YugPradhan

YugPradhan

Share

Official page of www.yugpradhan.com dedicated to YugPradhan Acharyasam Pujya Panyas Pravar Shree Chandrashekhar Vijayji Maharaja.

Photos from YugPradhan's post 22/02/2026

#ગુરુમાં

22/02/2026
18/11/2025
02/11/2025

🌸 "જૈન ધર્મ ની કુળદેવી એટલે જીવદયા અને આપણા તમામ તીર્થંકરોની માતા એટલે કરુણા" 🌸

🙏 આપીએ કતલખાને જતા નિર્દોષ જીવોને અભયદાન 🙏

🐄 *૧ જીવ = ₹1500/- ચાલો, બનીએ એક જીવનના રક્ષક*

📞 સંપર્ક: 9825118345 | 9374718345

30/07/2025
27/07/2025

*સંસ્કૃતિ રક્ષા - એક નવા યુગની શરૂઆત*

જગવિખ્યાત એવા આર્ય દેશના સંસ્કૃતિની રક્ષા કરવી એ સૌની નૈતિક ફરજ છે. 🙏

આવી જ એક ફરજ સ્વરૂપ કાર્ય એટલે,
ભારત સરકાર દ્વારા 25 જેવા અભદ્ર OTT પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ. 🙏

🌹 પ્રેરણા સ્તોત્ર એવા
યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર ગુરુમા પૂજય શ્રી *ચન્દ્રશેખરવિજયજી મહારાજા* ની સંસ્કાર જ્યોત. 🔥
અને
પ્રખર રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી પરમ પૂજ્ય પંન્યાસ *શ્રી જિનપ્રેમવિજયજી મહારાજાની* શક્તિશાળી કલમ દ્વારા લખાયેલ પુસ્તક *સ્વચ્છ સાયબર ભારતે* અને પ્રેરણા પામીને આ મિશનને આગળ વધારી પૂજ્યશ્રીની વેદનાને સાંસદ ભવન સુધી પહોંચાડી.

સાથે પદ્મભૂષણ સરસ્વતીલબ્ધપ્રસાદ રાજપ્રતિબોધક પરમ પૂજ્ય આચાર્ય *શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા* ની વેદક વાણીએ આ કાર્યને બળ આપ્યું. 🙏

*Save Culture, Save Bharat*

*Mission Swachh Cyber Bharat!*

Milestone Day for Mission Swachh Cyber Bharat!
Digital Surgical Strike: ALTT & ULLU + 25 Vulgar OTT App Banned |

Photos from YugPradhan's post 18/03/2025
Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Surat