Gujarat Raksha
સનસની નહી સત્ય સમાચાર... ગુજરાત રક્ષા.
14/06/2026
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
"૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" : તાપી જિલ્લો -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી....
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર Tapi વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ June 14, 2026 0...
14/06/2026
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રમતગમત, પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે વૃક્ષારોપણ કર્યુ હતુ. સાથોસાથ તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો....
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ Tapi રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ June 14, 2026 0 Contact News Publisher (પ્રતિ...
14/06/2026
વેલરીકો ટેમ્પા, ફ્લોરિડાનાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભવ્ય ‘અભિનંદન સભા’ યોજાઈ
: તા. ૧૪. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા તે ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ફ્લોરિડા ખાતે શનિવાર, 13 જૂન 2026ના રોજ એક ભવ્ય 'અભિનંદન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના દિવ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં સમગ્ર અમેરિકાના અગ્રણી ભારતીય સમુદાયના નેતાઓ અને સેંકડો ભક્તોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા....
વેલરીકો ટેમ્પા, ફ્લોરિડાનાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી Tapi વેલરીકો ટેમ્પા, ફ્લોરિડાનાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઐતિહાસિક સિદ્ધ...
14/06/2026
“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” અવસરે તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી
કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા તાપી જિલ્લાના વિવિધ ગામોમાં લોકભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા === (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૪ :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના" થીમ અંતર્ગત ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરીને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે....
“૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” અવસરે તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ભવ્ય ઉ Tapi “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” અવસરે તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી June 14, 2026 0 Contact News Publi...
14/06/2026
2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪. ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની રહ્યું છે. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તે 16 થી 18 મીટર ઊંડી પુરાતત્વીય ખોદકામ સાઇટ સાથે સીધું જોડાયેલું છે, જેના કારણે મુલાકાતીઓને હજારો વર્ષ જૂના ઇતિહાસને નજીકથી જોવાની દુર્લભ તક મળે છે. વડનગર મ્યુઝિયમમાં ખાસ ડિઝાઇન કરાયેલા આધુનિક બ્રિજ અને વોક-વેની સુવિધા ઉભી કરવામાં આવી છે....
2500 વર્ષ જૂના ઇતિહાસનો જીવંત અનુભવ કરાવતું વડનગર મ્યુઝિયમ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્ (માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. ૧૪. ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ આજે દેશ-વિદેશ
14/06/2026
જામખડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સગર્ભા માતાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. સુબીર તાલુકાના બાંધપાડા ગામથી આહવા હોસ્પિટલમાં લઈ જતા પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના જામખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. સુબીર તાલુકાના બાંધપાડા ગામમાં રહેતા રવિનાબેન મેહુલભાઈ ગાયકવાડ નામની મહિલાને આહવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાઈ રિસ્ક HBSaG પોઝિટિવ માતા ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધનની તૈયારી કરી ને ઇએમટી તેજસ્વિની ચૌધરી અને પાયલોટ સલીમ ગામિત એ એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર કૃષ્ણ મેડમ ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો....
જામખડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સગર્ભા માતાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું Tapi જામખડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સગર્ભા માતાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું June 14, 2026 0 Contact News Publisher (પ્રતિનિધિ...
13/06/2026
ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા સ્થિત જે.કે. પેપર લિમિટેડ, યુનિટ CPM ખાતે તા. 5 થી 11 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહ-2026ની ઉજવણી ઉત્સાહ અને જનસહભાગિતા સાથે કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ, ટકાઉ વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત પર્યાવરણ જાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આબોહવા પરિવર્તન વિષયક ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને "બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ" જેવી સ્પર્ધાઓમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો, કોન્ટ્રાક્ટ કામદારો તથા સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો....
ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી Tapi ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી June 13, 2026 0 Contact News Publisher (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. ....
13/06/2026
સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી : તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું
(માહિતી બ્યુરો, તાપી) : તા. 13. :- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લામાં 'સ્વચ્છતા સપ્તાહ' અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામજનોએ સ્વયંભૂ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, યુવાનો, બાળકો, મહિલાઓ સહિત પ્રત્યેક ગ્રામજનોએ મળીને ગામના જાહેર માર્ગો, બસ સ્ટેન્ડ, શાળા પરિસર, પંચાયત કચેરી અને ધાર્મિક સ્થળોની સફાઈ કરી હતી....
સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી : તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયા Tapi સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી : તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું June 13...
13/06/2026
એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી
૧૦૦ ચોરસ ફૂટથી શરૂ થયેલી પહેલ આજે બની ૧૯ પરિવારોની આજીવિકાનો આધાર --- નાની ચીખલીના અંજનાબેને સરકારી સહાય-સબસીડીના જોરે બંધ ઓરડામાં ઉગાડ્યું આર્થિક સ્વાવલંબનનું સોનું --- ઓટોમેટિક ફોગર સિસ્ટમથી મશરૂમની હાઈટેક ખેતી કરતી તાપીની સિવિલ એન્જિનિયર યુવતી --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13 :- સામાન્ય રીતે સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી યુવાઓ કન્સ્ટ્રક્શન કંપનીઓ, તે જ ક્ષેત્રે પોતાનો વ્યવસાય, સરકારી તથા ખાનગી નોકરી તરફ વળે છે....
એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી ૧૦૦ ચોરસ ફૂટથી શરૂ થયેલી પહેલ આજે બની ૧૯ પરિવારોની આજીવિકાનો આધાર--- નાની ચીખલીના અંજનાબેને સરકારી સહાય-સબસીડીના
13/06/2026
હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતિત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનાં હેતુસર કાકા-બા હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ બોમ્બે, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇન્ડિયા ફાઉન્ડેશન, મહાવીર સેવા સદનનાં સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને જયપુર ફૂટ, પ્રોસ્ટેટિક હાથ તથા કેલિપર્સ વિનામૂલ્યે વિતરીત કરવાનો ત્રિદિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાકા-બા હોસ્પિટલનાં ડૉ....
હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત Surat હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા June 13, 2026 0 Contact News ...
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Vyara
394650