Properties - Broker
Properties We offer property solutions through our wide spread network in Ahmedabad - Mumbai - Baroda and expanding to other key locations in India.
Making the decision for the property can often be overwhelming , possibly frightening , sometimes frustrating and emotionally draining and it is always a major financial decision. We provides real estate solutions not only in creating an asset class but it is also helping the customers in Buying / Selling their property , whether it is Commercial / Residential / Land / Plot or Projects. Our team o
*બિલ્ડર ની દાદાગીરી બંધ*.
ભારત સરકાર દ્વારા નવા *(RERA-ACT 2018 ને બહાલી, બિલ્ડર ને 3 વર્ષ ની સજા અને આખી બિલ્ડિંગની કિંમતના 10% પેનલટી+વ્યાજ+દંડ)*.
*નોંધ* : NCLT માં બિલ્ડરની મિલકત ઉપર ટાંચ થાય *(Surfacy Act)*.
કોઈપણ બિલ્ડર અથવા ડેવલપર કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ અથવા છેતરપિંડી કરે...તો ખૈર નથી....
1) બિલ્ડર સમય પર પ્રોજેક્ટ પૂરો ના કરે,
2) બિલ્ડર ભાવ વધારો માંગે,
3) બિલ્ડર બિલ્ડિંગમાં અગાસી અથવા પાર્કિંગ વેચી નાખે,
4) બિલ્ડર ગૈર કાયદેસર બાંધકામ કરે,
5) બિલ્ડર નબળી વસ્તુ વાપરે,
6) બિલ્ડર 5 વર્ષની બાંધકામ ની વોરંટી ના આપે,
7) બિલ્ડર કોઈ પણ પરમિશન અને સર્ટિફિકેટ ના આપે,
😎 બિલ્ડર ઓછી ગુણવત્તા વાળો માલ વાપરે,
9) બિલ્ડર G.S.T. અથવા બીજા વેરા ના ભરે,
10) બિલ્ડર ટાઈમસર કબ્જો ના આપે...
તો તુરંત સંપર્ક સાથે અરજી કરો....
*Gujarat Real Estate Regulatory Authority 4th Floor, Sahyog Sankul, Sector-11, Gandhinagar-382010*
Ph- *079-23258659*
www.gujrera.gujarat.gov.in
[email protected]
02/09/2022
બોમ્બે માર્કેટ પાસે ૧૦' x ૪૮' = ૪૮૦ સ્કવેર ફૂટ ની દુકાન શોરૂમ , ફેશન ડિઝાઈનર લાયક જગ્યા ભાડે / વેચાણથી આપવાની છે , મો.: ૯૮૨૫૦૨૩૪૫૮
02/09/2022
બોમ્બે માર્કેટ પાસે ૧૦' x ૪૮' = ૪૮૦ સ્કવેર ફૂટ ની દુકાન શોરૂમ , ફેશન ડિઝાઈનર લાયક જગ્યા ભાડે / વેચાણથી આપવાની છે , મો.: ૯૮૨૫૦૨૩૪૫૮
08/07/2022
Delhi-NCR witnessed a 19% decline in housing sales between April and June. The housing sales fell to 15,340 units in the first quarter of FY23 as compared to 18,835 units in the January-March quarter.
Read here:
Delhi-NCR witnesses 19% decline in housing sales between April-June In Delhi-NCR, the housing sales fell to 15,340 units in the first quarter of FY23 as compared to 18,835 units in the January-March quarter
13/04/2022
At Ahmedabad @ ₹.48 Lakhs only
At Ahmedabad @ ₹.48 Lakhs only
30/07/2021
*‘મિલકતો’નું પણ ડિમેટ એકાઉન્ટ : બેનામી રોકાણને તાળા!*
https://www.sanjsamachar.net/news/details/164233/demat-account-of-properties
*રિઅલ એસ્ટેટમાં કાળા-ધોળા સામે વડાપ્રધાન સર્જીકલ સ્ટ્રાઇકના મુડમાં 😗
મિલકત ખરીદ-વેંચાણ
માટે મિલકતનું
શેરબજારની
માફક ડિમેટ
એકાઉન્ટ હોવુ ફરજીયાત
તમામ મિલકતોનો રેકોર્ડ ડીમેટ એકાઉન્ટમાં નોંધાશે
તૈયારી શરૂ
આગામી સમયમાં
વડાપ્રધાન મોદી રિઅલ એસ્ટેટ કાયદામાં
ઘરખમ નવા ફેરફારોને
અમલી કરવા તત્પર
બ્લેકમની-બેનામી
સંપતિ પર સરકાર ઘોસ બોલાવશે.
*નોટબંધી જેવા કઠોર નિર્ણય લેવામાં માહિર વડાપ્રધાન મોદી હવે ટુંક સમયમાં રિઅલ એસ્ટેટમાં પણ સર્જીકલ સ્ટ્રાઇક કરવાના મુડમાં છે.*
જમીન-મકાન-ફલેટ,
દુકાન,ગોદામ સહિતની મિલકતો ખરીદવા-વેંચાણ કરવા માટે મિલકતોનું પણ ડીમેટ એકાઉન્ટની યોજના અમલી કરવા જઇ રહ્યા હોવાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ડીમેટ એકાઉન્ટમાં તમામ મિલકતોની નોંધો કરાશે.
બેન્કીંગથી જ ખરીદ વેંચાણ થઇ શકશે.
આ નવો કાયદો અમલી થાય તો રિયલ એસ્ટેટમાં મોટો કડાકો આવે અને મિલકતોના ભાવ 25 થી 40 ટકા જેવા તૂટી જાય તેવા અણસાર મળી રહ્યા છે.
*દેશભરમાં મિલકત ખરીદ-વેચાણમાં બેનામી વ્યકિતઓના નામે મોટા પાયે મિલકતોની ખરીદ-વેંચાણ થાય છે.*
ગરીબો માટે ઘરનું ઘર
ખરીદવુ કપરૂ બન્યું છે.
આ સ્થિતિ વડાપ્રધાન
મોદી ખૂબ સારી રીતે
જાણી ચુકયા છે.
જંગી અને બજારભાવ સમકક્ષ કરવાની સાથો સાથ હવે રિઅલ એસ્ટેટના કાયદામાં પણ ઘરખમ ફેરફાર આવી રહ્યા છે અને નવા કાયદામાં કોઇ ત્રુટી રહે નહી તે માટે નિષ્ણાંતો કાયદો બનાવવા કામે લાગ્યા છે.
ટુંક સમયમાં જ મોદી રીઅલ એસ્ટેટમાં કાળ બની ત્રાટકે અને મોટી સર્જીકલ સ્ટ્રાઇક કરે તેવા નિયમો દેશભરમાં અમલી કરવા જઇ રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યુ છે.
*રિયલ એસ્ટેટ પહેલેથી મંદી દ્વારા પકડ્યો છે.*
નવા કાયદા પછી જમીન અને મકાનોના ભાવમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.
2014 પછી,
રિયલ એસ્ટેટમાં 20 થી 35 ટકાનો ઘટાડો થયો છે.
આગામી એક-બે વર્ષમાં, આશરે 25 ટકા ઘટાડો થઈ શકે છે.
*રિયલ એસ્ટેટ ડીમેટ ખાતું ખોલાવવા માટે કેન્દ્ર સરકાર નવું નિયમ રજૂ કરશે.*
શેરબજાર માટે ડીમેટ ખાતું કેવી રીતે શરૂ થઈ રહ્યું છે,
તે જ રીતે જમીન કેન્દ્ર અને જમીનના પ્રવેશ માટે સમાન સ્થાને ડીમેટ એકાઉન્ટ યોજના અમલમાં મૂકશે.
ઇક્વિટી ડિમેટ ખાતામાં શેરોમાંના તમામ શેરો છે.
ધારો કે જયેશકુમાર પાસે ડીમેટ ખાતું છે,
તો તેની પાસે તેની પાસે કઈ કંપની છે
તેની પૂરતી વિગતો છે.
ઉદાહરણ તરીકે,
જયેશભાઇ પાસે
રિલાયન્સના 140 શેર,
218 એસબીઆઈ
અને
સન ફાર્માના 250 શેર છે.
ત્યારબાદ સંપૂર્ણ વિગતો તેમના ડીમેટ ખાતામાં રેકોર્ડ કરવામાં આવશે.
*જો જયેશભાઇ રિલાયન્સના 40 શેર વેચશે, તો આ કંપનીના ફક્ત 100 શેર જ બાકી રહેશે. એટલે કે, શેર્સના તમામ ખાતાઓ ડીમેટ ખાતામાં નોંધાય છે. કોઈ પણ* વ્યક્તિ ડીમેટ ખાતું ખોલ્યા વિના શેર ખરીદી અથવા વેચી ના શકે.
એ જ રીતે,
જમીન, ઘર, દુકાન,
મોલ વગેરેની સંપૂર્ણ વિગતો ડીમેટ ખાતામાં રેકોર્ડ કરવામાં આવશે.
કોઈ ડીમેટ ખાતું વિના, વ્યક્તિ, અથવા કંપની વગેરે જમીન / ઘર / દુકાન વગેરે ખરીદી શકતા નથી.
ઉદાહરણ તરીકે,
કોઈ વ્યક્તિ પાસે જયપુરમાં એક ઘર છે,
નોઇડામાં રહેણાંક પ્લોટ,
પૂનાની દુકાન,
ગુડગાંવમાં વેપારી પ્લોટ,
પછી તે બધા-ડીમેટ ખાતામાં હશે.
જો ઇન્દ્રરાજ પ્લોટ
અથવા ઘર ડીમેટ
ખાતામાં ન હોય તો તે મિલકત ગેરકાયદેસર ગણાશે.
આવી મિલકતના વ્યવહારો અમાન્ય હશે.
નવા કાયદામાં,
નિયત સમયગાળામાં
ખાલી પ્લોટનો ઉપયોગ ન કરવા માટે દંડ પણ હશે.
આ ઉપરાંત,
સરકાર એવા લોકોની ધરપકડ કરશે જેમની પાસે અનામી જમીન છે.
આ સંજોગોમાં,
રિયલ એસ્ટેટમાં મંદીની
તીવ્ર શક્યતાને નકારી
શકાય નહીં.
કારણ કે નવા કાયદા અમલમાં આવી
રહયા જ છે.
મોદી સરકાર ટૂંક
સમયમાં આ કાયદાનો
અમલ કરવા
વિચારી રહી છે.
🤫🤔🤫
Sanj Samachar Gets news of your region and around the world from one of the most popular afternoon evening daily newspaper of Gujarat - Sanj Samachar. News in Gujarati, English and Hindi.
🏠 🏡
જામનગર દ્વારકા હાઇવે પર આવતા તમામ પ્રોજેક્ટમાં *સૌથી વાજબી કિંમતમાં* , *ઉત્તમ બાંધકામ* સાથે ,
*80% લોન* મા *રો હાઉસ* નું સુંદર આયોજન
- ઉત્તમ સુવિધા સાથે આકર્ષક એલીવેશન
- સેમ્પલ હાઉસ તૈયાર
-તમારી ચોઈસ મુજબ નુ તમારૂ ધર
સાથે કેન્દ્ર સરકારની અંદાજે *૨,૬૭,૦૦૦* ની સબસીડીનો લાભ પણ મેળવો...
( ગવર્નમેન્ટ શરતોને આધીન )
આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે....
*ઘર એ અમારા માટે વ્યવસાય છે પણ અમે સારી રીતે સમજીએ છીએ કે તમારા માટે જીવનનું સ્વપ્ન
⚫માત્ર 12.51 લાખ મા ઘર
🔴 1,2,3 અને 4 BHKબંગ્લોઝ
🟡માત્ર 45,000/- થી કરો બુક
⬇️જ્યા આપને મળશે⬇️
🔹આકષૅક ગેઈટ સિક્યોરિટી કેબીન સાથે
🔸વિશાળ ગાર્ડન🌳
🔹સિનિયર સીટીઝન પાર્ક👫🔸ચિલ્ડ્રન પ્લે એરિયા🤾♂
🔹જોગિંગ ટ્રેક🏃♂
🔸પાર્ટી પ્લોટ વિઝીટર પાર્કિંગ સાથે
🔹 કમ્પાઉન્ડ વોલ સાથે પેક સોસાયટી
🔸 CC રોડ
🔹સ્ટ્રીટ લાઈટ
🔸 ભુગૅભ ગટર
🔹 JMC પાણી ની લાઈટ
1️⃣કિચન ફર્નીચર
2️⃣RO પ્લાન્ટ
3️⃣ P.O.P ચોઇસ મુજબ
4️⃣હોલમાં ડિઝાઈનર વોલ
5️⃣ LED લાઈટસ્ અને પંખા
6️⃣ છત પર ચાઈના મોઝેક
7️⃣પાણી નો બોર
8️⃣ અન્ય પણ ઘણુ બધુ......
15/03/2021
Jamnagar based 2 bhk 1151 sq.ft. area semi furnished ( furniture made by Sterling furniture wala jamnagar) and grill in all windows and doors or some extra facilities in their building :-
Lift, 24hrs water and CCTV camera survilliance or 2/4 wheelers
Outside passage very large and prize is fool n final and in cash.
Price 22 lakhs
Do connect
Cell 9377702264
Dear Partner, Happy to share PRUDENT PropertiesAHM been ranked TOP 3rd for booking PlotVilla in ARVIND groups project FORRESTE and HIGH GROVE. Phase III Pre-Launch Booking open for FORRESTE, at Racharda, Nr.Thol Lake, AHM. Land Rate Rs.8300 per Sq.yd for booking till 15 Nov. Post same 8500. Villa starts from Rs.76 lac onward. Plot from 500 Sq.Yrd. Villa option: Studio, 1 to 4 BHK. 100% Cheque ONLY. Bank Loan available
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
9/204, Jalaram Nagar, Opp. Bombay Market, Umarwada
Surat
395010