Let's Go.
Let’s Go. | Let's Go Explore the Heartbeat of SURAT
🏦 SBI ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર!
આવતીકાલથી SBI બેંકની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે, તેથી જો તમારું કોઈ જરૂરી કામ બાકી હોય તો આજે જ પૂર્ણ કરી લો.
23 મે થી 28 મે દરમિયાન વીકએન્ડ, સ્ટાફ હડતાળ અને બકરી ઈદની રજાઓને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. આ દરમિયાન ચેક ક્લિયરિંગ, કેશ ટ્રાન્ઝેક્શન, પાસબુક અપડેટ અને શાખા સંબંધિત અનેક કામો અટકી શકે છે.
માહિતી મુજબ, 23 અને 24 મેના રોજ ચોથો શનિવાર અને રવિવારની રજા રહેશે. ત્યારબાદ 25 અને 26 મેના રોજ SBI સ્ટાફ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. પછી 27 અને 28 મેના રોજ બકરી ઈદની રજાઓ આવતી હોવાથી શાખાઓમાં કામકાજ પર અસર પડી શકે છે.
SBI સ્ટાફ ફેડરેશન દ્વારા નવી ભરતી, સ્ટાફની અછત, મેડિકલ સુવિધાઓ અને આઉટસોર્સિંગ સહિત 16 માંગણીઓ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
🐜📲 કાલ સુધી માત્ર memes હતા… આજે આખું સોશિયલ મીડિયા “CJP – Cockroach Janta Party” ની વાત કરી રહ્યું છે.
Cockroach controversy બાદ શરૂ થયેલું આ movement હવે યુવાઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયું છે.
આજનો યુવા માત્ર entertainment નહીં, પણ બેરોજગારી, શિક્ષણ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર પણ ખુલ્લેઆમ વાત કરવા માંગે છે. એવામાં AI memes, viral content અને aggressive social media strategy દ્વારા CJP એ ઈન્ટરનેટ પર પોતાની અલગ ઓળખ બનાવી છે.
Reports મુજબ, આ movement પાછળ founder Abhijit Dipke નું નામ સામે આવી રહ્યું છે, જેઓ political campaigns અને digital strategy સાથે જોડાયેલા રહી ચૂક્યા છે. ઘણા youngsters ખુલ્લેઆમ CJP ને support કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને માત્ર viral internet trend માની રહ્યા છે.
હવે સવાલ માત્ર એક જ છે 👇
શું આ માત્ર થોડા દિવસનો social media trend છે?
કે પછી યુવાઓના mindset ને target કરતી એક well-planned strategy? 🤔
તમારું શું માનવું છે? Comment માં જરૂર જણાવો 👇🔥
( CJP, Cockroach Janta Party, Abhijit Dipke, viral trend, AI memes, youth politics )
22/05/2026
🚁 વડોદરાથી નાસિક જતું આર્મી હેલિકોપ્ટર સુરતમાં કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરાથી નાસિક જઈ રહેલા ભારતીય સેનાના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. મળતી માહિતી મુજબ હાઈડ્રોલિક સિસ્ટમમાં સમસ્યા સર્જાતા પાયલટે સમયસૂચકતા દાખવી સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
હેલિકોપ્ટરમાં સવાર 2 આર્મી ઓફિસર અને 2 જવાનો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સુરત એરપોર્ટ પર થોડા સમય માટે હાઈ એલર્ટનો માહોલ જોવા મળ્યો હતો.
#ɪɴᴅɪᴀɴᴀʀᴍʏ
આ ગરમી માં તમે શેરડી નો રસ પીધો કે નહીં ?
આ ગરમીમાં શેરડીનો રસ પીધો કે નહીં ?
Jab tum sath hoo to kiska darr bappa Ganpati Bappa morya 🙇🏻✨
( Surat first Ganpati , Ganpati Bappa 2026 , Ganpati darshan 2026 , Surat Ganpati Bappa )
ગુજરાતમાં આજે મેડિકલ સ્ટોર્સ કેમ બંધ છે?
આજે, ૨૦ મે ૨૦૨૬ના રોજ, ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના મુખ્ય કારણો નીચે મુજબ છે:
૧. ઓનલાઇન ફાર્મસીનો વિરોધ: ઈ-ફાર્મસી દ્વારા જે રીતે ઓનલાઇન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, તેના વિરોધમાં આ આંદોલન છે. કેમિસ્ટોનું માનવું છે કે ઓનલાઇન વેચાણથી નકલી દવાઓ અને ડ્રગ્સના દુરુપયોગનું જોખમ વધે છે.
૨. નિયમોનું ઉલ્લંઘન: ઓનલાઇન પ્લેટફોર્મ્સ યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા હોવાનો એસોસિએશનનો આરોપ છે.
૩. નાના વેપારીઓની સુરક્ષા: સ્થાનિક મેડિકલ સ્ટોર ધારકોના વ્યવસાયને બચાવવા અને સરકાર પાસે કડક કાયદાની માંગ કરવા માટે આ પગલું લેવાયું છે.
(Gujarat news, Surat news, medical strike, pharmacy closed, health update, breaking news)
Surat new collector IAS Tejas Parmar 😎
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Althan
Surat
395017