Matulya ivf
We serve complete women care includes pregnancy care, gynec surgery, laproscopy & hysteroscopy, Infertility treatment etc...
Pregnancy test positive આવે…
પણ sonography માં pregnancy ના દેખાય? 🤔
ઘણીવાર આ situation ને Chemical Pregnancy કહેવાય છે ⚠️
જેમાં pregnancy card positive આવે છે
પણ actual pregnancy properly develop થતી નથી
.
✔️ Hormone injections ના effect થી પણ report positive આવી શકે
✔️ Pregnancy hormones body માં થોડા સમય સુધી રહી શકે
✔️ Sonography માં gestational sac ના દેખાય
✔️ કેટલીકવાર periods પણ શરૂ થઈ જાય
.
આ situation emotionally difficult હોઈ શકે છે 😔
પણ panic કરવાની જરૂર નથી
Proper doctor guidance અને follow-up ખૂબ important છે 💡
.
✔️ Timely sonography
✔️ Beta HCG monitoring
✔️ Proper medical advice
આ બધું situation સમજવામાં મદદ કરે છે
.
📍 Clinic Name: Dr. Hitesh Italiya’s Women & IVF Care
🏢 Address: 4th Floor, Navkar Bastion, VIP Circle To Utran Road, Mota Varachha, Surat
📞Contact us at +91 93773 80881 / +91 95747 38383
.
chemical pregnancy awareness, pregnancy test confusion, beta hcg test, women health awareness, pregnancy care guidance, fertility support
.
Managed by:
Disclaimer: This information is common across global people. The results/causes/symptoms/information may vary individual to individual. For better knowledge & treatment, please feel free to DM us.
ડિલિવરી પછી ફક્ત આરામ જ નહીં પરંતુ kegel exercise તમારું real recovery secret છે.
*taliya
ગર્ભવસ્થામાં કલા પ્રવૃત્તિ
માતાના મનને શાંત કરે, સ્ટ્રેસ ઘટાડે, સકારાત્મક ઉર્જા વધે, માતા અને બાળકનું કનેક્શન મજબૂત બને, સર્જન શક્તિ ખીલે.
વિશ્વાસ, નિષ્ણાતતા અને આધુનિક સારવાર—આપના આરોગ્ય માટે સમર્પિત…
*taliya
🌸 “નવો વિસ્તાર, નવી આશા અને ચાર નવજીવન – સુરક્ષિત માતૃત્વ તરફનું પ્રથમ સફળ પગલું.”
*taliya
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
209, Mangaldeep Complex, Hirabaug, Varachha Road
Surat
395006