PHP Training Rajkot

PHP Training Rajkot

Share

નિષ્ણાંત વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિ નિષ્ણાંત વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિયાનો HTML/CSS/JavaScript/jQuery/AJAX/PHP/MySQL નો ટ્રેઇનિંગ કોર્સ

24/12/2018

Get professional industrial project training in Rajkot for PHP, Android, WordPress, Laravel
Address :- 217,Siddhivinayak Complex,Nr.Hospital, Mochi Bazar,Rajkot,360001
Email :- [email protected]

PHP Training Rajkot Send a message to learn more

Photos from PHP Training Rajkot's post 18/03/2017

ગયા મહિને અમે VVP એન્જિનિરીંગ કોલેજમાં IT અને CE ડિપાર્ટમેન્ટસમાં લાઈવ વેબ હોસ્ટિંગ, ફ્રી ડોમેઈન રજીસ્ટ્રેશન અને વર્ડપ્રેસ ઈન્સ્ટોલેશન નાં વર્કશોપ્સ કર્યા હતાં તેના પીક્સ.

06/03/2017

રાજકોટમાં નિષ્ણાંત, અનુભવી સિનિયર વેબ ડેવલપર્સ દ્વારા 10 અઠવાડિયાનો બેઝિકથી લઈને એડવાન્સ HTML/CSS/JavaScript/jQuery/AJAX/PHP/MySQL નો ટ્રેઇનિંગ કોર્સ માર્ચ 14 થી 16માં શરુ થશે. 15 વર્ષના અનુભવી સિનિયર વેબ ડેવલપર વિમલ વસવેલીયા દ્વારા દરેક સ્ટુડેન્ટને પર્સનલ એટેન્શન સાથે રોજ 1:30 થી 2 કલાક ટ્રેઇનિંગ આપવામાં આવશે.

કોર્સની ફી Rs. 4,750 છે. કોર્સ પૂરો કરનાર દરેક વિદ્યાર્થીને RPMIIT નું સર્ટિફિકેટ આપવામાં આવશે. કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થીને 1 વર્ષ માટે 3 GB લાઈવ વેબ હોસ્ટિંગ પાવરફુલ એડમીન પેનલ સાથે ફ્રી આપવામાં આવશે.

Want your business to be the top-listed Computer & Electronics Service in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


207, Siddhivinayak Complex, Nr. Hospital, Mochi Bazar
Rajkot
360001