Cyssaravalli
CHATRA YUVA SANGHARSH SAMITI.. ARVALLI GUJARAT
11/03/2021
29/01/2021
અરવલ્લી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અધ્યક્ષ શ્રી રાજેશભાઇ નીનામા દ્વારા અરવલ્લી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અરવલ્લીમા સોશિઅલ મીડિયા પ્રમુખ તરીકે કાર્યરત શ્રી રોનકભાઈ પરમાર ને અરવલ્લી છાત્ર યુવા સંઘર્ષ સમિતિના અરવલ્લી જીલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામા આવે છે.. ..અભિનંદન..💐💐
11/01/2021
CYSS ના માર્ગદર્શક એવા શ્રી હર્ષિલ ભાઈ રોહિત જી ની ફરી એક વખત CYSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ
🎉🎉🎉🎉🎉🎉🎉
06/01/2021
કોરોના મહામારી દરમિયાન આર્થિક નુકસાનીનો ભોગ બનેલા વાલીઓ વિદ્યાર્થિઓની ફી ભરવા અસમર્થ છે જે પારદર્શક બાબત છે તેમ છતા સ્કૂલ કોલેજો દ્વારા અસંવેદનશીલતા દાખવી વારં વાર વાલીઓ જોડે ફી ની માંગણી કરવામાં આવે છે.. જે બાબતે સંવેદનશીલતાં દાખવી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અરવલ્લી દ્વારા કરવામાં આવેલી રજુઆત.
06/01/2021
EBC( Economically Backward Class ) ના વિદ્યાર્થીઓ પાસેથી સરકારે પરત માગેલી શિષ્યવૃત્તિના વિરોધમા આવેદન પત્ર આપતાં અરવલલ્લી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી રાજેશભાઇ નિનામા.. તેમજ સાથી મિત્ર..
06/01/2021
આમ આદમી પાર્ટીના છાત્ર સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અરવલ્લી દ્વારા આજ સુધીમાં કરેલા કાર્યોની વિગત આપ સૌ સમક્ષ રજુ કર્તા હું રોનક પરમાર અરવલ્લી જીલ્લા સૉશિઅલ મીડિયા પ્રમુખ સંગઠન પ્રત્યે ગર્વ અનુભવી રહ્યો છુ..💐💐
સરકાર દ્વારા વર્ષ 2018/19 તેમજ 2019/20 દરમિયાન EBC (Economically Backward Class)ના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ અપાઈ હતી તેનાં ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન આવકમર્યાદા 2 લાખ બતાવવામાં આવી હતી અને ત્યાર બાદ શિષ્યવૃત્તિ મળ્યા બાદ આવક મર્યાદા 1 લાખ બતાવી શિષ્યવૃતિ પરત માંગીને સરકાર વિદ્યાર્થીઓને ખોટા પ્રલોભનો આપે છે તેમ પુરવાર કર્યું હતુ જેનાં વિરોધમા અરવલ્લી જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ..
04/01/2021
આમ આદમી પાર્ટીના છાત્ર સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અરવલ્લી દ્વારા આજ સુધીમાં કરેલા કાર્યોની વિગત આપ સૌ સમક્ષ રજુ કર્તા હું રોનક પરમાર અરવલ્લી જીલ્લા સૉશિઅલ મીડિયા પ્રમુખ સંગઠન પ્રત્યે ગર્વ અનુભવી રહ્યો છુ..💐💐
ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લામાં આપડી 19 વર્ષીય બહેન દિકરી. પર થયેલા અત્યાચારના વિરોધ પ્રદર્શનમા અમદાવાદ ખાતે તેં વખતના તાલુકા પ્રમુખશ્રી અને હાલ ના અરવલ્લી જીલ્લા ઉપપ્રમુખ ચિરાગભાઈ અમીનની હાજરી..
Category
Telephone
Website
Address
Modasa
Alerts
Be the first to know and let us send you an email when Cyssaravalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.