Dr. Hiren Variya

Dr. Hiren Variya

Share

Centre For Homoeopathy , Ayurveda , Garbhasankar (Pregnancy Education, Dream Child ) , Pusavan Sanskar , Cupping Therapy, Child Development .

Photos from Dr. Hiren Variya's post 18/03/2021

Case of Azoospermia And Homoeopathy
છેલ્લા ૧૭ વર્ષ થી સતત સારવાર કરાવવા છતાં શુક્રાણુ ની સંખ્યા શૂન્ય રહેતી હતી.
હોમિયોપેથીક સારવાર થી શુક્રાણુ ની સંખ્યા વધી ને ૨૫ લાખ (નોર્મલ) થઈ.
ડૉ. હિરેન વી વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી
કંતેશ્વર સોસાયટી વિભાગ ૩, બળવંત નગર ની સામે, નીલકંઠ કન્યા વિદ્યાલય થી નજીક, કતારગામ , સુરત.

Case Of Azoospermia And Homoeopathy

Short Summary

40 year Male Came With Zero S***m Count in Semen, Highly Viscus Semen, Liquification Time Was Delayed More Than 2 Hours.

Was Taken Treatment From Many Superspeciality Doctor. Unfortunately No Results.
Pt Was Taking Medicine For Azoospermia Since Very Long Time ( Last 17 Years )

Pt Came For Homoeopathic Treatment. After That He Got Wonderful Result

Total S***m Count 25 M
Motility 40%
Viscosity And Liquification Time Within Normal.

Photos from Dr. Hiren Variya's post 18/02/2021

વીર્ય માં શુક્રજંતુ ની ઉણપ અને નબળી ગતિ માટે હોમિયોપેથીક સારવાર અકસીર સાબિત થાય છે.
ડૉ.હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી, કંતેશ્વર સોસાયટી, બળવંત નગર ની સામે, કતારગામ.

Case Of Oligospermia And Homoeopathy

29 Year Male Patient Came With Deacrease The Number Of S***m ( 6M ) In Semen With Deacrease Rapidly Motile S***m ( Only 02 %)

Pt Had Taken Treatment From 4-5 Super Speciality Doctor .
Unfortunately No Result .

Pt Came In Homoeopathy , Responded well And Got Satisfactory Result .

After Homoeopathic Treatment

S***m Count ( 42M )
Rapidly Motile S***m ( 21 % )

09/02/2021

Case of Ophisiasis And Homoeopathy

Photos from Dr. Hiren Variya's post 09/02/2021

માથામાં માં થતી ophiasis નામની જટિલ બીમારી ની ‌ ઘણી સારવાર છતાં પરિણામ ન મળતાં અંતે સફળ હોમિયોપેથીક સારવાર.
Case of Ophiasis And Homoeopathy.
ડૉ. હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી, કંતેશ્વર સોસાયટી, બળવંત નગર ની સામે, કતારગામ.

Photos from Dr. Hiren Variya's post 02/12/2020

વંધ્યત્વ અને હોમીયોપેથી
INFERTILITY AND HOMEOPATHY
ઘણી બધી સારવાર કરાવવા છતાં કોઈ સફળતા ન મળતા સંતાન સુખ ની આશા હોમીયોપેથીક સારવાર થી સફળ થઈ. અંદાજીત ૪૦ વર્ષ ની આજુબાજુ ની ઉંમર ધરાવતા દંપતી ની આશા હોમીયોપેથીક સારવારે પૂરી કરી.
ડૉ. હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી, કંતેશ્વર સોસાયટી વિભાગ ૩, બળવંત નગર ની સામે, કતારગામ , સુરત.

Photos 02/11/2020

લગ્ન જીવનના ૬ વર્ષ સુધી યોગ્ય સારવાર કરાવવા છતાં પણ સંતાન સુખ થી વંચિત દંપતી ને હોમિયોપેથીક સારવાર થી સફળતા મળી.
ડો. હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી
કંતેશ્વર સોસાયટી વિભાગ 3, બળવંત નગરની સામે, કતારગામ.

Photos from Dr. Hiren Variya's post 14/06/2020

બાળક રહેવા માં કોઈ મુશ્કેલી થતી હોય અને ટેસ્ટ ટ્યુબ બેબી કે IUI ની સારવાર લેવા છતાં નિષ્ફળ રહેલા લોકો માટે કુદરતી રીતે બાળક રાખવામાં હોમિયોપથીક સારવાર આશા નું કિરણ છે. એનો પુરાવો આપતો એક કેસ.
ડૉ. હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયોપેથી કતારગામ.

Photos from Dr. Hiren Variya's post 19/05/2020

સ્નાયુ ની તકલીફ નો કેસ જે ઘણી દવા લીધા બાદ આખરે હોમિયોપેથીક દવા થી સારો થયો.
ડો. હિરેન વી. વરિયા
સ્વસ્તિક હોમીયો આયુ કેર .

Case of
? Cx. Syrinx vs Mono-Melic Motor Neuron Disease.

Clinical Impression : ? Progressive Right Upper Extremities Wasting and Clumsiness.

Short History.

Patient goes to Neurophysician With Following Complaint.

Abnormal posturing of Right little finger.
Tingling with pain.
Shoulder affected.
Right leg pain
Headache ++

NCV / EMG done.
MRI whole spine Done.

Rx given

No improvement

Patient Further Goes to Pediatric Neurologist

Rx given

No improvement

Short course of steroid Done.

No improvement .

All Complaint of Patient Got Cure by Homoeopathic medicine.

Finger : Normal position
No Tingling
No Pain
No Headache.

Dr. Hiren V. Variya
Swastik Homoeo Aayu Care

Photos from Dr. Hiren Variya's post 03/05/2020

ઉંમર અંદાજિત ૪૦ વર્ષ . છેલ્લા ઘણા સમય થી બાળક માટે પ્રયત્ન કરવા છતાં કોઈ સફળતા મળતી ન હતી. ડોક્ટરના કહેવા મુજબ માસિકધર્મ જવાની ઉંમર શરૂ થઈ ગઈ હતી, બીજ બરાબર બનતા ન હતા અને રિપોર્ટ નબળા હોવાને લીધે બાળક રહેવાની કોઈ શક્યતા નથી.

હોમિયોપેથીક દવા ની સારવાર થી સફળતા મળી છે. પ્રેગ્નન્સી રહી છે અને હાલ ૩ જો મહિનો ચાલુ છે.

ડો. હિરેન વી. વરિયા

સ્વસ્તિક હોમીઓ આયુ કેર
૭૩-૭૪, કંતેશ્વર સોસાયટી વિભાગ -૩, બળવંત નગર સામે , કતારગામ , સુરત.

Case of Secondary infertility . ( Short preview)

Pt age : 40 Yr/F

Couple trying for pregnancy since very long Time.

M/H : Delayed and Scanty MC
( only Few Spot ) Remain only for 1-2 days .

Ix

AMH is 0.7

Consulted 2-3 Specialist Doctor.

Advised as Menopausal age started, AMH is very low, O**m Quality is not Good. so there is no chance of Pregnancy.

With The Help of Homoeopathic Medicine She Concieved. At This Time 3rd month of Preg is Running.

Photos 30/11/2019

કરો કુદરત ના ખોળા ની ભક્તિ
આપે રોગ સામે લડવાની શક્તિ...

Photos from Dr. Hiren Variya's post 18/07/2019

બાળક નું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષા માં જ હોવું જોઇએ.

Photos 09/07/2019

કુદરત સાથેનું કનેક્શન.

Want your practice to be the top-listed Clinic in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Swastik Homoeo-Ayu Care , 73-74 Gurukrupa Flates, Kanteshwar Society Vibhag-3 , Opp. Balavant Nagar, Near Nilkanth School, Balvant Nagar Society, Katargam
Surat
395004

Opening Hours

Monday 10am - 1pm
5:30pm - 9:30pm
Tuesday 10am - 1pm
5:30pm - 9:30pm
Wednesday 10am - 1pm
5:30pm - 9:30pm
Thursday 10am - 1pm
5:30pm - 9:30pm
Friday 10am - 1pm
5:30pm - 9:30pm
Saturday 10am - 1pm
5:30pm - 9:30pm
Sunday 10am - 1pm