ABVP Rajkot
Worlds largest student Organization Rajkot Mahanagar Unit. We are working on education and rebuilt a nation. Our motto is
STUDENTS POWER
NATIONS POWER
20/09/2023
વિદ્યાર્થી પરિષદ નું સફળ રજૂઆત
કુલપતિ શ્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બધી જ માંગો સ્વીકાર કરી ૪૪ જેટલી હકદાર વિદ્યાર્થીનીઓ છે તેમને તાત્કાલિક ધોરણે હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે તેમની સંપૂર્ણ વ્યવસ્થા યુનિવર્સિટી પ્રશાસન કરશે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના હોસ્ટેલના પ્રવેશ નિયમો ન હતા જેને તાત્કાલિક ધોરણે બનવા માં આવશે અને હોસ્ટેલ પ્રવેશ માટે કમિટીની રચના કરવામાં આવશે,તેવી બાંહેધરી આપી હતી.
18/09/2023
ગર્લ્સ હોસ્ટેલ ના વિવિધ પ્રશ્નો લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ઉપરોક્ત મેરીટ લીસ્ટ બાબતની પાંચ માંગો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વીકારી લેતા ગર્લ્સ હોસ્ટેલ ના રેક્ટરશ્રી એ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને પાસે રાત્રે બોલાવી અને પોતાના પક્ષમાં પત્રો લખાવ્યા હતા. પોતાનો ભાંડો ફૂટતા અને ખોટા મેરીટ લીસ્ટ ને દબાવી ધ્યાન ભટકવા માટે વિદ્યાર્થીનીઓ પાસે પોતાના પક્ષ માં બોલવા દબાણ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થી હિત માં અવિરત પણે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું રાષ્ટ્રવાદી છાત્ર સંગઠન છે,જ્યાં સુધી હકદાર હોવા છતાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ૪૪ બહેનો ને હોસ્ટેલ માં પ્રવેશ આપવા માં નહિ આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિત માં આંદોલન ચાલુ રાખશે.
16/09/2023
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નો ને લઈ કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આજ દિન સુધીમાં ગેર-જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પણ પ્રકાર ના પગલાંઓ યુનિવર્સિટી પ્રશાસન તરફ થી લેવા માં આવ્યા ન હતા, તેથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર આંદોલન કરી કુલસચિવ કાર્યાલય નો ઘેરાવ કર્યું હતો અને વિવિધ પ્રશ્નો ના જવાબ માંગવા માં આવ્યા હતા.
16/09/2023
કેન્દ્રીય પ્રવાસ અંતર્ગત કુ. પૂનમ બેન શેખાવત નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પ્રવાસ રહ્યો.
13/09/2023
રાજકોટ મહાનગર ની વિવિધ કોલેજો ની કારોબારી માં જોડવા આપલી લિંક પર લઈ ને માહિતી ભરો.
https://forms.gle/h7tsvhmGzH1C8ePLA
08/09/2023
TET TAT નાં પરીક્ષાર્થીઓના ન્યાય માટે ABVP ની લડતમાં જોડાવા છાત્ર શક્તિને આહ્વાન.....
*નીચે આપેલ લિંકમાં ફોર્મ ભરી ને જોડાવો ABVP સાથે આ લડતમાં*
https://forms.gle/JPrMj9gqg5Br6PRB8
*નોંધ: આ ફોર્મ માત્ર TET, TAT નાં પરીક્ષાર્થીઓ જ ભરે*
30/08/2023
ભાઈ અને બહેનના સ્નેહ નું પવિત્ર પર્વ રક્ષાબંધનની રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન જઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી, ભારત માતાની આવી જ રીતે રક્ષાકરતા રહે એવી શુભકામનાઓ પાઠવી.
30/08/2023
રક્ષાબંધન ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ
21/08/2023
વિશ્વ ઉદ્યમિતા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં સ્વાવલંબી ભારત વિષય પર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું.
શૈક્ષણિક પરિસરો માં શૈક્ષણિક વતાવારણ બગાડવું અને ગુંડાગર્ડી કરવા માં NSUI અગ્રેસર રહી છે. આ મારામારીની ઘટના માં પણ NSUI આર.કે. યુનિવર્સિટી ના દાઈત્વ ધરાવતા કાર્યકર્તા સામેલ હતા.
યુવરાજસિંહ જાડેજા
મહાનગર મંત્રી, રાજકોટ મહાનગર
18/08/2023
વંદે માતરમ્ સાથે જણાવાનું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિદ્યાર્થી, સમાજ તથા રાષ્ટ્ર હિતમાટે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જેના થી આપ સુપરિચિત છો જ.
ત્રંબા પાસે ખાનગી ચા ની હોટેલ પર બે વિદ્યાર્થી જૂથ વચ્ચે થયેલ મારા-મારી માં વિદ્યાર્થી પરિષદ નો એક પણ દાઇત્વવાન કાર્યકર્તા સામેલ ન હતા, વિદ્યાર્થીઓ ને માર-મારી અને ખુદ ના જવાબદાર કાર્યકર્તાઓ ને બચાવવા માટે NSUI ના કાર્યકર્તાઓ ની સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે આવી ઘટનાઓ પાછળ વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ નું નામ જોડવું એમનું પેહેલા થી જ કામ રહ્યું છે.
શૈક્ષણિક પરિસરો માં શૈક્ષણિક વતાવારણ બગાડવું અને ગુંડાગર્ડી કરવા માં NSUI અગ્રેસર રહી છે. આ મારામારીની ઘટના માં પણ NSUI આર.કે. યુનિવર્સિટી ના દાઈત્વ ધરાવતા કાર્યકર્તા સામેલ હતા.
17/08/2023
યુનિવર્સિટી પરિસરમાં ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મુખ્ય માર્ગો સિવાયના બીજા બધા જ માર્ગો બંધ કરવામાં આવે માંગ સાથે સૌ.યુ. ના કુલપતિ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
ABVP, 4-Ramkrishna Appartment, Opp. Rastriya Sala , Drive Yagnik Road
Rajkot
360001