Vapi To Daman
@Vapi_to_daman Official Account
News Event Updates
For Vapi Daman Valsad And Near Area Thank you For Reaching out
વાપી મહાનગરપાલિકા પરિવાર દ્વારા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી શૌર્ય ચૌધરી (IAS) અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી આસ્થાબેન સોલંકીને વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિકાસ અને સુશાસન માટે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની કાર્યકુશળતા, નિષ્ઠા અને દ્રઢ વહીવટી ક્ષમતાએ મહાનગરપાલિકાને નવી દિશા અને ગતિ આપી છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ તેમણે ટીમનામની સાથે અનેક મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમની નવી જવાબદારીઓમાં તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
Follow Vapi To Daman
07/06/2026
દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન 'વિલ્સન હિલ' વલસાડનો થવા જઈ રહ્યો છે કાયાકલ્પ! રાજ્ય સરકાર દ્વારા વિલ્સન હિલને એક આધુનિક ઈકો-ટુરિઝમ સ્પોટ વિકસાવવા માટે ₹૯.૯૯ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
Follow Vapi To Daman
07/06/2026
Follow Vapi To Daman
Daman Jt
Follow Vapi To Daman
Follow Vapi To Daman
Daman Jt
Follow Vapi To Daman
Pm In Daman
Follow Vapi To Daman
Pm Modi Road Show Daman
Follow Vapi To Daman
પ્રધાનમંત્રી મોદી દમણ નમો હોસ્પિટલ ખાતે.
Follow Vapi To Daman
05/06/2026
Follow Vapi To Daman
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Valsad