Dharmesh vala
youtube�
organic farming official vlog
04/04/2021
🌞Mornings views
Farmers👳👳👳💦 help chanel..
YouTube▶️:organic farming official vlog
Chanel subscribe and share&like please🙏
https://youtube.com/shorts/BwD26dYXKXE
#ઓર્ગેનિકખેતી #ઓર્ગેનિક #ગાયઆધારરીતખેતી @ Gujarat Tourism
ગામડાની સવાર|good morning||orgonic farming official vlog|| #ખેતી#ખેડૂત #orgonicfarmingofficialvlog
06/03/2021
Part. 2 ||હ્યુમિક એસિડ ||organic farming||હ્યુમિક એસિડ ઉપાયોગ્ ને દ્રાવણ|| #હ્યુમિક એસિડ #ખેતી https://youtu.be/9Tc6VKL_ywI
Like&share subscribe 🙏
ખેડૂત ભાઈઓ તેમના પાક માં ઝડપી વિકાસ માટે હ્યુમિક એસિડ નો ઉપયોગ કરતાં હોય છે. આજ ના આ વિડીયો માં જાણીશું કે કેવી રીતે ઘરે જ સસ્તું હ્યુમિક એસિડ બનાવી શકાય છે. તો જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : organic farming official vlog આપેલ ખેતી વિડીયો મેં લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
કૃષિ પાકનું 30 ટકા સુધી ઉત્પાદન વધારતું હ્યુમિક એસિડ 400 રૂપિયાનું મોંઘુ કંપનીઓ આપે છે પણ ખેતરનાં રૂ.2માં બનાવની નવી રીત ખેડૂતોએ શોધી છે. સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ બને છે.
સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ ઉત્પન્ન થાય છે, જેનાથી છોડની વૃધ્ધિ સારી થાય છે. વૃદ્ધિ અને મૂળનો વિકાસ કરે છે. ક્ષાર પ્રતિકૂળ. 15 ગ્રામ 15 લિટરના પંપમાં રાખવામાં આવે છે. 30 દિવસ સુધી તેની અસર રહે છે. છંટકાવ કર્યા પછી તુરંત પાણી આપવું જરૂરી છે..
દરેક પ્રકારના પાકમાં તેના મૂળિયા કે છોડની વૃદ્ધી માટે હ્યુમિક એસીડનો ઉપયોગ થાય છે. ફૂલ આવે એ પહેલા તમામ પાકમાં તેનો ઉપયોગ થાય છે. લાંબા ગાળાના પાકમાં તે દર 30થી 45 દિવસે છાંટી શકાય છે. પાંદડા પર છાંટવા માટે એક એકર માટે પાણીમાં ઉમેરીને છંટાય છે. માત્ર વધે નહીં તેની ખાસ કાળજી રાખવાનું કહેવામાં આવે છે
#હ્યુમિક એસિડ
#ઓર્ગેનિક
#ઓર્ગેનિક ખેતી
#ઓર્ગેનિકખેતી
farming official vlog
#ગાય આધાર રીત ખેતી
#ગાયઆધારરીતખેતી
#ખેતી
#ગાય
Part. 2 ||હ્યુમિક એસિડ ||organic farming||હ્યુમિક એસિડ ઉપાયોગ્ ને દ્રાવણ||#હ્યુમિક એસિડ#Orgonic#ખેતી ખેડૂત ભાઈઓ તેમના પાક માં ઝડપી વિકાસ માટે હ્યુમિક એસિડ નો ઉપયોગ કરતાં હોય છે. આજ ના આ વિડીયો માં જાણીશું કે કેવી રીતે...
Happy holi my dear friends
Click here to claim your Sponsored Listing.
Address
Somnath