Future Classes

Future Classes

Share

nothing is impossible...

TOKYO OLYMPIC 2020/21 CURRENT AFFAIRS IMPORTANT QUESTIONS 02/10/2021

https://youtu.be/GGRwU6aGC2g

TOKYO OLYMPIC 2020/21 CURRENT AFFAIRS IMPORTANT QUESTIONS મિત્રો ફ્યુચર કોચિંગ ક્લાસને.. 🙏🏻13 વર્ષોથી જે પ્રેમ અને માન મળ્યું અને વિદ્યાર્થીઓ ના પ્રતિસાદ અને લાગણી ને માન આ.....

FUTURE COACHING CLASSES DEMO LECTURE 23-24-25/2021 23/08/2021

Future coaching classes
Must watch and like share and subscribe our YouTube channel for more updates🙏🙏

FUTURE COACHING CLASSES DEMO LECTURE 23-24-25/2021

15/08/2019
05/06/2019

5 June "WORLD Environment Day"

17/03/2019

✓ગોવાના સીએમ અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું નિધન થઈ ગયું છે. ☹ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહેલા 63 વર્ષના પર્રિકર લાંબા સમયથી કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા.😪

👉🏻સોમવારે સવારે 11 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવાઈ છે. 🙏🏻
√ કેન્સરથી ગંભીર રીતે ઝઝૂમવા છતાં ગત ઘણા મહિનાથી સીએમ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. ગોવામાં ભાજપ અને રાજનીતિના એક મજબૂત સ્તંભ રહેલા મનોહર પર્રિકરે આઈઆઈટીમાં અભ્યાસ કર્યો હતો. દેશના ભણેલા-ગણેલા અને સાદગીથી જીવન જીવનારા નેતા તરીકે તેમની ખાસ ઓળખ હતી.

👉🏻ફેબ્રુઆરી 2018માં પર્રિકરને પેન્ક્રિયાટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલોમાં સારવાર કરાવી ચૂક્યા હતા. જે દિવસોમાં તેઓ ખૂબ જ બીમાર હતા, ત્યારે તેઓ રાજ્યની વિધાનસભામાં 2019-20નું બજેટ રજુ કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા આત્મવિશ્વાસ સાથે કહ્યુ હતું કે, ‘હું જોશમાં પણ છું અને હોશમાં પણ છું.’

14/03/2019

માર્ચ ૧૪, ૧૮૭૯ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે.🔬
એટલે દુનિયામાં આજનો દિવસ ‘પાઇ દિન’ તરીકે ઊજવાય છે
‘પાઇ’(π) એટલે વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. ઘેરાવો ભાગ્યા વ્યાસ
π એ ગ્રીક બારાખડીનો ૧૬મો અક્ષર છે
️તમે ગમે તેટલું મોટું વર્તુળ બનાવો, આ મૂલ્ય બદલાતું નથી. ‘પાઇ’ પર વર્તુળની સાઇઝની કશી અસર પડતી નથી️
એનું મૂલ્ય આશરે ૩.૧૪ છે.*

14/03/2019

વિશ્વ કિડની દિવસ......માર્ચ નો બીજો ગુરુવાર......

12/03/2019

આજે દાંડી કૂચ દિવસ ...૧૨ માર્ચ ૧૯૩૦ ...બાપુ ને કોટી કોટી વંદન...🙏🏼🙏🏼🙏🏼

Want your school to be the top-listed School/college in Surendranagar district?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


1st Floor , Shivpuri Complex , Nr. New Railway Under Bridge , PGNMS Girls School Road, Joravarnagar, Dist :surendranagar
Surendranagar District