B.Sc. Science College Rasana

B.Sc. Science College Rasana

Share

Official page of B.Sc. Science College Rasana
Deesa-Palanpur Highway,Rasana

24/10/2022

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.

દીપાવલીની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ 🪔

10/09/2022

જય અંબે..🙏

31/08/2022

”વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥ ”

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના , તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.

19/08/2022

નંદ ઘેર આનંદ ભર્યો, જય કન્હૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી.
ગોકુળ આઠમની ખૂબ ખૂબ શુભકામના...

14/08/2022

તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી એ દેશ,
હિન્દુસ્તાન નામ જ અભિમાન કરવા જેવી ગઝલ છે.

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
🇮🇳 જય હિન્દ 🇮🇳

🇮🇳 #हरघरतिरंगा

21/07/2022

B.Sc. SEM 1 NEW ADMISSION 2022 OPEN NOW !

Hurry Up to Get Admission....

13/07/2022

ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏

❤️

01/07/2022

રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ 💐💐

જય જગન્નાથ 🙏

21/06/2022

વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ..

🧘‍♂️

20/06/2022

B.Sc. Sem 1 Admission 2022 Open Now !

Hurry Up to Get Admission....

ડીસાની સૌથી જૂની સાયન્સ કોલેજ.
ફ્રી બસ સુવિધા..

પ્રવેશ મેળવવા આજે જ સંપર્ક કરો..

13/06/2022

Admission Now Open !
2022-23 New Batch will Start Soon...

Hurry up to get Admission..
Contact us in below number.

09/06/2022

ભારત એજ્યુકેશન ટ્રસ્ટ, રસાણા કોલેજ
વર્ષ 2022-23 માં B.Sc. Science માં પ્રવેશ શરૂ થઇ ગયેલ છે.
(B.Sc. Science - ધોરણ - 12 સાયન્સ પ્રવાહ સાથે પાસ થયેલ વિધાર્થી આ કોર્સ માં જોડાઈ શકે છે)
વર્ષ 2022-23માં પ્રવેશ મેળવવા માટે આપેલી લીંક ને ઓપન કરો અને ફોર્મ
ફિલઅપ કરી ઓનલાઇન પ્રવેશ ની માહિતી આપો.
- (B.Sc. Scienceનું ફોર્મ માટે ની લીંક )
https://zfrmz.in/nRfYFyBMg61HDxTSRDKa
પ્રવેશ મેળવવા માટે સંપર્ક કરો:
Mo - 9825933093, 9737110976, 9824579745, 9825060142, 8160744770
Web Site :- www.betsrasana.org

Category

Telephone

Address


Deesa
385535

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when B.Sc. Science College Rasana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Deesa.