Team Surat Rural Police

Team Surat Rural Police

Share

Official account of Surat Rural District Police.For any emergency,Dial 112. Do not report crime here.

Photos from Team Surat Rural Police's post 11/04/2026

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ:
3 સંતાનો સાથે આત્મહત્યા કરવા જતી માતા માટે દેવદૂત ટ્રાફિક પોલીસનું જિલ્લા પોલીસવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું
#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ

Photos from Team Surat Rural Police's post 11/04/2026

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ:
3 સંતાનો સાથે આત્મહત્યા કરવા જતી માતા માટે દેવદૂત ટ્રાફિક પોલીસનું જીલ્લા પોલીસવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું
#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ

01/04/2026

ગુજરાતના અપાર સ્નેહને વિકાસ રૂપે વ્યાજ સાથે પરત આપવાની પ્રતિબદ્ધતા. આ છે સેવા, આ છે સંકલ્પ. 🇮🇳

05/03/2026

સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે કોસંબા પોલીસ સ્ટેશનની એક સફળ કાર્યવાહી જેમાં હાર જીતનો જુગાર રમતા છ આરોપી ઝડપાયા.



#સુરત ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_ તમારી સુરક્ષા અમારો સંકલ્પ

suratruralpolice

05/03/2026

સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની સફર કાર્યવાહી જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા.



#સુરત ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_ તમારી સુરક્ષા અમારો સંકલ્પ

suratruralpolice

05/03/2026

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની મોટી સફળતા કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા 57 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઈશ્વર

27/02/2026

🚨 સુરત ગ્રામ્ય ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 🚨

સુરત ગ્રામ્ય જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારો મોકો! 👮‍♂️👮‍♀️

શહેરની સેવા અને ટ્રાફિક વ્યવસ્થા માટે તમારો યોગદાન આપો.

📅 અરજી ફોર્મ મળવાની તારીખ: 24/02/2025 થી 02/03/2025

⏰ સમય: સવારે 10:30 થી સાંજે 06:00 વાગ્યા સુધી

📌 અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 04/03/2025 (સાંજે 05:00 વાગ્યા સુધી)

📍 સ્થળ: સુરત ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વહેલી તકે અરજી કરે.
આ મોકો ચૂકી ના જશો! 💪

25/02/2026

💻⚠️ સાયબર બુલિંગ – મજાક નહીં, ગુનો છે!

સોશિયલ મીડિયા પર કોઈને ગાળો આપવી, ધમકી આપવી અથવા અપમાન કરવું

👉 આઇટી એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ દંડનીય ગુનો છે.
❌ “તું મૂર્ખ છે”
❌ “તું ગાંડો છે”

આ શબ્દો પણ કાયદાકીય કાર્યવાહી તરફ લઈ જઈ શકે છે.

📢 સુરક્ષિત ઇન્ટરનેટ માટે જવાબદાર નાગરિક બનો.

જો કોઈ સાયબર ગુનાનો ભોગ બને તો તરત જ 📞 1930 – Cyber Helpline પર સંપર્ક કરો.

👮 સુરત ગ્રામ્ય પોલીસ – તમારી સુરક્ષા, અમારો સંકલ્પ.

#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ


...

25/02/2026

🚨 બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેબલ ચોરીનો ભાંડાફોડ! 🚨

સુરત ગ્રામ્ય પોલીસની ઝડપી અને ટેક્નિકલ તપાસથી ₹36,124 કિંમતના કુલ 779.5 મીટર RR કેબલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

CCTV એનાલિસિસ, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કડોદરા GIDC પોલીસની સફળ કામગીરી.

🔎 કાયદા સામે કોઈ મોટો નથી.

👮 સુરક્ષા અમારી જવાબદારી, કાયદાનો અમલ અમારી પ્રતિબદ્ધતા.

📢 જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત Dial-112 પર જાણ કરો.

#સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ

18/02/2026

ઉભેળથી ખંડુપુર જતા રોડ ઉપર આવેલ શિવ હોલિડે વિલ્લાના રોડ ઉપર ખુલ્લી જગ્યામાંથી બે આરોપીઓને ટાટા કંપનીની ઇન્ટ્રા ગાડી નંબર- MH-48-DQ-0894 માં રાખેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી અમીતકુમાર ઉર્ફે અનુરાગ છબીનાથ ચૌહાણ અને ક્રિષ્ણા ઓમપ્રકાશ સિંગને પ્રોહિ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જીલ્લા કામરેજ પોલીસ

#સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ

18/02/2026

વાંકાનેર ગામ વાડી ફળીયામાં થાંભલાની સ્ટ્રીટ લાઇટ અજવાડે જુગાર રમતા આરોપી પરેશભાઇ રાજુભાઇ રાઠોડ, હિતેશભાઇ છીબાભાઈ રાઠોડ, અમિતકુમાર ગોકુલભાઈ વસાવા, દિપકભાઇ ચંદુભાઇ હળપતી, પ્રકાશભાઇ ઠાકોરભાઈ ચૌધરી, અંકુરભાઇ અનિલભાઇ હળપતીને કુલ્લે કિંમત રૂ.13600/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય બારડોલી રૂરલ પોલીસ.

#સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ

Telephone

Address


ATHWALINES
Surat
395001

Alerts

Be the first to know and let us send you an email when Team Surat Rural Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.