Raj Computers

Raj Computers

Share

ALL TYPE OF COMPUTERS, LAPTOP, CCTV SYSTEM AND AMC CONTRACT, ONSITE PC SERVICE

Photos 20/09/2013

Kishan Dudhatra
Mo. 9727402069

Photos 15/08/2013

Happy Independence Day
I Love My India..

08/05/2013

હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!

Photos 24/03/2013

Raj Computers
Kishan Dudhatra_9727402069

Photos 12/02/2013

Raj Computers_
Kishan Dudhatra_9727402069

Photos 28/12/2012

Raj Computers

Photos 12/12/2012

12 / 12 / 12 . the wonderful day for each and everyone , bcoz this will happen only once in everybody life . So enjoy this day .12 DEC 2012

Photos 13/11/2012

વહાલા મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ આજની દિવાળી ની સુપ્રભાત મુબારક !! Aap na jivan ma Sukh Ane Smrudhhi Avi Subhkamnao... Vahla Mitro Hmesha Garvthi Jivo....
SUBH DIWALI.

Photos 31/10/2012

F&D introduces F600U 5.1 Home theatre speakers with elegant design, high-gloss finished surface plus metal grille on satellite.

26/10/2012

સમજવા જેવી વાત
(વિદ્યાર્થીઓ માટે ખાસ). . . . . . . . . . લેખક: જયંતિભાઇ આહીર
અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થીઓએ
પોતાની ઉજ્જવળ કારકીર્દી માટે આઠ બાબતોથી
સાવધાન રહેવું જોઇએ.

1. કામ - વિજાતીય આકર્ષણથી દૂર રહેવું
2. ક્રોધ - ગુસ્સો ત્યજી શાંતિ રાખવી
3. લોભ - અભ્યાસમાં જરૂરી ન હોય તેવી વસ્તુની લાલચ ન કરવી
4. સ્વાદ - જીભના સ્વાદનો ચસકો ન રાખવો
5. શણગાર - વરણાગી બની શૃંગારના ચક્કરમાં ન પડવું
6. કૌતુક - કોઇ અવનવી વસ્તુ જોઇ નવાઇ/કૌતુક ન પામતા તેના મૂળમાં જવું
7. અતિ નિંદ્રા – અતિ નિંદ્રાનો ત્યાગ કરી અભ્યાસમાં લીન રહેવું
8. અતિ સેવા – વિદ્યાર્થી કાળમાં અતિ સેવાથી દૂર રહી અભ્યાસમાં ધ્યાન આપવું

ઉપરોક્ત આઠ બાબતો પર જો વિદ્યાર્થી ધ્યાન આપી અભ્યાસ કરે તો તે પોતાનો
ઉદ્દેશ પ્રાપ્ત કરે છે.

Photos 25/10/2012
Want your business to be the top-listed Computer & Electronics Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Website

Address


03, 1st. Floor, IshwarKrupa Soc. Vadi, Nr. Trikam Ngr./2, L. H. Road, Varachha
Surat
395006