તાલુકામાં મોડાસા તથા શામળાજી તાલુકામાં ખોડંબા તેમજ મેઘરજ તાલુકામાં બેલ્યો અને ભિલોડા તાલુકામાં ટાકાટુકા ખાતે આયોજન થયેલ જન કલ્યાણ શિબિરમાં આદિજાતિ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજના, મંડપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના તેમજ વિદ્યાર્થીઓને ફીશિ૫ કાર્ડ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા.
16/06/2026
તારીખ 16/06/2026 ના રોજ મોડાસા તાલુકામાં મોડાસા અને કઉ તથા ભિલોડા તાલુકામાં વાંંકાનેર તેમજ મેઘરજ તાલુકામાં પંચાલ ખાતે આયોજન થયેલ જન કલ્યાણ શિબિરમાં આદિજાતિ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજના, મંડપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના તેમજ વિદ્યાર્થીઓને ફીશિ૫ કાર્ડ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા.
Category
Website
Address
C/S 14 Second Floor, Jilla Seva Sadan Modasa
Modasa
383315
Alerts
Be the first to know and let us send you an email when ACTD Aravalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.