Channel Eye Witness

Channel Eye Witness

Share

One Of The Most Reputed.. Most Trusted..Most Viewed. Local TV Channel From Surat.. Since 25 Years

A Channel EyeWitness (Media)

Managing Directer
GaneshBhai P.

Sawant

Directer
Sagar G. Sawant

News Editor
Sharad Sawant

Press Reporter
Himanshu pandya

Camera Men
Paresh Rathod

News Reader
Drashti Naik

Comp. Operator
Alpesh Patel

HR DEPT
Kalpana Pardeshi

07/06/2026

Talk Of The Town Case

સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીરનગરમાં થોડા દિવસ પહેલા થયેલા ડિમોલીશનનો વિવાદ એવો વકર્યો છે કે, પોલીસ, રાજકારણી અને અધિકારીઓના મોઢા સિવાય ગયા છે. ધોળે દિવસે પોલીસ અને મનપાના અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન થયું હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પણ મહાનગરપાલિકાના કમશિનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્ય કહી રહ્યા છે કે આ ડિમોલીશન કોર્પોરેશન દ્વારા કરાયું નથી. ત્યારે સવાલ એ છે કે, ધોળે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા તે મકાન કોણ પાડી ગયું?

06/06/2026

નવા DGP તરીકે જી. એસ. મલિકની નિમણૂક

ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે. એલ.એન રાવ હતા, 5 મહિના ચાર્જ બાદ કાયમી નિમણૂક
નવા ડીજી તરીકે જી. એસ મલિકની નિમણૂક કરાઈ. 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે. એલ.એન રાવ હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી. 1993ની બેચમાં IPS છે જી.એસ મલિક.
It introduces Gyanendra Singh Malik, NEW DGP GUJARAT
કોણ છે જી. એસ. મલિક?
જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણાના રહેવાસી
1993ની બેચના IPS ઓફિસર
કચ્છના ASP તરીકે કરિયરની શરૂઆત
CISFના ADG (નોર્થ) તરીકે સેવા આપી
BSFના IG તરીકે ફરજ બજાવી
ભરૂચના SP હતા ત્યારે કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાની ધરપકડ કરી હતી
2009માં ચંડોળા ડિમોલિશન વખતે સ્પેશિયલ બ્રાન્ચમાં હતા

06/06/2026

ગેરકાયદે જંતુનાશક દવાનો કારોબાર ઝડપાયો

કામરેજ તાલુકા ખેતી અધિકારી રવિરાજ ટીડાભાઇ બલદાણિયા અને ટીમને વાવ સુર્યદર્શન સાયલન્ટ સીટીના મકાન નંબર સી-147માં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. આ આધારે કૃષિ વિભાગની ટીમે દરોડો પાડતા પેકિંગ યુનિટ ચાલતું હોવાનું જોવા મળ્યું હતું. સ્થળ પર હાજર મન પટેલે જણાવ્યું હતું કે, તેઓ વંદા અને કીડી મારવાનો પાવડર લાવીને અહીં પેક કરે છે અને વધુ વિગત તેમના પિતા કિશોરભાઇ પટેલ (રાદડીયા) જાણતા હોવાનું કહી તેમને બોલાવ્યા હતા.સ્થળ પર હાજર કિશોરભાઇ પટેલે કબૂલાત કરી હતી કે તેઓ એસીફેટ નામની માન્ય જંતુનાશક દવા “ઓમકાર અગરબત્તી’ પેઢીના નામે બિલથી ખરીદતા હતા. આ લાઇસન્સ ધરાવતી કંપની પાસેથી ખરીદેલા ઓફિશિયલ પેકિંગને તોડી લાયસન્સ વગર મરજી મુજબ નાની પ્લાસ્ટિક બોટલ અને પાઉચમાં બજારમાં વેચતા હતા. કિશોરભાઇ પોપટભાઇ પટેલ (રાદડીયા) - મુખ્ય સૂત્રધાર (રહે. સુર્યદર્શન સાયલન્ટ સીટી, વાવ) { મન કિશોરભાઇ પટેલ (રાદડીયા) - મદદગાર પુત્ર (રહે. સુર્યદર્શન સાયલન્ટ સીટી, વાવ) હાલ બે 2 આરોપી સામે નામજોગ ગુનો દાખલ કિશોરભાઇ પોપટભાઇ પટેલ (રાદડીયા) - મુખ્ય સૂત્રધાર (રહે. સુર્યદર્શન સાયલન્ટ સીટી, વાવ) મન કિશોરભાઇ પટેલ (રાદડીયા) - મદદગાર પુત્ર (રહે. સુર્યદર્શન સાયલન્ટ સીટી, વાવ)

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


CHANNEL EYE WITNESS, 2ND FLORR, SANKALP SHOPING COMPLEX, BHATAR, SURAT
Surat
395017