IMA Rajkot
It is an official page of IMA-Rajkot Branch
10/12/2023
IMA dilthi - Adressing young cardiac death will be live soon at 10 : AM 10.12.2023 at
09/12/2023
નમસ્તે,
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ દ્વારા જનહિત માં સ્ત્રીજીવનનાં જુદાં જુદાં તબક્કે ઉદ્દભવતાં પ્રશ્નો જેવાં કે, માસિક સંબધિત સમસ્યાઓ, તરુણ દીકરીઓ અંગેના પ્રશ્નો, પ્રેગ્નન્સી ક્યારે, કઈ ઉંમરે પ્લાન કરવી, બાળક રહેવામાં તકલીફ, મેનોપોઝ, કેન્સર અને રસીકરણ જેવી ઘણી બધી મૂંઝવણોનું સમાધાન રાજકોટ ના નામાંકિત ગાયનેકોલોજિસ્ટ દ્વારા અને સાથે જાણીતા કટાર લેખક જ્વલંત છાયા દ્વારા વ્યક્તવ્ય તેમજ ગાયનેક ડોકટરો દ્વારા એકાંકી નાટક " દેવનાં દીધેલ".
આ એક એવો નવતર જ્ઞાનવર્ધક કાર્યક્રમ છે કે જીવનના દરેક તબક્કે તમને કે તમારાં સગાસંબંધીઓ ને ક્યારેક ને ક્યારેક ઉપયોગી થશે જ...માટે ખાસ એમનો લાભ લેવાનું ચુકતા નહિં.. અત્યારે જ આપનુ, કે આપના ગ્રૂપ કે આપના સમાજની બહેનોનું રજીસ્ટ્રેશન નીચે આપેલ નંબર પર વોટ્સએપ કે ફોન કરીને (ગ્રુપ માટે) કરવો જેથી વ્યવસ્થામાં સરળતા રહે.
ધર્મેશ વ્યાસ - ૯૮૭૯૭૯૧૫૧૪
*સ્થળ* - પી.ડી.યુ. મેડિકલ કોલેજ ઓડિટોરિયમ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, જામનગર રોડ, મેડિકલ કોલેજની બાજુમાં, રાજકોટ
*તારીખ*: ૧૯/૦૬/૨૦૨૨, રવિવાર
*સમય* : સાંજે ૪:૩૦ થી ૬:૩૦
કાર્યક્રમને અંતે હળવા નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે.
આભાર,
ડો. સંજય ભટ્ટ, પ્રમુખ
ડો. તુષાર પટેલ, માનદ મંત્રી
*આઈ.એમ.એ. રાજકોટ ૨૦૨૨-૨૩*
06/01/2022
In raising covid cases scenario we as a doctor and service to community presenting lokdarbar series 3.
21/05/2021
Yesterday after super duper discussion of Covid in Children with legends....Today we are going to discuss regarding Pregnancy & COVID with the team of expert Gynecologists ...Don't miss the event today sharp at 9:30pm
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Website
Address
Rajkot
360001