tapi_district

tapi_district

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from tapi_district, Public Figure, Dakshinapath School Ground, Vyara.

18/03/2026
04/03/2026

રાજવાડી હોળી, કાઠી
​ભારતમાં આદિવાસીઓની આ સૌથી જૂની હોળી છે, આજે તેને 780 વર્ષ પૂર્ણ થયા છે.
​હોળી આ વિસ્તારનો સૌથી મોટો તહેવાર છે, જે ફળદ્રુપ ખેતી અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ ભારતની સામાન્ય હોળી કરતા અલગ છે, જ્યાં રંગો રમીને ઉત્સવ મનાવવામાં આવે છે. ​નંદુરબારના કાઠી ગામમાં આદિવાસી સમુદાય હોળીને એક વિશેષ પરંપરાથી ઉજવે છે. અહીં હોળીની અગ્નિ ગત વર્ષની દબાયેલી અગ્નિમાંથી પ્રગટાવવામાં આવે છે, જેને લોકો આખી રાત પોતાના હાથથી ખાડો ખોદીને બહાર કાઢે છે, કોઈપણ સાધનોના ઉપયોગ વગર.
​સવારે તે જ અગ્નિથી નવા વર્ષની હોળી પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા આપણને આપણા પૂર્વજોની એ વૈજ્ઞાનિક સમજ અને સાંસ્કૃતિક વિરાસતની યાદ અપાવે છે, જ્યારે માચિસ ન હોવા છતાં પણ તેઓ અગ્નિને સુરક્ષિત અને જીવંત રાખતા હતા.

Photos from tapi_district's post 08/02/2026

શાંતિનિકેતન પુસ્તકાલય ગાળકૂવા ને India reading Olympiad - 2026 અંતર્ગત 13 અલગ અલગ કેટેગરી માંથી reading champion under 40 (unique library)ની કેટેગરી નો એવોર્ડ હૈદરાબાદ ખાતે food for thought
સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવ્યો..💐😊

08/02/2026

શાંતિનિકેતન પુસ્તકાલય ગાળકૂવા ને India reading Olympiad - 2026 અંતર્ગત 13 અલગ અલગ કેટેગરી માંથી reading champion under 40 (unique library)ની કેટેગરી નો એવોર્ડ હૈદરાબાદ ખાતે food for thought
સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવ્યો..💐😊

Want your public figure to be the top-listed Public Figure in Vyara?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Dakshinapath School Ground
Vyara