Atg event

Atg event

Share

music

20/02/2024

વૈદિક લગ્નગીત
બ્રાહ્મણ શ્રી ઓ ના પવિત્ર મંત્રોચ્ચાર સાથે
સુમધુર કંઠે ગવાયેલા લગ્નગીતો નો રસથાળ એટલે વૈદિક લગ્નગીત
Concept By ATG events તેજદાન ગઢવી

🎼🎻

19/02/2024

ધાનાણી પરિવાર ના આંગણે
વ્હાલી દીકરી નામ ના માંડવા સજાવ્યા છે અને એવી દીકરી મંડપ મધ્યે પ્રભુતામાં પગલાં માંડવા પધારી રહી છે.

ત્યારે ATG ઇવેન્ટસ દ્વારા 51 કલાકારો સાથે આપણી સઁસ્કૃતિ સાથે જોડાયેલા આપણા લગ્નગીતો રજૂ કરતું એવું કન્યા આગમન નું પ્રાચીન ભાતીગળ લગ્નગીત તેજદાન ગઢવી ATG events ના સથવારે માણીએ.

18/02/2024

પરથમ ગણેશ બેસાડો વૈદિક લગ્નગીત with 56 renowned musician...

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Surat