Movaliya RohitKumar

Movaliya RohitKumar

Share

Business Person

10/05/2022
08/05/2022

01/05/2022

સંત,સુરા,સતી અને જતી ની ભૂમિ ના તમામ ગુજરાતીઓ ... ગુજરાત સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત

26/04/2022

હક્ક લેવા માટે લોકો કબડ્ડી ની રમત રમેં છે,
જવાબદારી માટે લોકો ખો ખો...

-અજ્ઞાત

26/04/2022

44,00,00,00,000 billions US dollar.
3371447200000.00 in Indian rupees.
( तीन पद्म सैंतीस नील चौदह खरब सैंतालीस अरब बीस करोड़)

( three padm thirty seven nil fourteen kharab forty seven arab twenty crore )



Twitter ખરીદનાર ઈલોન મશ્ક

24/04/2022

કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે
પિતા

22/04/2022

બાળપણમાં ભર બપોરે
ઉઘાડા પગે આખા ગામમાં આંટો મારી આવતાં,
જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવી
ત્યારથી પગ બળવા લાગ્યાં છે...!!

19/04/2022

રોજ રાત્રે વીતેલા દિવસને અગ્નિદાહ આપી દેવો..

રોજ સવારે સમયની આંગળી પકડી ને જિંદગી ચલાવતા રહેવી..

16/04/2022

पवन तनय संकट हरन, मंगल मूरति रुप।
राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप।।

15/04/2022

એલોન મસ્ક ટ્વિટરને 43 બિલિયન ડોલરમાં ખરીદવા માટે બોલી લગાવી રહ્યા છે. શ્રીલંકા દેશ અસ્તિત્વ માટે $45 બિલિયનના દેવાનો સામનો કરી રહ્યો છે. વિશ્વમાં મૂળભૂત રીતે કંઈક ખોટું છે.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Kamrej
Surat