Prajapati Rajesh Savaniya

Prajapati Rajesh Savaniya

Share

મહામંત્રીશ્રી બક્ષીપંચ મોરચો બીજેપી રાજકોટ મહાનગર
યુવા સામાજીક અને રાજકીય કાર્યકર

09/05/2026

दशकों की साधना के बाद चेहरे पर आया संतोष का स्मित..!

09/05/2026

ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના પૂર્વ પ્રમુખ,
અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા,
મારા રાજકીય માર્ગદર્શક અને શુભેચ્છક
આદરણીય શ્રી મુકેશભાઈ દોશી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…! 💐🇮🇳

આપનું નેતૃત્વ, સંગઠન પ્રત્યેનો સમર્પણભાવ અને સમાજસેવાની ભાવના સૌ માટે પ્રેરણારૂપ છે.
ઈશ્વર આપને સદૈવ સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના. 🙏

Leadership BirthdayWishes

01/05/2026

🇮🇳 ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ 🇮🇳

૧ મે – ગૌરવનો દિવસ, ગુજરાતના સ્વાભિમાનનો દિવસ 🙏

આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ કે આપણે એવી પવિત્ર ધરતીના વતની છીએ, જ્યાં મહાત્મા ગાંધીજીના અહિંસા અને સત્યના સિદ્ધાંતો જન્મ્યા, અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોહપુરુષે રાષ્ટ્રને એકતા આપી.

ગુજરાત આજે ઉદ્યોગ, વેપાર, કૃષિ અને વિકાસના દરેક ક્ષેત્રમાં દેશને માર્ગદર્શન આપી રહ્યું છે.

ચાલો, આપણે સૌ મળી ને “વિકસિત ગુજરાત”ના સપનાને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થઈએ અને આપણા રાજ્યને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવીએ.

🙏 જય જય ગરવી ગુજરાત 🙏

24/04/2026

જય શ્રી બાઈ માતાજી 🙏

ગઈ કાલે રાજકોટ ખાતે માનનીય ડેપ્યુટી સીએમ અને ગુજરાતના લોકપ્રિય યુવા નેતા શ્રી હર્ષભાઈ સંઘવીજીના ભવ્ય અને અદ્ભુત રોડ શોમાં જોડાવાનો અવસર મળ્યો. જનસમુદાયનો ઉત્સાહ અને જનસમર્થન જોઈ ગર્વ અનુભવાયો.

બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે તથા બક્ષીપંચની સમગ્ર ટીમ સાથે મળીને આ કાર્યક્રમમાં વ્યવસ્થાપક તરીકે જવાબદારી નિભાવવા નો મોકો મળ્યો — જે મારા માટે ગૌરવની વાત છે.

આવો જનસમર્થન અને ઉર્જા ભાજપને વધુ મજબૂત બનાવે છે. તમામ કાર્યકરો અને ટીમનો હાર્દિક આભાર. 💐


boghara

Photos from Prajapati Rajesh Savaniya's post 22/04/2026

જય શ્રી બાઈ માતાજી 🙏

ગઈ કાલે શ્રી શ્રીબાઈ મંડળ, મવડી ખાતે પ્રજાપતિ સમાજની વાડીમાં વોર્ડ નં. ૧૧ અને ૧૨ ના ઉમેદવારોના સમર્થનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બેનશ્રી ભાનુબેન બાબરિયા અને રાજકોટ મહાનગર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોના ઉત્સાહથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.

આ તકે બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે સમાજના આગેવાનો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું — જે મારા માટે ગૌરવની વાત છે.

સમાજ વતી ઉપસ્થિત ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો કે પ્રજાપતિ સમાજ ૧૦૦% મતદાન કરશે અને ભાજપના સમર્થનમાં મજબૂત રીતે ઉભો રહેશે.

સમાજના આ પ્રેમ, વિશ્વાસ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર. 🙏💐

20/04/2026

જય શ્રી બાઈ માતાજી 🙏

આજે શ્રી સોરઠીયા પ્રજાપતી જ્ઞાતિ મંડળ, રાજકોટ દ્વારા આયોજિત ૩૮મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાની તક મળી. સુંદર આયોજન, સંસ્કારસભર વાતાવરણ અને સમાજની એકતા જોઈ ખૂબ આનંદ અનુભવ્યો.

આવા પવિત્ર પ્રસંગો સમાજને વધુ મજબૂત બનાવે છે. આયોજકોને હાર્દિક અભિનંદન અને નવદંપતિઓને શુભકામનાઓ 💐

.boghara

Photos from Prajapati Rajesh Savaniya's post 19/04/2026

બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી બાબુભાઈ માટીયાના માર્ગદર્શનમાં આજે કમલમ કાર્યાલય, શીતલ પાર્ક ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના શહેરના હોદેદારોની અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં બક્ષીપંચ મોરચાના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી આદરણીય શ્રી ચમનભાઈ સિંધવ સાહેબ તથા શહેર ભાજપ મહામંત્રીશ્રી લલિતભાઈ વડોલીયા સાહેબે સંગઠન મજબૂતી, જવાબદારીપૂર્ણ કાર્યપદ્ધતિ અને આગામી કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો તે માટે આનંદ અનુભવું છું.



Guidance RajeshSavaniya

Photos from Prajapati Rajesh Savaniya's post 18/04/2026

કોંગ્રેસનો એન્ટી-રિફોર્મ વલણ દેશને હંમેશા ભારે નુકસાન પહોંચાડતું આવ્યું છે.

વૉર્ડ ન ૧ પરિવાર સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી જીનું રાષ્ટ્રને સંબોધન સાંભળ્યું. આજે સમગ્ર દેશ સામે વિરોધ પક્ષનું સાચું મહિલા-વિરોધી વલણ અને ચહેરો ખૂલ્લો પડી ગયો છે.

#મહિલા_વિરોધી_કોંગ્રેસ

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Rajkot