Purnesh Modi

Purnesh Modi

Share

Deputy Speaker, Gujarat Legislative Assembly
167-MLA Surat West | Ex.cabinet Minister Government of Gujrat MLA 167, PASCHIM VIDHANSABHA, SURAT.

EX.Cabinet Minister - Govt. Of Gujarat
Transport, Civil Aviation, Tourism and Pilgrimage Development
EX.PARLIAMENTARY SECRETARY OF GUJARAT GOVT. Swarnim Sankul - 1,2 nd Floor, Sachivalaya, Gandhinagar- 382 010. Phone No. 079 232 50101 to 50105 Fax No. 079 232 57973

12/08/2026

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને જન્મદિવસની શુભેચ્છા...


Jagdish Panchal BJP Gujarat

12/08/2026

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક, ગુજરાતના સપૂત મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની જયંતી પર કોટિ-કોટિ નમન

#डॉ_विक्रम_साराभाई

12/08/2026

युवाओं के विचारों में नवाचार, संकल्प में सामर्थ्य और प्रयासों में नए भारत की शक्ति है।

अंतरराष्ट्रीय युवा दिवस पर सभी युवा साथियों को हार्दिक शुभकामनाएं।

11/08/2026

આજ રોજ સુરત, મોરા ભાગળ, રાંદેર રોડ વિસ્તારમાં આવેલ પહલ હોસ્પિટલના ડોક્ટર શ્રીમતી પૂર્વીબેન પટેલને શ્રી અશોકભાઈ ગોહિલ દ્વારા તા. 15 ઓગસ્ટે પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી તથા 167 – સુરત (પશ્ચિમ)ના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં યોજાનારા ભવ્ય દેશભક્તિ કાર્યક્રમ "એક શામ સૈનિકો કે નામ" માટે આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીર યોદ્ધા તથા વીર ચક્રથી સન્માનિત કર્નલ લલિત રાય "ઓપરેશન ક્રાંતિ અને વિજય કારગિલ" વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપશે.

11/08/2026

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, અને ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયા, શ્રી દલસુખભાઈ ટીંબડીયા દ્વારા તા. 15 ઓગસ્ટે પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી તથા 167 – સુરત (પશ્ચિમ)ના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં યોજાનારા ભવ્ય દેશભક્તિ કાર્યક્રમ "એક શામ સૈનિકો કે નામ" માટે આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીર યોદ્ધા તથા વીર ચક્રથી સન્માનિત કર્નલ લલિત રાય "ઓપરેશન ક્રાંતિ અને વિજય કારગિલ" વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપશે.

Anju Vekariya Anju Vekariya

Photos from Purnesh Modi's post 11/08/2026

🇮🇳 GEN.UN × LPSA MUN 2026 – ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ

L.P. Savani Academy, Vesu, Surat ખાતે તા. 22 અને 23 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનાર GEN.UN × LPSA MUN 2026 કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી તથા 167–સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે શાળા પરિવાર દ્વારા આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, સંવાદ કૌશલ્ય, તર્કબદ્ધ વિચારશક્તિ, નિર્ણયક્ષમતા અને વૈશ્વિક મુદ્દાઓ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાનાર Model United Nations (MUN) અંગે ચર્ચા કરવામાં આવી.

GEN.UN × LPSA MUN 2026 એ માત્ર એક શૈક્ષણિક કાર્યક્રમ નહીં પરંતુ યુવા પેઢીને આંતરરાષ્ટ્રીય સ્તરના પડકારો, વિવિધ દેશોની નીતિઓ અને વૈશ્વિક પ્રશ્નોને સમજવા તેમજ ચર્ચા-વિચારણા દ્વારા તેના ઉકેલ શોધવા માટેનું એક ઉત્તમ મંચ છે.

આવા કાર્યક્રમો દ્વારા આજની યુવા પેઢીમાં નેતૃત્વના ગુણો, જવાબદારીની ભાવના, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્ર તથા વિશ્વ પ્રત્યેની સંવેદનશીલતા વિકસે છે.

ભવિષ્યના જવાબદાર નાગરિકો અને સક્ષમ નેતાઓના ઘડતર માટે આવી પહેલો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ અવસરે પૂર્ણેશભાઈ મોદીને ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું.

તારીખ: 22 અને 23 ઓગસ્ટ, 2026
⏰ ઉદ્ઘાટન સમારોહ: સવારે 9:00 કલાકે
📍 સ્થળ: Laxmi Auditorium, L.P.
Savani Academy, Vesu, Surat

“Unite Minds. Negotiate Solutions. Lead the Change.”
આ ભાવના સાથે યુવા શક્તિને જ્ઞાન, સંવાદ અને નેતૃત્વના માર્ગે આગળ વધારતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.

Photos from Purnesh Modi's post 11/08/2026

🏙️ શહેરી વિકાસને નવી ગતિ, નગરોના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું!

આજે ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસના વિવિધ કામો માટે કુલ ₹3,850 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા.

આ વિકાસનિધિનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરીને નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરી જીવન મળી રહે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો.

દરેક વિકાસકાર્યમાં ગુણવત્તા અને સમયબદ્ધતા જળવાય, તેમજ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન અને આયોજનબદ્ધ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો.

સાથે જ, આપણા નગરો અને મહાનગરોમાં સ્વચ્છતા જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને ગ્રીન કવર વધારવાને પણ વિકાસની મહત્વપૂર્ણ પ્રાથમિકતા બનાવવા અનુરોધ કર્યો.

વિકાસ સાથે સ્વચ્છતા, સુવિધા સાથે હરિયાળી અને આયોજન સાથે ગુણવત્તા — આ જ છે વિકસિત ગુજરાતના શહેરી વિકાસની દિશા. 🌱🏙️

11/08/2026

हर घर तिरंगा, हर मन तिरंगा!

आइए, 15 अगस्त को आन-बान-शान से मनाएं, स्वतंत्रता सेनानियों को श्रद्धांजलि दें और विकसित भारत का संकल्प लें।

11/08/2026

આજ રોજ રામનગર ખાતે પ્રકાશ મોબાઈલના માલિકને શ્રી રૂપેશભાઈ નેભવાની દ્વારા તા. 15 ઓગસ્ટે પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી તથા 167 – સુરત (પશ્ચિમ)ના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં યોજાનારા ભવ્ય દેશભક્તિ કાર્યક્રમ "એક શામ સૈનિકો કે નામ" માટે આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીર યોદ્ધા તથા વીર ચક્રથી સન્માનિત કર્નલ લલિત રાય "ઓપરેશન ક્રાંતિ અને વિજય કારગિલ" વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપશે.

11/08/2026

આજ રોજ તમામ લીડ બેન્કના મેનેજર શ્રી દિનેશભાઈ નાનુભાઈ રોહિતને શ્રી અશોકભાઈ ગોહિલ દ્વારા તા. 15 ઓગસ્ટે પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી તથા 167 – સુરત (પશ્ચિમ)ના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં યોજાનારા ભવ્ય દેશભક્તિ કાર્યક્રમ "એક શામ સૈનિકો કે નામ" માટે આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીર યોદ્ધા તથા વીર ચક્રથી સન્માનિત કર્નલ લલિત રાય "ઓપરેશન ક્રાંતિ અને વિજય કારગિલ" વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપશે.

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


ADAJAN
Surat
395009

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm
Sunday 11am - 5pm