Ajay Satiya
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ajay Satiya, Politician, Dallas, TX.
01/19/2024
ૐ શાંતિ,
હૃદય કંપાવી દે એવી વડોદરાનાં હરણી તળાવમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના જેમાં સ્કૂલ બાળકોની બોટ ડૂબી જવાની દુર્ઘટના બનેલ છે. જેમાં બાળકો અને શિક્ષકો ના મૃત્યુ થયા છે ,આ દુર્ઘટના માં જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને પ્રભુ શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ 🙏🏻🙏🏻🙏🏻
11/16/2023
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે તેઓના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી...
12/15/2022
~ जो तलवार चलाना जानते हुए भी अपनी तलवार को म्यान में रखता है उसी को सच्ची अहिंसा कहते है।
~सरदार वल्लभ भाई पटेल
My humble tributes to on his death anniversary .
The Iron Man of India, Bharat Ratna, Sardar Vallabhbhai Patel, united India through his decisive leadership and laid the foundation for a prospering country. His legacy continues to inspire us all.
12/06/2022
A social reformer & jurist who was one of the driving forces of modern India. Dr B R 's life, ideals & his relentless fight against injustice will continue to inspire generations! Tributes to the great leader on his death anniversary.
10/04/2022
માં શક્તિ ગરબા મહોત્સવ ખાતે ,
અશોકભાઈ પરમાર અને એમની સમિતિ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા અને માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
તથા તેમના દ્વારા પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ અજય સાટીયા , અશોકભાઈ પરમાર ,મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું ...
10/04/2022
મહાકાળી સવાદ ગરબા સમિતિ હરણી રોડ ખાતે,
માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
જેમાં પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ અજય સાટીયા ,પંકજભાઈ પાંડે , મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રો ઉપસ્થિત રહ્યા...
10/04/2022
સાનિધ્ય સોસાયટી ,વી આઈ પી રોડ ખાતે,
માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
જેમાં પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ
અજય સાટીયા , મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રો ઉપસ્થિત રહ્યા...
10/04/2022
કૃષ્ણકુંજ સોસાયટી ,વી આઈ પી રોડ ખાતે,
માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
જેમાં પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ અજય સાટીયા , મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રો ઉપસ્થિત રહ્યા...
Click here to claim your Sponsored Listing.