Devendra Solanki
Education and social work
06/12/2025
ભારતીય સંવિધાનના નિર્માતા, ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકર જી ની પુણ્યતિથિ નિમિતે વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏
બાબા સાહેબ દ્વારા દર્શાવેલ માર્ગ પર ચાલીને દેશના એક એક બાળકને શિક્ષિત બનાવવા માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે.
09/09/2025
ચોરવાડ ગામના વતની વીર શહીદ રાકેશભાઈ ડાભી દેશની સેવા આપતા શહીદ થયા છે.
શહીદ વીર રાકેશભાઈ ડાભીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી 🙏
30/08/2025
https://youtu.be/tXA7oGoft5c?si=tPtJh0Vy3RJFReZs
@ChaitarVasavaBigfan @gopalitaliaofficial @Gujaratinew19 @TV9GujaratiNews
22/08/2025
22/08/2025
કદવાર જીલ્લા પંચાયતની જનસભા અનુસંધાને બોસન અને નવાગામ ગામે લોકસંપર્ક કરી અને આમંત્રણ પાઠવ્યું.
Manoj SorathiyaKoli Haresh Dabhi
10/08/2025
મારા સન્માનનીય શ્રી મનોજભાઈ સોરઠીયા!! જેમણે આમ આદમી પાર્ટી માટે ૨૦૧૨ થી ગુજરાતમાં એક આશાની જ્યોત જગાવી અને સતત પાર્ટીને વફાદાર રહી પાર્ટીને અહીં સુધી લાવનાર! અમારા જેવા લોકોને મોટા બનાવનાર અને પોતે પરદાની પાછળ રહી ખૂબ સંઘર્ષ કરનાર ! પાર્ટીના દરેક ઉતાર ચઢાવમાં હંમેશા પાર્ટી માટે પોતાની સર્વસ્વ તાકાત લગાડીને પાર્ટીને મજબૂત રાખવાનો કામ કરનાર એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠીયા ને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ !
Happy Birthday Manoj Sorathiya
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Somnath