Health Tapi

Health Tapi

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Health Tapi, Medical and health, Vyara.

24/09/2024

*ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0* અંતર્ગત તાપી જિલ્લા તમાકું નિયંત્રણ સેલ દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, EMOશ્રી, અને શાળાનાં આચાર્યશ્રી ની ઉપસ્થિતિમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અંગે ઉપસ્થિત અધિકારીગણ તથા શિક્ષકગણ દ્વારા સમજ આપેલ અને તમામ દ્વારા તમાકુ નિષેધ અંગેના શપથ લીધેલ.

31/08/2024

DPT બૂસ્ટર-૨, રસીકરણ - જે ૫ થી ૭ વર્ષ ના બાળકોને જિલ્લા ની આર.બી.એસ.કે ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ રસીકરણ થી બાળકો ને થતા રોગ જેવાકે. ડીપથેરિયા , કાળી ખાંસી અને ધનુર, આ રોગો જીવલેણ હોય છે અને રસી મૂકવાથી બાળકોને રક્ષિત કરી શકાય છે .આપના બાળક ને ઉંમર મુજબ ની રસી બાકી હોય અથવા વધુ માહિતી માટે નજીક માં આરોગ્ય કેન્દ્ર / એ.એન.એમ બહેન / આશા બહેન નો સંપર્ક કરશો .

31/08/2024

RKSK Programe*
*Model school vadapanesu*
*PHC : Chitpur AAM: Vadpadanesu* Uchchhal
Measured height, weight &Hb
Health education and awareness about
👉 sickle cell disease
👉 Nutrition and diet
👉 Anemia & IFA tab
👉 menstrual hygiene
👉 prevent child marriage
👉 Bad use about social media
👉 Awareness about to***co and alcohol

28/08/2024

દર બુધવાર - રસીકરણ , આપના વિસ્તારમાં નજીકના મમતા દિવસની જાણકારી આશાબેન - આંગણવાડી કાર્યકર - એ.એન.એમ બહેન નો સંપર્ક કરીને સગર્ભા માતા અને બાળકોને ઉંમર પ્રમાણેની રસીથી અચૂક રક્ષિત કરવા વિનંતી..
આરોગ્ય વિભાગ, જિલ્લો તાપી

Photos from Health Tapi's post 24/08/2024

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ તાપી જિલ્લા ના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે તારીખ - 24/08/2024 ના રોજ જિલ્લાની જોખમી સગર્ભા બહેનોની તપાસ અને સારવાર .

23/08/2024

આજ રોજ 22/08/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છીંડીયા નાં સબ સેન્ટર મગરકુઈ ગામ ના કાર્ય વિસ્તાર પાનવાડી એરીયા નાં ચંદનવાડી સોસાયટી એરિયા માં ધન્વંતરિ રથ દ્વારા તેઓના ઘર નજીક રથ લઈ જઈ ૪ બાળકોને વેક્સીનેસન કરવામાં આવ્યું અને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી, જેથી કોઈ બાળક રસીકરણ વિના રહી ન જાય.

Photos from Health Tapi's post 23/08/2024

તા.22/8/2024 નાં રોજ તાપી જિલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસરો ને જનરલ હોસ્પિટલ વ્યારા નાં ફિઝીશીયન ડો નિમેષ ચૌધરી, એનેસથેટીસ્ટ ડો વિભુતી ચૌધરી , ડૉ નિશીથ ચૌધરી એસોસિયેટ પ્રોફેસર GMER નવસારી દ્વારા સર્પ દંશ સારવાર અંતર્ગત તાલીમ કે.વી.કે વ્યારા ખાતે આપવામાં આવી

24/07/2023

https://instagram.com/teamhealthtapi?igshid=MzNlNGNkZWQ4Mg==

Team Health Tapi is on Instagram . Pls like and share to get updated..

instagram.com

17/04/2022

આઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ્યમાન ભારત - બ્લોક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવનાર છે.

વધુ માહિતી માટે નજીક માં આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરશો.

15/03/2022

૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમર ના તમામ વ્યક્તિ કે જેમણે કોવિડ વેક્સિન ના બંને ડોઝ લીધા છે તેઓ ૧૬ માર્ચ ૨૦૨૨ થી પ્રિકોશન ડોઝ લઈ શકશે.

15/03/2022

૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે રસીકરણ તારીખ - ૧૬/૦૩/૨૦૨૨ ના રોજ થી શરૂ. કોઈ પણ બાળક કોવિડ વિરોધી રસીથી રક્ષિત કરવામાં રહી ન જાય એ સુનિશ્ચિત કરીએ.

Want your business to be the top-listed Health & Beauty Business in Vyara?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Vyara
394650