Pari Digital

Pari Digital

Share

“Creativity helps to think more efficiently and Graphic Designers are the one who known as the Min

Photos from Pari Digital's post 17/03/2022

આજના પવિત્ર દિવસે આપના જીવન માં રહેલા સર્વે દુઃખો., નિરાશા., આળસ., અને ગરીબી નું હોળીની પવિત્ર 🔥અગ્નિ મા બળી ને ભસ્મીભૂત થાય અને સુખોમાં અભિવૃદ્ધિ થાય તેવી પ્રભુ ના ચરણો મા અભ્યર્થના.🙏🏻

હોળી ધુળેટી ગમે તેવા રંગોથી રમજો... , પણ
કોઈની લાગણીઓ સાથે ગમે તેમ ના રમજો...
"સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા"

આપ સૌને હોળી ની શુભકામનાઓ..
🙏💐🙏💐

Happy Holi 2022

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible. +91-98247 79947

08/03/2022

Happy Women's Day 2022

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible. +91-98247 79947 / 90992 83938

01/03/2022

′′ महा शिवरात्रि के पावन पर्व पर आपके जीवन की सभी कठिनाइयां दूर हों." आपकी सभी मनोकामनाएं शिवजी की कृपा बनी रहे!
आपको और आपके परिवार को महा शिवरात्रि की हार्दिक शुभकामनाए."

Happy Mahashivratri 2022

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible. +91-98247 79947 / 90992 83938

06/11/2021

ખુશ કિસ્મત હોય છે તે બહેન, જેના સિરપર ભાઈનો હાથ હોય છે, દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે, લડવું, ઝગડવું, ફરી પ્યારથી મનાવવું, ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે.

ભાઈ બીજ ની હાર્દિક શુભકામના

Pari Digital
+91-98247 79947
[email protected]

04/11/2021

शुभं करोति कल्याणं ,
आरोग्यं धन संपदाम्
शत्रु बुद्धि विनाशाय ,
दीप ज्योति नमोस्तुते

નૂતન વર્ષાભિનંદન નાં આજના શુભ અવસરે આપના જીવનમાં શુભ-લાભ, રિદ્ધિ -સિદ્ધિ અને પ્રસિદ્ધિનું આગમન થાય એજ પ્રભુને પ્રાર્થના..

દીપોત્સવ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.

Pari Digital
+91-98247 79947
[email protected]

04/11/2021

લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી...
એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી...
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી...
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી...

દિવાળી નાં પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા... ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના...

Pari Digital
+91-98247 79947
[email protected]

03/11/2021

માઁ કાળી તમને અને તમારા પરિવાર ને હંમેશા બુરી નજરથી બચાવે એવી શુભ કામના. કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ. 

Pari Digital
+91-98247 79947
[email protected]

02/11/2021

ધનતેરસ માં વધે તમારું ધન...
માઁ લક્ષ્મી કરે ખુશ તમારું મન...
કરું હું પ્રાર્થના માઁ ને ના ક્યારેય દુઃખ આવે મારા મિત્રને... 
શુભ ધનતેરસ..

Pari Digital
+91-98247 79947
+91-90992 83938
[email protected]

01/11/2021

વાઘબારસ એટલે વિદ્યાદેવી, દેવી સરસ્વતીની ઉપાસનાનો દિવસ.

દિવાળી પર્વના પ્રથમ શુભ દિવસ વાઘબારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપના દરેક પર્વ આવતું વર્ષ જ્ઞાન અને જીજ્ઞાસા પૂર્ણ હો અને સમ્યકજ્ઞાનથી કેવળજ્ઞાનની આપની યાત્રા વાયુવેગે પ્રયાણ કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.!!!!

Pari Digital
+91-98247 79947
+91-90992 83938
[email protected]

31/10/2021

HAPPY NATIONAL UNITY DAY 2021

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible.
Contact Us : +91-98247 79947

15/10/2021

Dusherra is a Sanskrit word which means Removal of Ten Bad Qualities within Self :
Ahankara (Ego)
Amanavta (Cruelty)
Anyaaya (Injustice)
K**a vasana (Lust)
Krodha (Anger)
Lobha (Greed)
Mada (Over Pride)
Matsara (Jealousy)
Moha (Attachment)
Swartha (Selfishness)
Hence, also known as " Vijaydashami " signifying " Vijaya" over these Ten Bad Qualities.

HAPPY DUSSEHRA

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible.
Contact Us : +91-98247 79947

07/10/2021

સાથિયા પૂરાવો દ્વારે,
દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે
મા પાવાવાળી.

આજે આસો સુદ એકમ - આદ્યશક્તિના આગમનનો પાવન અવસર. જગતજનની જગદંબાની ઉપાસના કરવાનું મહાપર્વ એટલે નવરાત્રિ. સમયના પટ પર આ ૨૦૨૧ નું વર્ષ એના પદચિહ્ન મૂકીને ચાલ્યું જશે પણ જતાં જતાં વધુ વિનાશ ન કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ. આ કપરો કાળ ઝડપથી વીતી જાય અને સહુ હેમખેમ રહે તેમ જ પૂર્વવત્ રોજિંદું જીવન જીવવા લાગે એવી પ્રેરણા અને શક્તિ માડી પ્રદાન કરે એવી વિનંતી કરીએ. આ નવલાં નોરતાં દરમિયાન દેવીનો મહિમા ગાઈએ. આરતી, સ્તુતિ, સ્તોત્ર અને ગરબા ગાઈને માતાજીની ભક્તિમાં લીન થઈએ. બધાનું મંગલ થાય, કલ્યાણ થાય, સહુ સારાં વાનાં થાય એવા આશીર્વાદ માંગીએ.

મા તું તેજનો અંબાર,
મા તું ગુણનો ભંડાર,
મા તું દર્શન દેશે તો
થાશે આનંદ અપાર.

મા ભવોભવનો આધાર,
દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ
રંક ઉપર થોડી લગાર

Pari Digital

Creative Design Meets Technology.

One and Only Solution for your Digital Marketing.

Creative Designs and Various Templet for any Platform

Festival Post, International Day Post, Branding Post & Motivational Post
Get it Only .......... ₹ Per Year.

Quote ur price we will make it if possible.
Contact Us : +91-98247 79947

Want your business to be the top-listed Advertising & Marketing Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Surat
395009

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm