Shiv Properties

Shiv Properties

Share

Located in Surat, Shiv Property Consultants is one of the leading Real Estate Agents involved in providing best Real Estate Services

Shiv Properties is a young and dynamic real estate consultants explore new heights to bring excellence in all its endeavors. Shiv Properties is known for delivering best of the projects and properties throughout The Surat. The impressive portfolio of Projects and Properties spanning to hi-end Commercial Complexes. The Commercial segment comprises of Premium Shops, Office spaces & Business Centers.

31/12/2025

Shiv Properties Call: 089809 96633

27/09/2025

For more contact:- 089809 96633

26/09/2025

Hospital available on rent an selling kindly contact on given number

13/06/2025

for more detail call us on : 089809 96633

09/05/2025

હવે સુરતીઓના મામા ને ધેર કમાણી કરવાની અમુલ્ય તક

દમણમાં ભાડે લાગેલી પ્રોપર્ટી વેચાણથી આપવાની છે.

ભાડું = 10,000/- રુપિયા મહિને
વેચાણ કિંમત = 25,00,000/- રુપિયા

નાની દમણ દેવકા બીચથી ફક્ત 2 મિનિટ ની દૂરી પર ...

સ્ટુડિયો એપાર્ટમેન્ટ

એક દમ નવુ ફુલ ફર્નિચર, એસી, ટીવી, બેડ, સ્ટોરેજ સાથે...

દર મહિને ભાડુ શોધવાનુ નથી એ ફિક્સ જ છે.

દસ્તાવેજ વાલી પ્રોપર્ટી મળશે.

તો રાહ કોની જુઓ છો.
આજે જ સંપર્ક કરો

શિવ પ્રોપર્ટી
8980996633

08/04/2025

પ્રોપર્ટી ખબર
કો-વૉર્કિંગ સ્પેસ ભાડે આપવાનું છે.
સુરત શહેરના પોશ એરિયા
વિ.આર મોલ પાસે તૈયાર
કો-વૉર્કિંગ સ્પેસ ભાડે લેવા
માંગો છો ?
તો આજે જ અમારો સંપર્ક કરો : 089809 96633

07/04/2025

ફાર્મહાઉસ વેચવાનું છે.
સુરતથી ફક્ત 60 કિલોમીટરના અંતરે નવસારીમાં 175 વાર નો બંગલૉ માત્ર 35 લાખમાં વેચવાનો છે.
વધુ જાણકારી માટે આજે જ અમારો સંપર્ક કરો : 089809 96633

25/01/2025

સુરતના પોશ વિસ્તારમાં હોસ્પિટલ ભાડે અથવા વેચાણથી લેવા માટે
આજે જ અમારો સંપર્ક કરો : 089809 96633

13/01/2025

ચાલો ચાલો ને ચાલો
ફાયદાનો સોદો

સુરત શહેરના પોશ એરિયા વેસુ, પાલ, પાલનપોર, ગૌરવપથ રોડ વિસ્તારમાં
650 સ્કવેરફુટ કાર્પેટ થી 2000 સ્કવેરફુટ કાર્પેટ એરિયા
જગ્યા ભાડે આપવાની છે.

ભાડું ફક્ત 26,000/- રૂપિયા થી શરૂ થાય છે.
અને એમાં થોડું ઘણું માનસન્માન કરી આપવામાં આવશે.

જગ્યા હોટલ, હોસ્પિટલ, ટયુશન કલાસીસ, સોફ્ટવેર કંપની, કો-વર્કિંગ સ્પેસ ને ચાલે એવી છે.

તો રાહ શેની જુવો છો આજે જ અમને કોલ કરો : 089809 96633

10/01/2025

શું તમે સુરતમાં ભાડાની ઈન્ક્મ થઇ શકે તેવી પ્રોપર્ટી શોધી રહ્યા છો ?

એક વાર વિઝીટ અવશ્ય કરો

* હોસ્પિટલ ને ભાડે લાગેલું આંખે આખું નવું બિલ્ડીંગ વેચાણથી આપવાનું છે.
* Salable : 16286 Sq. ft.
* Carpet : 8143 Sq. ft.
* ભાડું 4,85,000/- રૂપિયા આવે છે.
* પ્રોપર્ટીનું મેન્ટેનન્સ અને પ્રોપર્ટી ટેક્ષ ભાડુઆત ભરશે.
* દર વર્ષે ભાડામાં 5% નો વધારો રહેશે.
* 14,55,000/- રૂપિયા ડિપોઝિટ છે.
* ભાડા કરાર 9 + 9 વર્ષનો છે.
* ભાડું 15 એપ્રિલ 2025 થી શરુ થશે.

વધુ જાણકારી માટે આજે જ અમારો સંપર્ક કરો : 089809 96633

23/11/2024

સુરત શહેરના અડાજણ પાલ વિસ્તારમાં ફૂલ ફર્નિચર સાથે ઓફિસ ભાડે આપવાની છે.

847 સ્કવેર ફુટ કાર્પેટ

પ્રાઈમ લોકેશન । લાઈવ બિલ્ડીંગ । પૂરતી પાર્કિંગ સુવિધા

* ભાડું : 65,000/- ( માનસન્માન થશે )
* ડિપોઝિટ : 3 ભાડા
* વધારો : દર વર્ષે 7.5%
* ભાડા કરાર : 5 વર્ષ
* પ્રોપર્ટીનું મેન્ટેનન્સ અને પ્રોપર્ટી ટેક્ષ મકાન માલિક ભરશે.

For More Detail Call Us On : 089809 96633

Want your business to be the top-listed Realtor/realty Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Adajan
Surat
395009