Prant Officer Halol

Prant Officer Halol

Share

Official Facebook Account of Deputy Collector and SDM- Halol
ERO 128-Halol, Government of Gujarat

03/04/2025

માધવ ક્યાંય નથી મધુવનમાં...
માધવ તો છે માધવપુરના મેળામાં

માધવને મળવાનો સમય : ૬ થી ૧૦ એપ્રિલ

03/04/2025

સરકારી કચેરીઓમાં વહીવટી સુધારણા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઐતિહાસિક કદમ એટલે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC).

પંચની વેબસાઈટ https://garcguj.in/suggestion પર જઈને આપો સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા તમારા સૂચનો.

03/04/2025

સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.

હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://garcguj.in/suggestion પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.

07/03/2025

નમો લક્ષ્મી યોજના…

દીકરીઓના સુશિક્ષિત અને સુપોષિત ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર...

CMO Gujarat

07/03/2025

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી ગુજરાતના મહિલા પોલીસ અધિકારી-કર્મચારીઓના સંભાળશે…

CMO Gujarat Gujarat Police

07/03/2025

'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત'
લાવને થોડુંક વજન ઉતારીએ, યોગ પ્રાણાયમ થકી સ્વાસ્થ્ય સુધારીએ...

07/03/2025

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) : નાગરિકો માટે આરોગ્યની સંજીવની

07/03/2025

181 અભયમ મહિલા હેલ્પલાઇન: રાજ્યની મહિલાઓનું સુરક્ષા કવચ…

Photos from Prant Officer Halol's post 05/03/2025

"તંદુરસ્ત જીવનનો ધ્યેય અપનાવીએ,
મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ"

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi ના ના મંત્રને અનુસરીને આપણા રોજિંદા જીવનમાં આહાર અને વ્યવહારમાં બદલાવ લાવીને મેદસ્વિતા પ્રત્યે જાગૃત બની, સ્વસ્થ જીવન માટે અન્યોને પણ પ્રેરણા આપીએ.

Photos from Prant Officer Halol's post 10/02/2025

Let's Vote.. Info Panchmahal GoG

Want your organization to be the top-listed Government Service in Halol?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Taluka Mahesuli Bhavan, 2nd Floor, Kanjari Road
Halol
389350

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:29am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm