CLEAN UP VAPI

CLEAN UP VAPI

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CLEAN UP VAPI, Art, vapi, Vapi.

25/05/2026

Cleanup Vapi Team ની સ્વચ્છતા ડ્રાઇવ નું દમણગંગા ટાઈમ્સ ન્યૂઝ માં કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
આપના સહયોગ અને પ્રોત્સાહનથી સ્વચ્છતા અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળે છે. 🙏🧹

rajkot
Junagadh
morbi
gujrat
#

Photos from CLEAN UP VAPI's post 24/05/2026

"નમસ્તે 'Cleanup vapi' પરિવાર!

આજની આપણી સફાઈ ડ્રાઈવ ખૂબ જ અદભૂત અને સફળ રહી! મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે આપણી આ ડ્રાઈવમાં 10 મેમ્બર્સ જોડાયા હતા. આપ સૌનો ઉત્સાહ અને મહેનત ખરેખર પ્રશંસનીય છે.

ખાસ કરીને, આજે જે પણ નવા મેમ્બર્સ આપણી સાથે જોડાયા છે, એ સૌનો હું દિલથી આભાર માનું છું. આ સારા કામમાં સાથ આપવા બદલ તમારું સ્વાગત છે! 🤝✨

આપ સૌના આવા જ સાથ અને સહકારથી આપણે વાપીને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકીશું. ફરી એકવાર, આજે હાજર રહેલા દરેક મેમ્બરનો દિલથી ખૂબ ખૂબ આભાર! 🙏

22/05/2026

હે રાજ મને લાગ્યો સ્વછતાનો‌ રંગ…
धरती माँ के संतान हैं हम, Clean up vapi
माँ को मैली होने नहीं देंगे, यही हमारा प्रण
जल, ज़मीन, हवा को ज़हर से बचाएंगे
क्योंकि धरती बचेगी तभी संतान बचेंगे…


Cleanupvapi Team*✨
સ્વચ્છ વાપી, સુંદર વાપી

22/05/2026
Photos from CLEAN UP VAPI's post 19/05/2026

‘આ મારું કામ નથી’ —
આ વિચાર જ શહેરને ગંદું બનાવે છે. 💔

કચરો કચરાપેટીમાં નાખવો
એ કોઈનો ફેવર નથી…
એ આપણી basic civic sense અને જવાબદારી છે.

Clean Vapi, Swachh Bharat, Clean India
વાતોથી નહીં… આદતોથી બને છે. 🌱

જો દરેક વ્યક્તિ વિચારશે
કે “આ મારું કામ નથી”…
તો શહેર ક્યારેય સ્વચ્છ નહીં બને.

“મારો કચરો, મારી જવાબદારી.”

🤝 જવાબદાર બનો
🔁 શેર કરો અને જાગૃતિ ફેલાવો

Want your establishment to be the top-listed Arts & Entertainment in Vapi?
Click here to claim your Sponsored Listing.

Category

Art

Website

Address

Vapi
Vapi
396195