Keyur Rokadia
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Keyur Rokadia, Politician, Vadodara.
MLA-Sayajigunj Vidhansabha, Ex Mayor-Vadodara City, Ex General Secretary-BJP Vadodara City, Ex Chairman-Municipal School Board, Ex President-BJP Yuva Morcha Vadodara City
23/06/2026
મહાન શિક્ષણવિદ, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તેમજ ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ પર "નમો કમલમ" ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી બની એમના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી.
23/06/2026
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ...🪷
23/06/2026
અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગુજરાતી પ્રાથમિક શાળા તથા એલેમ્બિક વિદ્યાલય ખાતે વ્હાલા ભુલકાઓ તથા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું, તેમજ શાળાના કૌશલ્યશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા.
પિતાજી સ્વ. નારાયણદાસ રોકડિયાના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો સાથે ગૌ સેવા...🙏🏻
LIVE: PM Shri Narendra Modi ji attends the Commissioning Ceremony of INS Dunagiri, INS Sanshodhak & INS Agray.
21/06/2026
"કરો યોગ – અપનાવો નિરોગી અને સંતુલિત જીવન."
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો.
ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરામાંથી પ્રાપ્ત યોગ આજે સમગ્ર વિશ્વને આરોગ્ય અને સુખાકારીનો માર્ગ બતાવી રહ્યો છે.
LIVE: PM Shri Narendra Modi ji participates in International Yoga Day 2026 program in Kolkata.
20/06/2026
વડોદરા જીલ્લા સંકલન અને વડોદરા મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી વિધાનસભાના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીશ્રીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી.
20/06/2026
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને બેન્ક ઓફ બરોડા ના સી.એસ.આર ફંડના સહયોગથી વડોદરા જિલ્લાના દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોના વિતરણ અંગેના 'દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ" ના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરી તેમના જીવનને વધુ સરળ, સ્વાવલંબી અને સશક્ત બનાવવા માટેના પ્રયાસોમાં સહભાગી બનવાનો અવસર મળ્યો.
20/06/2026
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વરિષ્ઠ નેતા, પૂર્વ ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ને જન્મદિવસની મંગલમય શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Vadodara
Opening Hours
| Monday | 10am - 2pm |
| 5pm - 7:30pm | |
| Tuesday | 10am - 2pm |
| 5pm - 7:30pm | |
| Wednesday | 10am - 2pm |
| 5pm - 7:30pm | |
| Thursday | 10am - 2pm |
| 5pm - 7:30pm | |
| Friday | 10am - 2pm |
| 5pm - 7:30pm | |
| Saturday | 10am - 2pm |
| 5pm - 7:30pm |