Bardoli - Beauty Of Gujarat
Bardoli Beauty of Gujarat - Next City of Gujarat - Surat :) Bardoli is a city and a municipality in Surat Metropolitan Region in the state of Gujarat, India.
Bardoli is the east most end of the Metropolis of Surat. Bardoli is one of the primary Satellite Towns of Surat Metropolitan Region.
21/06/2022
On the Occasion Of Yoga Day
at Swaraj Ashram Bardoli
09/02/2022
A 18 year girl Running business in Bardoli
Eggles/ Customized Cakes/ Cupcakes/ Chocolates/ Brownies/ Jars & more
HEM'S DELIGHT by Komal
Contact - https://www.instagram.com/hemsdelight_/
Delivery in all Bardoli
13/01/2022
સંપૂર્ણ બારડોલી કરતા ઓછો ભાવ સાથે સાથે Code : JCB કેહશો એટલે *10% Discount*. EXTRA
07/01/2022
Martino'z Pizza Bardoli Martino'z Pizza Welcome to Bardoli - Gujarat's Most successfull Pizza Brand :) Be Ready Bardoli - Beauty Of Gujarat
બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ Everyone
26/05/2021
BABEN LAKE - BARDOLI 😍
કોરોના અપડેટ:જિલ્લામાં દર કલાકે 15 વ્યક્તિએ કોરોનાને માત આપી,
બારડોલીમાં કોરોના વેક્સિન સેન્ટર પર રસી કરણની કામગીરી ચાલી રહી છે જેમાં મંગળવારે બારડોલી નગરી સ્વર્ણિમ ગ્રૂપ ઓફ હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટર પર 160 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બારડોલી નગરમાં વૃદ્ધ દર્દીઓને ચાલવાની તકલીફ તેવા દર્દીને નર્સિંગ સ્ટાફ કારમાં વેક્સિન આપી હતી. તો નગરના વૃદ્ધ લોકો જે રસી મુકાવવા સેન્ટર સુધી આવી ન શકતા હોય એવા લાભાર્થીઓને હોસ્પિટલ સંચાલકો દ્વારા ઘરે જઈને કોરોનાની રસી આપી અનોખી પહેલ કરી છે.
મંગળવારે 24 કલાકમાં 265 પોઝિટિવ, 372 નેગેટિવ થયા
જિલ્લામાં મંગળવારે નોંધાયેલા કેસ
તાલુકો આજે કુલ
ચોર્યાસી 23 4868
ઓલપાડ 39 3595
કામરેજ 29 5436
પલસાણા 21 3287
બારડોલી 37 4494
મહુવા 37 1717
માંડવી 29 1814
માંગરોળ 41 2718
ઉંમરપાડા 9 281
કુલ 265 28210
16/10/2020
🙏
09/04/2020
STAYHOME
Muskurayega India | Official Video | An initiative by Jjust Music and Cape of Good Films With the ongoing situation, the citizens of almost every country are forced into isolation. Jjust Music and Cape of Good Films recognizes this effort of unit...
27/03/2020
Please stay at home and save the world
08/01/2020
Dear All,
Please take care of your self and family too.
Have a safest year ahead.
Please be carefull.
04/01/2020
My favourite
Click here to claim your Sponsored Listing.
Website
Address
Bardoli
Surat
394601