Unity Hospital

Unity Hospital

Share

We provides quality, compassionate cost-effective services. 100 Bedded NABH Accredited Hospital We provides quality, compassionate and cost-effective services.

Whenever required, do consider the Multi Specialty & Super Specialty healthcare services made available in your neighbourhood. Your improved health & satisfaction in your priority!

21/04/2026

શું તમે કિડની કે યુરોલોજી સમસ્યાથી પરેશાન છો? હવે મોડું ન કરો — નિષ્ણાત સારવાર હવે તમારા શહેરમાં! 💙

👉 Description (English):
Are you experiencing kidney, urinary, or prostate-related issues? Don’t ignore the signs.
This April, get a FREE Urology Consultation with our expert specialist.

We provide advanced diagnosis and treatment for:
• Kidney problems
• Urinary issues
• Prostate conditions
• Male infertility
• Sexual health concerns

🕔 OPD Timings: 5:00 PM to 7:00 PM
📍 Limited slots available – Book your appointment today!

MensHealth ProstateHealth UrinaryHealth MedicalCare HealthyLife SuratHealthcare DoctorConsultation HealthAwareness WellnessCare

Photos from Unity Hospital's post 16/04/2026

ઘૂંટણના દુખાવાથી થાકી ગયા છો? હવે ફરીથી નિરાંતે ચાલવાનો સમય આવી ગયો છે.” 💯
ચાલવામાં તકલીફ…
સીડીઓ ચડવામાં દુખાવો…
લાંબા સમય સુધી ઊભા રહી શકતા નથી…

👉 આ સામાન્ય નથી!

🤖 હવે Unity Hospital માં ઉપલબ્ધ છે
Advanced Robotic Knee Replacement Surgery

✔ ઓછું દુખાવો
✔ ઝડપથી રિકવરી
✔ ફરીથી સ્વતંત્ર જીવન

📞 આજે જ Call/WhatsApp કરો: 0261-2607000

Are you struggling with knee pain that affects your daily life?

Difficulty walking, climbing stairs, or standing for long hours should not be ignored. At Unity Hospital, we bring you advanced Robotic Knee Replacement Surgery designed to provide precision, faster recovery, and long-lasting results.

With cutting-edge technology and an expert medical team, we ensure:
✔ Enhanced surgical accuracy
✔ Minimal invasion
✔ Faster mobility and recovery
✔ Improved quality of life

Take the first step toward a pain-free future today.

📍 Location: Surat
📞 Call/WhatsApp: 0261-2607000
👉 Book your consultation now.


HealthcareIndia
SuratHospital MedicalExcellence FastRecovery
AdvancedHealthcare HealthyLiving DoctorCare
NABHAccredited SurgerySuccess MobilityMatters
LifeWithoutPain HospitalCare WellnessJourney

14/04/2026

🚨 Proud Moment for Surat! 🇮🇳
Our very own
👨‍⚕️ Dr. Rohit Delat – Unity Hospital Surat
🌍 Representing India at
World Spinoscopy Congress 2026 – South Korea 🇰🇷
💡 હવે Surat પણ Global Medical Map પર!
🔬 Advanced Spine Surgery | Endoscopic Expertise
✨ From Surat to World Stage – Excellence in Spine Care
👏 Proud to see our doctor making India shine globally 🌟
📍 Trust. Technology. Transformation.


SpineSurgery
SuratHealthcare GujaratDoctors IndiaToWorld
MedicalExcellence DoctorPride HealthcareLeaders
GlobalConference ProudMoment Surat

11/04/2026

💙 Mental Health Care Matters 💙
Taking care of your mind is just as important as taking care of your body. 🧠✨
Stress, anxiety, or sleep issues — it’s okay to seek help and talk about it.

Prioritizing your mental well-being leads to a healthier, happier life. 🌿
Because there is no stigma in caring for yourself.

You are not alone. Support is always here. 🤝

🏥 Unity Hospital Surat
📞 0261-2607000
🌐 www.unityhospitalsurat.com

📍 Beside D.R. World, Aai Mata Road, Parvat Patiya, Surat

UnityHospitalSurat SuratHealthcare WellnessCare

Photos from Unity Hospital's post 09/04/2026

🚨 “મોડું કરશો તો જીવ બચશે નહીં!”

ઘણા લોકો Emergency સમયે એક જ ભૂલ કરે છે…
👉 “થોડું રાહ જોઈ લઈએ…”
👉 “ઘરે જ સારવાર કરી લઈએ…”

❌ પરંતુ સચ્ચાઈ એ છે કે —
એક સેકન્ડનું મોડું પણ જીવલેણ બની શકે છે.

😨 છાતીમાં દુખાવો હોય…
🚗 એક્સિડન્ટ થયો હોય…
☠️ ઝેર પીધું હોય…
🧠 બેહોશી આવી હોય…

⛔ તો રાહ ના જુઓ — તરત એક્શન લો!

📞 હમણાં જ કોલ કરો: 0261-2607000
🏥 Unity Hospital – 24x7 Emergency

🙏 આ પોસ્ટ તમારા પરિવાર સાથે જરૂર શેર કરો
📌 આજે સેવ કરો — કાલે કામ આવશે

#ગુજરાત #સુરત #ઇમરજન્સી #જિંદગી #સેફટી #પરિવાર

03/04/2026

સુરતનું વિશ્વાસપાત્ર ઓર્થોપેડિક હોસ્પિટલ 🏥
હાડકા અને સાંધાના તમામ ઉપચાર હવે એક જ છત નીચે!
નિષ્ણાત ડૉક્ટર ટીમ, આધુનિક ટેક્નોલોજી અને ઝડપી સાજા થવાનો વિશ્વાસ – Unity Hospital સાથે 💙

આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો અને દુઃખાવાથી મુક્ત જીવન તરફ પહેલ કરો 🙌

01/04/2026

અમારો ઉદ્દેશ્ય: તમારી ગતિશીલતા અને સ્મિત પાછું લાવવું! 😊🏥
અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ વધુ એક સફળ 'ની રિપ્લેસમેન્ટ' સર્જરી. પીડા મુક્ત જીવન તરફ ડગલું માંડો.

17/03/2026

✨ સારણગાંઠ, એપેન્ડિક્સ, હરસ કે મસા થી પરેશાન છો?
હવે ચિંતા છોડો અને યોગ્ય સારવાર મેળવો! 💙

યુનિટી હોસ્પિટલમાં તમામ જનરલ સર્જરી માટે
👉 આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી સારવાર ઉપલબ્ધ છે.

🔴 ફ્રી સર્જરી
🔴 અનુભવી ડોક્ટર ટીમ
🔴 આધુનિક સુવિધાઓ સાથે સારવાર

આજે જ સંપર્ક કરો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો! 🙌

📞 એપોઇન્ટમેન્ટ માટે: 0261-2607000
📍 યુનિટી હોસ્પિટલ, આઈ માતા રોડ, પર્વત પાટિયા, સુરત

16/03/2026

✨ ફ્રી સર્જરી ✨

કાનના પડદાની સર્જરી, નાકના મસા અને ગળાને લગતી તમામ સમસ્યાઓનું સારવાર હવે યુનિટી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી સારવાર ઉપલબ્ધ છે.

👨‍⚕️ અનુભવી ડોક્ટરો
🏥 આધુનિક સુવિધા

આજે જ સંપર્ક કરો.
📞 એપોઇન્ટમેન્ટ માટે: 0261-2607000
📍 યુનિટી હોસ્પિટલ, આઈ માતા રોડ, પર્વત પાટિયા, સુરત

14/03/2026
14/03/2026

પેશાબ કરતી વખતે દુખાવો? કમરમાં ભારે પીડા? કદાચ તે કિડની સ્ટોન હોઈ શકે!
હવે ચિંતા કરવાની જરૂર નથી.

યુનિટી હોસ્પિટલમાં કિડની સંબંધિત તમામ સમસ્યાઓ માટે આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી સારવાર ઉપલબ્ધ છે.

✔ અનુભવી ડૉક્ટરો
✔ આધુનિક સારવાર
✔ આયુષ્માન કાર્ડમાં મફત સારવાર

આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો.
📞 0261-2607000
📍 યુનિટી હોસ્પિટલ, આઈ માતા રોડ, પર્વત પાટિયા, સુરત

Want your practice to be the top-listed Clinic in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Aai Mata Road, Near Drive Mall, Parvat Patiya
Surat
395010