Chaitnya Pathshaala
Bachpan Pathshaala is one of the best eco-friendly education in a pre-nursery school.
16/07/2026
જય જગન્નાથ! 🙏🌈♥️🙏
હે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા માતા,
આપની પવિત્ર રથયાત્રા પર આપના દર્શનનો અમૃત અને કૃપા પ્રાપ્ત થાઓ.💐
રથયાત્રાનો હાર્દિક અભિનંદન!💐🎆
જેમ આપના રથને ભક્તો ખેંચે છે, તેમ આપ અમારા જીવનના રથને સંસારના માર્ગે સુખ, શાંતિ અને ધર્મ તરફ ખેંચી લાવો.💐
આ યાત્રામાં આપની કૃપાથી અમારા મન-હૃદયમાં ભક્તિનો ઉદય થાઓ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે.🎆
હે જગન્નાથ! આપની જય હોય!🙏❤️🙏
જય જગન્નાથ! જય બલભદ્ર! જય સુભદ્રા!🙏🙏🙏
🛕 હરિ બોલ! જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવ તુમે...!
સાથે સાથે આજના અષાઢી બીજ ના શુભ ના દિવસે ...આજે કચ્છના લોકો નવું વર્ષ મનાવે છે! 💗🌈🎉 ત્યારે તમામ કચ્છી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ! નવા વર્ષે કચ્છની ધરતી પર સુખ, સમૃદ્ધિ, વરસાદ અને શાંતિનો વરસાદ વરસે એવી શુભકામનાઓ. 🎆🎆💐💐🙏🙏
જય જગન્નાથ! 🌧️🙏🌈💗🙏
🧘♀️ Yoga Day Celebration 🧘♂️
વિશ્વ યોગ દિવસ નિમિત્તે બાળકો સાથે આનંદમય યોગા પ્રવૃત્તિઓ યોજવામાં આવી. યોગ દ્વારા બાળકોમાં શારીરિક તંદુરસ્તી, એકાગ્રતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. 🌿✨
🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️
"યોગ કરો, સ્વસ્થ રહો અને ખુશ રહો." 🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️
પાઠશાળા પ્રિ પ્રાયમરી સ્કૂલ માં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં રમતગમત, કલા-હસ્તકલા, નૃત્ય, સંગીત અને વિવિધ મનોરંજક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે....
વિદ્યાર્થીઓને નવી કુશળતાઓ શીખવા, આત્મવિશ્વાસ વધારવા અને આનંદ સાથે શીખવાની ઉત્તમ તક મળશે....
ટૂંકમાં, પાઠશાળા પ્રિ પ્રાયમરી સ્કૂલનો સમર કેમ્પ વિદ્યાર્થીઓ માટે શીખવા અને મજા કરવાનો સારો અવસર સાબિત થશે.
21/04/2026
Tomorrow summer camp day planing
15/04/2026
સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાઠશાળાના બાળકોએ મુલાકાત લીધી...
ખુબજ ધીંગામસ્તી... મોજ મસ્તી....
15/04/2026
Today sarthana zoo visit
શિવમ ની કાલીઘેલી ભાષામાં...
બે બાવા જતા તા
゚
13/04/2026
ધીંગામસ્તી કલરવ સમર કેમ્પ...
ધીંગામસ્તી કલરવ સમર કેમ્પ...
ધીંગામસ્તી કલરવ સમર કેમ્પ...
તા. 16/04/2025 ને ગુરુવાર ના દિવસથી સ્કૂલ ધીંગામસ્તી કલરવ સમર કેમ્પ શરૂ થશે.....
વિષેશ નોંધ....
સમર કેમ્પમાં વેકેશન સમયનો ઉપયોગ રમત ગમ્મત / માઇન્ડ એક્ટિવિટી / પઝલ / ડ્રોઈંગ /ક્રાફ્ટિંગ જેવી પ્રવૃતિ કરાવવામાં આવશે જેમાં બાળકોને મસ્તી સાથે નું મનોરંજન મળશે.
સમર કેમ્પ તા.16/04/2026 થી તા.30/04/2026 સુધી
સમય સવારે 9:00 થી 11:00(સોમ થી શુક્ર)
Category
Website
Address
Pramukh Park, Opp. Royal Plaza, BapaSitaram Chowk, Simadagam, Varachha
Surat
395011
Opening Hours
| Monday | 8am - 6pm |
| Tuesday | 8am - 6pm |
| Wednesday | 8am - 6pm |
| Thursday | 8am - 6pm |
| Friday | 8am - 6pm |
| Saturday | 8am - 12pm |
| Sunday | 9am - 12:45pm |
Alerts
Be the first to know and let us send you an email when Chaitnya Pathshaala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.