Panchabhai Mali

Panchabhai Mali

Share

rtd. Government Officer in Government of Gujarat. Founder of Mali Samaj Educational Institutes at Deesa, Gandhinagar, Himmatnagar, Patan, Palanpur, Delhi.

EDUCATE • EMPOWER • ORGANIZE • REVOLUTIONIZE
જય જ્યોતિ જય ક્રાંતિ

26/08/2026

🌟माली विकास संस्थान, सुन्धा माता🌟

🎓 माली समाज राजस्थान एवं गुजरात के
विद्यार्थियों के लिए सुनहरा अवसर!

🏫 छात्रावास एवं अत्याधुनिक लाइब्रेरी का भव्य शुभारंभ ।

👉 माली समाज के समस्त सम्माननीय सज्जनों एवं विभिन्न प्रतियोगी परीक्षाओ की सेल्फ स्टडी एवं ऑनलाइन स्टडी के माध्यम से तैयारी करने वाले विद्यार्थियों को हर्षपूर्वक सूचित किया जाता है कि आगामी पवित्र एवं धार्मिक पर्व श्रीकृष्ण जन्माष्टमी के शुभ अवसर पर सुन्धा माता धार्मिक स्थल के पवित्र एवं प्राकृतिक वातावरण में स्थित माली समाज के विशाल भवन में विद्यार्थियों के लिए अत्याधुनिक सुविधायुक्त छात्रावास एवं वातानुकूलित (AC), Wi-Fi सुविधा से सुसज्जित लाइब्रेरी का भव्य शुभारम्भ किया जा रहा है। 📚

🏨 उपलब्ध सुविधाएँ 🏨

🏠 सुविधायुक्त छात्रावास
❄️ AC वाला रूम
🛏️ पलंग की सुविधा
🚿 अटैच्ड टॉयलेट-बाथरूम
☕ सूबह चाय-नाश्ता
🍛 दोनों समय स्वादिष्ट एवं गुणवत्तापूर्ण भोजन
📚 फ्री वातानुकूलित (AC) लाइब्रेरी
📶 फ्री Wi-Fi सुविधा
💧 पीने के लिए शुद्ध RO Water
♨️ नहाने के लिए गर्म पानी
🌳 सुंदर गार्डन
🏏 रमत-गमत एवं खेल का मैदान
🧘 प्रतियोगी परीक्षाओं की तैयारी के लिए शांत एवं अनुकूल वातावरण

जो विद्यार्थी उक्त छात्रावास में रहकर Self Study एवं Reading के माध्यम से प्रतियोगी परीक्षाओं की तैयारी करने के इच्छुक हैं, वे अपना आवेदन पत्र 31-08-2026 तक अनिवार्य रूप से प्रस्तुत करें।

🚨 छात्रावास में अभी मात्र 30 छात्रों के लिए ठहरने की व्यवस्था रहेगी।
🏃 पहले आओ — पहले पाओ के आधार पर प्रवेश दिया जाएगा।

💰 मासिक शुल्क : ₹1,500/- मात्र

🙏अतः माली समाज के सभी विद्यार्थियों से आग्रह है कि इस पवित्र एवं कुदरती स्थान का अधिकाधिक लाभ उठाएँ तथा अपने उज्ज्वल भविष्य की दिशा में एक महत्वपूर्ण कदम बढ़ाएँ।

📍स्थान: माली समाज भवन, सुन्धा माता मंदिर तलहटी, सुन्धा पर्वत, मु. राजपुरा, जिला जालोर (राजस्थान)

🪔 उद्घाटन अवसर:01/09/2026 (श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व पर)

📞 प्रवेश हेतु सम्पर्क सूत्र 📲

•मुकेशजी सोलंकी (निवृत्त D.E.O.)
(जालोर) — 9460980256

•पांचाभाई माली (निवृत्त चीफ़ ऑफिसर)
(गुजरात) — 9427949021

•चेतारामजी माली (सिरोही) —8290869999

•भंवरलालजी सोलंकी, शिवशक्ति (भीनमाल) — 9414151694

•भंवरलालजी सोलंकी, भीरु ग्रुप (भीनमाल) — 9414151449

•जगदीशजी सोलंकी (सांचोर) -9998342351

•अनिलभाई सुन्देशा (गुजरात) —9429717075

•जितुभाई टांक (कवि जीम) (गुजरात) -92287 20347

📢 कृपया इस संदेश को माली समाज के सभी ग्रुपों में अधिक से अधिक फॉरवर्ड करें।🙏🌸

22/08/2026

कर्म जो तेरे अच्छे हैं, तो नियति तेरी दासी है;
नियत जो तेरी अच्छी है, तो घर में मथुरा-काशी है.

20/08/2026

આંગણે ગાવડી નથી, ઘરમાં માવડી નથી,
ચૂલે તાવડી નથી, વાટમાં વાવડી નથી...
સીમ-વગડે તલાવડી નથી, સમખાવા છાંયડી નથી,
ગામડું આથમી રહ્યું છે...

20/08/2026

આંગણે ગાવડી નથી, ઘરમાં માવડી નથી,
ચૂલે તાવડી નથી, વાટમાં વાવડી નથી...
સીમ-વગડે તલાવડી નથી, સમખાવા છાંયડી નથી,
ગામડું આથમી રહ્યું છે... ઓ રે... ગામડું આથમી રહ્યું છે...
#ગામડું

18/08/2026

વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે,
જાત સાથે પણ લડું એવો તકાજો આપજે.

ભરજવાનીમાં મને નમણો ઝુરાપો આપજે,
ને વ્યથા જીરવી શકું એવો બુઢાપો આપજે.

જિંદગીના તું ભલે અઘરા સવાલો આપજે,
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે.

ટાઢ-તડકા આપજે, છાંયોય થોડો આપજે,
બાળપણ મહોરી શકે એવી નિશાળો આપજે.

પાંદડાં ખરતાં રહે છે કૂંપળોને માર્ગ દઈ,
આ ઊછરતી પેઢીને વળતો મલાજો આપજે.

કાગડોળે વાટ જોતી આંખનું આંસુ બની,
વ્હેમમાં સરકી શકું એવી ટપાલો આપજે.

— અશ્ર્વિન ચંદારાણા

15/08/2026
15/08/2026

🇮🇳 80માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા 🇮🇳
તિરંગો માત્ર ધ્વજ નથી,
એ આપણા સ્વાભિમાન, એકતા અને અખંડ ભારતની ઓળખ છે.
આ પાવન સ્વતંત્રતા દિવસે આવો સંકલ્પ કરીએ કે
દેશની સ્વતંત્રતાને માત્ર ઉજવીશું નહીં, પરંતુ તેને વધુ સશક્ત, શિક્ષિત અને સંગઠિત ભારતના નિર્માણમાં જીવંત રાખીશું.
દરેક ઘર તિરંગો — દરેક હૃદયમાં રાષ્ટ્રપ્રેમ. 🇮🇳
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!
જય હિન્દ 🇮🇳 | વંદે માતરમ્ 🇮🇳

07/08/2026

🔶 સર્જન ફાઉન્ડેશન દ્વારા અચૂક રોજગારીનું સર્જન 🔶

"યુવા બેરોજગારી: સમાજની જવાબદારી,
રોજગારી દરેક વ્યક્તિની જરૂરિયાત અને અધિકાર છે."

સમાજના તમામ યુવાનોને રોજગારી મળી રહે તે માટે સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા અને તેમાં ઘણી સફળતા પણ પ્રાપ્ત થઇ. હાલની તારીખે પણ અમુક શહેરોમાં આ વ્યવસ્થા ચાલુ છે.
પરંતુ આછું ભણેલા અથવા ભણવાનું અધવચ્ચે છોડી મૂકેલા યુવાનોને પણ સન્માનજનક રોજગાર મળી રહે એ માટે વર્તમાન સમયની માંગ મુજબ કૌશલ્ય વિકાસ (Skill Development) અત્યંત મહત્વપૂર્ણ છે.

🎥 એ જ હેતુ સાથે આ વિડિઓ બનાવ્યો છે. વધુ માહિતી માટે આ વિડિઓ અચૂક જુઓ અને અન્ય માધ્યમોમાં શેર તથા ફોરવર્ડ કરવા વિનંતી 🙏

પાંચાભાઈ માળી
(નિ. ચીફ ઓફિસર, ગુજરાત સરકાર)
શિક્ષણવિદ સમાજ સેવક

#સર્જનફાઉન્ડેશન #યુવારોજગારી #કૌશલ્યવિકાસ

20/07/2026

जब अत्यधिक शक्ति या किसी शक्तिशाली व्यक्ति अथवा सत्ता के विरुद्ध संघर्ष करने की नौबत आती है, तब शस्त्र या बाहुबल काम नहीं आते। ऐसे समय में आत्मशुद्धि के लिए रखा गया उपवास, आत्मसंयम और आत्मकष्ट के माध्यम से सामने वाले व्यक्ति या सत्ता को सहानुभूतिपूर्वक विचार करने के लिए विवश करता है।
Sonam Wangchuk

Photos from Panchabhai Mali's post 18/07/2026

🚀🇮🇳 ભારત માટે આજે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ!

ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ લોન્ચ વ્હીકલ "વિક્રમ-1" સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત થયું. આ સિદ્ધિ ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીના નવા યુગની શરૂઆત દર્શાવે છે.

આ ઐતિહાસિક મિશનને સફળ બનાવનાર Skyroot Aerospaceના સમગ્ર વૈજ્ઞાનિકો અને ટીમને હાર્દિક અભિનંદન! 💐

હૈદરાબાદ સ્થિત Skyroot Aerospaceની સ્થાપના પૂર્વ ISRO વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકા દ્વારા કરવામાં આવી હતી. આજે તેમની દ્રષ્ટિ અને પરિશ્રમે ભારતને વિશ્વ સમક્ષ નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે.

ISROથી પ્રેરણા, ખાનગી ક્ષેત્રની શક્તિ અને આત્મનિર્ભર ભારતનું ભવિષ્ય — આજે અવકાશમાં વધુ એક સોનેરી અધ્યાય લખાયો છે.

જય હિંદ! 🇮🇳

Telephone

Website

Address


Chitrakoot Society
Deesa
385535

Alerts

Be the first to know and let us send you an email when Panchabhai Mali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Deesa.