Surat Channel

Surat Channel

Share

......................................
........................................

14/03/2026

ગુજરાત રાજ્યના ડીજીપી ડો.કે.એન.રાવ સુરતના
બે દિવસીય પ્રવાસે પહોંચ્યા જ્યાં ક્રાઈમ અને કાયદો
-વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ

સુરત પહોંચતા જ ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર
આપી સન્માનિત કરવામાં આવ્યા .

07/03/2026

સુરત ધોરણ 10ના વિદ્યાર્થીનો 38 કલાક બાદ મૃ*ત મળ્યો
મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા મો*ત

પરિવારનો એકનો એક દીકરો
બોર્ડના ત્રીજા પેપર પહેલા કરુણાંતિકા

રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં
અત્યંત કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી

ધુળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસીયાઈ ભાઈ અન્ય
ધોરણ-10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની
પાછળ તાપી નદીના પાણીમાં ન્હાવા પડ્તા એક યુવક અને
કિશોર ઊંડા પાણીમાં ગરક થયો હતો

માસીયાઈ ભાઈ અને કિશોરને ડુબતા જોઈને
ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નિકળી ગયો

ડુબી ગયેલા એક યુવકની લા*શ મળી આવી હતી
38 કલાક બાદ ધોરણ 10ના વિદ્યાર્થી
ક્રિષ્ના ચૌહાણનો મૃ*તદેહ મળી આવ્યો
ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો

07/03/2026

સુરત ના ડીંડોલી માં સ્વામિનારાયણ મંદિરના
બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃ*તદેહ મળ્યા,

નાનપણની મિત્રો કોલેજ જવાનું કહી નીકળી હતી
પોલીસે બંને યુવતી ના મૃ*તદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે
હોસ્પિટલ ખસેડી મોત ના કારણ શોધવા તપાસ હાથ ધરી

પોલીસ તપાસ માં એક યુવતી એ chatGPT પર
સર્ચ કર્યું હતું કે How to commit s*uicide.

બંને યુવતી ઓ બાથરૂમ માં જતી હતી તે
સમય ના cctv પણ સામે આવ્યા

બાથરૂમ માં થી ઈન્જેકશન અને દવા
ની બોટલો પણ મળી આવી

06/03/2026

સુરત શહેરના પાલ વિસ્તારની ઘટના
મોડી રાત્રે સર્જાયો મોટો અ*કસ્માત

પાલ ચાર રસ્તા સિગ્નલ પર બની ઘટના
ડોક્ટર દ્વારા અ*કસ્માત સર્જ્યો

ડોક્ટર ફૂલ સ્પીડે કાર ચાલવી ને આવતા બે
બાઈક અને એક ટેમ્પા ને અ*ડફેટમાં લીધા હતા

અ*કસ્માત માં કુલ પાંચ લોકોને ઈજા પહોંચી હતી
સ્થાનિક લોકો દ્વારા ડોક્ટરને પકડી પાડી
ગાડી ની તોડફોડ કરી હતી

પોલીસે અ*કસ્માત સર્જનાર ડોક્ટર વિરલકાંત
નલિનકાંત ચૌધરીની ધરપકડ કરી
પાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

06/03/2026

સુરતમાં BCGની ચૂંટણી માટે મતદાન શરૂ

30% મહિલા અનામતે BCG ચૂંટણીના સમીકરણો બદલ્યા,
8500 વકીલો 11 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

02/03/2026

સુરત ના હજીરા માં મોરા માહ્યાવંશી સમાજ આયોજીત
હોળિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ ઇકોફ્રેન્ડલી હોળી નું આયોજન
પ્રથમ વખત કરવામાં આવ્યું હતું

લગભગ ૬૦૦ કિલો ગોબર સ્ટિક ગોઠવીને સંપૂર્ણ
ઈકોફ્રેન્ડલી હોળીકા દહન કરવામાં આવ્યું હતું.

આ હોળિકા દહન પાછળ પર્યાવરણ ની સુરક્ષા અને લાકડાનો
તદ્દન ઓછો વપરાશ થાય તે હેતું થી રાખવામાં આવ્યું હતું

28/02/2026

સુરતના મીલેનીયમ 1 માર્કેટમાં આગની ઘટના
સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી

દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા અફરાતફરી
આસપાસના વેપારીઓએ દુકાનો તાત્કાલિક બંધ કરી

ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી
આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ

આગ લાગવાનું કારણ હાલ અજાણ
જાનહાનિના કોઈ અહેવાલ નથી
દુકાનના માલસામાનને નુકસાનની શક્યતા

28/02/2026

સુરતમાં ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે 15 લાખ
રૂપિયાની તોતિંગ લાંચ માંગવાના પ્રકરણમાં છેલ્લા
એક સપ્તાહથી નાસતા ફરતા કાર્યપાલક ઈજનેર
વિપુલ ગણેશવાલા આખરે એસીબીના સકંજામાં આવ્યા

26/02/2026

સુરતમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના
કર્મચારીઓ હ*ડતાલ પર કારમાં તો*ડફોડ

પાણીપતમાં એક કર્મચારીના મો**તનો વીડિયો વાઇરલ
થયા બાદ આ*ક્રોશ, આગ લગાવી તોફાન મચાવ્યું

25/02/2026

સુરત વકિલ ની ઓફીસ માં થી રાતના સમયે સી.પી.યુ અને
કિ-બોર્ડ ની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરી
ના કલાકોમા પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ

23/02/2026

સુરત ઉધના વિસ્તારમાં વકીલ ની ઓફિસ
માં તસ્કરો દ્વારા ચોરી નો પ્રયાસ

ઉધના રોડ નંબર 3 મેક્સિકન પ્લાઝા માં ચોરી નો પ્રયાસ
ચોરી કરવા આવેલો ચોર ઈસમ સીસીટીવી કેમેરા માં થયો કેદ

Cctv કેમેરા ને પણ નુકશાન કરાયું
ઉધના પોલીસે ફરિયાદ લઇ સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી

16/02/2026

સુરત કુખ્યાત ચિરાગ ગોટીને આખરે પોલીસે કરાવ્યું
કાયદાનું ભાન, સરઘસ જોવા ઉમટ્યું આખું સુરત!

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Ring Road
Surat