Rang chhe Rajkot
Get Updated about informations, Positive Stories, Achievements, Announcements & News of Rajkot
11/06/2026
અમેરિકાએ ઈરાન પર હુમલો કરતાં હોર્મુંઝ સ્ટ્રેટ બંધ કરાયો
11/06/2026
કૈલાશ માનસરોવર યાત્રામા ભારતીયોને 'નો એન્ટ્રી'
શુભ મંગલ ધમાલ બધા મહિલાઓ, પુરુષો, અને દરેક ગૃહિણીઓએને જોવીજ જોઈએ🤝🤝
Tushaar Sadhu
SHUBH MANGAL DHAMAL
Vyoma Nandi
રાજકોટ: સાંઢિયા પુલ ટૂંક સમયમાં ખુલશે? મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું
11/06/2026
તા. 12 ને શુક્રવારે વોર્ડ નંબર 7 અને 13 માં પાણી વિતરણ બંધ રહેશે.
11/06/2026
આશાપુરા મંદિર રાજકોટ શણગાર દર્શન
|| જય આશાપુરા માં ||
🙏🏻 પ્રેમ સે બોલો, જય માતાજી 🙏🏻
10/06/2026
આજથી રાજકોટ - દ્વારકા વચ્ચે લોકલ ટ્રેન શરૂ કરાઈ
સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથજીનું મોટું નિવેદન
પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવવાની ઘટનાને ડૉ. જ્યોતિર્નાથજીએ વખોડી
ડૉ. જ્યોતિર્નાથજીએ કહ્યું: “આ પ્રકારના કુરિવાજો સમાજ માટે અત્યંત નિંદનીય છે”
માનવતા અને માનવ અધિકારો વિરુદ્ધના આવા કાર્યો સામે કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ: ડૉ. જ્યોતિર્નાથજી
“આજના આધુનિક યુગમાં પણ જો દીકરીઓનું મુંડન કરાવાય, તો તે યોગ્ય નથી”
સમાજને પ્રગતિ તરફ લઈ જવા જૂની અનિષ્ટ પ્રણાલીઓ અને કુરિવાજો છોડવા જ પડશે: ડૉ. જ્યોતિર્નાથજી
જેમ દહેજ પ્રથામાંથી સમાજ બહાર આવ્યો, તેમ આવા કુરિવાજોમાંથી પણ બહાર આવવાની જરૂર: ડૉ. જ્યોતિર્નાથજી
આવા કિસ્સાઓમાં કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધીને એક્શન લેવાવા જોઈએ: ડૉ. જ્યોતિર્નાથજી
tag or use Keyword Rangchhherajkot
Keep Tagging & Sharing 🤝
{ Rajkot, rajkotnews, newsofrajkot, rajkotupdates, rajkotinformation, rcr, rcrnews, rcrupdates, rangchherajkot
10/06/2026
હવે માત્ર QR કોડથી આધાર વેરિફિકેશન થઈ જશે
10/06/2026
META ગુજરાતના જામનગરમા ભારતનું પહેલું Ai ડેટા સેન્ટર સ્થાપશે
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Rajkot
360002