Otlo Library

Otlo Library

Share

We Are Largest Collection of PDF book, with all the category book, today only one is your True Frien

20/04/2026

પુસ્તક યાત્રા ૧૫.૦
📜 નિમંત્રણ… परिवार સાથે
વાચકો તથા પુસ્તક પ્રેમીઓ માટે

🌟 પ્રિય મિત્રો,
માનવીએ જીવનને સફળ બનાવવું હોય તો એણે જીવનના મુલ્યો અને આદર્શોને અપનાવવા જ પડે. 💡 જે વ્યક્તિ જીવનના આદર્શને વળગીને જીવન વિતાવે છે, તે જ જીવનને સફળ બનાવી શકે છે.🎯

આ રીતે જીવનના આદર્શોને સમજવા અને અપનાવવા પુસ્તકો મહત્વ યોગદાન આપી શકે છે, આવો આ અમુલ્ય પુસ્તકો ને માણએ🙏

💂‍♀️ પુસ્તક મેન્ટર | 🚴‍♂️પુસ્તક સારથી
♟️પુસ્તક મિત્ર | ⚓પુસ્તક સાહસવીર | 🪄પુસ્તક દૂત

🗓️ તારીખ: રવિવાર, ૨૬, એપ્રિલ, ૨૦૨૬
🕔 સમય: સવારે ૦૮:૩૦
📍 સ્થળ: ઝૂનુંન ક્લબ, મોટા વરાછા, સુરત

08:30 રજીસ્ટ્રેશન અને नेटवर्किंग
09:00 પુસ્તક परिचय
10:30 समाप्ति

વિશેષ :
📖 આપણે સૌ એક પુસ્તક સાથે લઈને આવીશું
📌રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજીયાત છે

💐 ધન્યવાદ🙏🏻

06/04/2026

Happy Birthday 🎈🎂
Wishing you endless happiness, good health, success, laughter, and beautiful moments throughout your wonderful year. 🎉
trust Otlo Library

27/03/2026

પુસ્તક યાત્રા ૧૪.૦
📜 નિમંત્રણ… परिवार સાથે
_વાચકો તથા પુસ્તક પ્રેમીઓ માટે_

🌟 પ્રિય મિત્રો,
માનવીએ જીવનને સફળ બનાવવું હોય તો એણે જીવનના મુલ્યો અને આદર્શોને અપનાવવા જ પડે. 💡 જે વ્યક્તિ જીવનના આદર્શને વળગીને જીવન વિતાવે છે, તે જ જીવનને સફળ બનાવી શકે છે.🎯

આ રીતે જીવનના આદર્શોને સમજવા અને અપનાવવા પુસ્તકો મહત્વ યોગદાન આપી શકે છે, આવો આ અમુલ્ય પુસ્તકો ને માણએ🙏

🗓️ તારીખ: રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬
🕔 સમય: સવારે ૦૮:૩૦
📍 સ્થળ: ઝૂનુંન ક્લબ, આઈ ટી પાર્ક, મોટા વરાછા, સુરત

૦૮:૩૦ રજીસ્ટ્રેશન અને नेटवर्किंग
૦૯:૦૦ પુસ્તક परिचय
૧૧:૩૦ समाप्ति

વિશેષ :
📖 આપણે સૌ એક પુસ્તક સાથે લઈને આવીશું
📌રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજીયાત છે

💐 ધન્યવાદ🙏🏻

03/03/2026

Regi. Link in Bio
Embark on a literary journey with Pustak Yatra - an initiative by Otlo Charitable Trust.

Guest Speaker
Shraddha Shah
Choreographer, Mentor, DID Super Mom.


📅 Date: March 8, 2026
🕗 Time: 08:30 AM Onwards
📍 Venue: Zunoon Business Club, 104, Building - C, IT Park, Mota Varachha, Surat

Celebrate Woman's Day Special with us as we honor the power of words through Pustak Yatra!

Free Registration: https://allevents.in/surat/80002961993256?aff_id=u93kln&ref=sharer

25/02/2026

ઓટલો ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલ ઓટલો લાઇબ્રેરી દ્વારા વર્ષ ૨૦૨૫ માં ૪૭ પુસ્તકોના રીવ્યુ થયા.

૧) સૌંદર્ય નદી નર્મદા (અમૃતલાલ વેગડ) by રાકેશ બાલધા
૨) મળેલા જીવ (પન્નાલાલ પટેલ) by પ્રશાંત મૂંગરા
૩) રિહેબ બુક (ડો. નિમિત ઓઝા) by ડો. નરેશ બુટાણી
૪) ધ પાવર ઓફ સબ કોન્સીસ માઈન્ડ (જોસેફ મર્ફી) by કિશન રાઠોડ
૫) કાંટ હર્ટ મી (ડેવિડ ગોગીન્સ) by ડો. વિપુલ રૂપારેલીયા
૬) કાગવાણી (દુલાભાયા કાગ) by જગદીશ કળથીયા
૭) ધ પ્રોફેદ (ખલીલ જીબ્રાન) by પાર્થ પરમાર
૮) મેન ચર્ચ ફોર મિનિંગ (વિકટર ફ્રેન્કલ) by વિશાલ ધાનાણી
૯) ચમત્કાર (રોન્ડા બર્ન) by મુકેશ કાનાણી
૧૦) ધ માઉન્ટેન (Brianna Wiest) ડો.વિપુલ રૂપારેલીયા
૧૧) રીચ ડેડ, પૂઅર ડેડ, (રોબર્ટ કિયોસકી) અંકિત ગઢીયા
૧૨) જય હો (જય વસાવડા) by નવીન ઘાયદાર
૧૩) સુપર હીરો સરદાર by ડો. નરેશ બુટાણી
૧૪) The Almanac of Naval Ravikant by ડો. નિમેશ રામોલિયા
૧૫) Deep Work by અમિત ભટાસણા
૧૬) Who will cry when you die by ડો. રીંકલ ઘાડીયા
૧૭) નેગેટીવ થીંકીંગ થી કેવી રીતે બચશો (બ્રાયન ટ્રેસી) by ભરત સખવાલા
૧૮) યોગી કથામૃત (પરમહંસ યોગાનંદ) by તુષાર મૈસુરિયાં
૧૯) કાગવાણી -૨ (દુલાભાયા કાગ) જગદીશ કળકીયા
૨૦) શિવાજીની શૌર્યગાથા (સ્વામી સચ્ચિદાનંદ) ડો. નરેશ બુટાણી
૨૧) પાવર ઓફ પોઝિટિવ થીંકીંગ - by નવીન ઘાયદાર
૨૨) શ્રીકૃષ્ણ જીવન દર્શન (પાંડુરંગ શાસ્ત્રી) by યસ ઠેશિયા
૨૩) The Practicing Mind by ડો.વિપુલ રૂપારેલીયા
૨૪) કાગવાણી -૩ (દુલાભાયા કાગ) જગદીશ કળથીયા
૨૫) બલિદાન (મુચી પ્રેમચંદ) ડો.નરેશભાઈ બુટાણી
૨૬) ઘડતર અને ચણતર (નાનાભાઈ ભટ્ટ) by રાઘવજી ડાભી
૨૭) ગીફ્ટ ઓફ ગેવિંગ by krishma બાબુલાલ
૨૮) the લિફ્ટ મેન (વિજય સવાણી) by અમિત ભટાસના
૨૯) Sheo Dog ( Phil Knight) ડો. રૂપારેલીયા
૩૦) કાગવાણી-૪ (દુલાભાયા કાગ) જગદીશ કળતીયા
૩૧) મહામાનવ સરદાર (દિનકર જોશી) by અમર ડોબરીયા
૩૨) સટોરી (ડો. નિમિત ઓઝા) by નવીન ઘાયદાર
૩૩) હોશ ના હલેસા (શૈલેષ સગપરીયા) ડો.નરેશ બુટાણી
૩૪) અનપોસ્ટેડ લેટર (Mahatria) by Amit Bhatasana
૩૫) આર્ટ ઓફ બિંગ અલોન (Renuka Gavrani) by Dr. Khushbu Gajjar
૩૬) ધ સિક્રેટ (રોંડા બન) ડો. પાર્થ ઠુંમર
૩૭) વ્યક્તિત્વ વિકાસ (રોહિત પટેલ) ભારત સખવાલા
૩૮) રેસ્ક્યુ બુક (ડો.નિમિત ઓઝા) by મુકેશ કાનાણી
૩૯) લેટ ધેમ (મેલ રોબિન્સ) ડોક્ટર વિપુલ
૪૦) રામાયણ (વાલ્મિકી) by રાકેશ બાલધા

19/02/2026

પુસ્તક યાત્રા ૧૧.૦
📜 નિમંત્રણ… परिवार સાથે
વાચકો તથા પુસ્તક પ્રેમીઓ માટે

🌟 પ્રિય મિત્રો,
માનવીએ જીવનને સફળ બનાવવું હોય તો એણે જીવનના મુલ્યો અને આદર્શોને અપનાવવા જ પડે. 💡 જે વ્યક્તિ જીવનના આદર્શને વળગીને જીવન વિતાવે છે, તે જ જીવનને સફળ બનાવી શકે છે.🎯

આ રીતે જીવનના આદર્શોને સમજવા અને અપનાવવા પુસ્તકો મહત્વ યોગદાન આપી શકે છે, આવો આ અમુલ્ય પુસ્તકો ને માણએ🙏

વિશેષ રજૂઆત
💂‍♀️ પુસ્તક મેન્ટર
🚴‍♂️પુસ્તક સારથી
♟️પુસ્તક મિત્ર
⚓પુસ્તક સાહસવીર
🪄પુસ્તક દૂત

🗓️ તારીખ: રવિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬
🕔 સમય: સવારે ૦૮:૩૦
📍 સ્થળ: ઓટલો કેફે, ઉતરાણ, સુરત

08:30 રજીસ્ટ્રેશન અને नेटवर्किंग
09:00 પુસ્તક परिचय
10:30 समाप्ति

વિશેષ :
📖 આપણે સૌ એક પુસ્તક સાથે લઈને આવીશું
📌રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજીયાત છે
🎤 ધન્યવાદ

07/02/2026

Happy Birthday
સાંઈરામ દવે ના 📚 પુસ્તકો :-
- સાંઈરામના હસતા અક્ષર
- રંગ કસુંબલ ગુજરાતી (રાષ્ટ્રભક્તિના ગુજરાતના ગીતો)
- અક્ષરની આંગળીયુ ઝાલી
- અમથાં અમથાં કેમ ન હસીએ?
- હાસ્યનો હાઈવે
- હસો નહી તો મારા સમ
- સ્માઈલનું સુનામી
- સાંઈરામનો હાસ્યદરબાર
- પેરેન્ટીંગ સોલ્યુશન્સ
- હું દુનિયાને હસાવું છું
- સ્માઈલરામ
- પાંચજન્ય
- મામાનું ઘર કેટલે? (બાળગીતો)

30/01/2026

સેવા કરવાથી આત્મા વિશાળ બને છે.
બીજાને મદદ કરવાની તક માટે આભાર।
सेवा परमो धर्मः — સેવા દ્વારા અહંકાર ઓગળી જાય છે.

Category

Website

Address


Otlo The Cafe G-70, 71, Silver Business Point
Surat
394105

Alerts

Be the first to know and let us send you an email when Otlo Library posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.