Aapdu Rajkot
Aapdu Rajkot is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food, People, Tourism, Citylife, Restaurants of Rajkot.
A page presenting everything the city has to offer. Aapdu Rajkot is a place where you get any information about what is happening in the city. You get to know whatever the city has to offer and you get the latest news updates too.
This International Yoga Day & World Music Day, we are bringing something extremely special for you!
Yes! We have planned a unique Music Healing & Yoga session. જ્યાં તમે તમારા આખા week નો stress દુર કરશો.
For more details
Do comment 21st June
It’s time to heal, breathe & relax together.
(ernationalYogaDay, WorldMusicDay, YogaHealing, MusicMeditation, LiveMusicYoga, RajkotEvents RajkotFitness, AapduRajkot, StressRelief, Mindfulness Rajkot)
દર વર્ષની પરંપરા યથાવત!
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ભવન દ્વારા આ વર્ષે પણ રાહત દરે નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરાયું. શિક્ષણને સપોર્ટ કરતી આ સરસ પહેલને શેર જરૂર કરજો!
(Rajkot, AapduRajkot, RajkotNews, RotaryClub, NotebookDistribution, EducationSupport)
બાગેશ્વર ધામના પીઠાધિપતિ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પધાર્યા. પૂજા-અર્ચના સાથે ભવ્ય કથા રસપાનની શરૂઆત થઈ ચૂકી છે.
(BageshwarDham, DhirendraKrishnaShastri, Rajkot, BageshwarDhamSarkar, RajkotNews,RaceCourseRajkot, Katha SanatanDharma, Rajkotian, Aapdu Rajkot)
ઘરથી જ કરીએ ગ્રીન શરૂઆત!
Happy world environment day
(World Environment Day, Environment Day 2026, GreenHome, SaveEarth, GoGreen, પર્યાવરણદિવસ, પ્રકૃતિ, SaveNature, Aapdu Rajkot)
Only Rajkot people can relate
(Rajkotians, Rajkot people’s know, Relatable, Cheese lover, Cheese in everywhere, Aapdu Rajkot)
વિશ્વ પર્યાવરણ દિવસ રેલી 🌱
5 જૂન 2026 | શુક્રવાર | સવારે 7:00 થી 9:00
📍 બાલભવન, રેસકોર્સ, રાજકોટ
રાજકોટ, તૈયાર છો?
એક સવાર… શહેરના નામે
એક રેલી… પર્યાવરણના નામે
એક જીત… પ્લાસ્ટિક મુક્ત રાજકોટની ♻️
Cleanup Rajkot ટીમ આ કામ પૂરી સિદ્ધથી કરે છે.
હંસી મજાક સાથે, સારુ મનથી કરે છે 💚
So, are you gonna be part of the group? 🙌🏻
રજીસ્ટ્રેશન ફરજિયાત છે - સર્ટિફિકેટ બધાને મળશે
Do contact clean up Rajkot
એકલા નહીં, દોસ્તોને લઈને આવજો. રાજકોટ બદલવું છે.
ભારત માતા કી જય 🇮🇳
(CleanupRajkot, Aapdu Rajkot, WorldEnvironmentDay, 5June2026, SayNoToPlastic, RajkotRally)
નવા રંગરૂપમાં સજ્જ ભક્તિનગર સ્ટેશન!
‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ભક્તિનગર રેલવે સ્ટેશનનો શાનદાર પુનર્વિકાસ કરાયો છે, જે અંગે પશ્ચિમ રેલવેના CPRO શ્રી વિનીત અભિષેકે મીડિયાને માહિતગાર કર્યા. આધુનિક સુવિધાઓ સાથે હવે મુસાફરોનો પ્રવાસ બનશે વધુ સુખદ!
(Bhaktinagar Railway Station, Amrit Bharat Station Scheme, Western Railway, Indian Railways, CPRO, Vineet Abhishek, Railway Development, Rajkot, Gujarat Railways, Transforming Railways, ModernStation)
ઝીરો શેડો ડે વિશે તમને ખબર હતી? કોમેન્ટ કરો!
(Aapdu Rajkot, Zero Shadow Day, Rajkot Updates, Science Magic Rajkot, Trending Now)
રાજકોટિયન્સ, તમને ખબર છે આ જગ્યા ક્યાં આવેલી છે?
Do comment
(Aapdu Rajkot, hidden jem, peace, calm, little escape place, perfect weekend place, Rajkots hidden jem)
31/05/2026
ઈ સાલા કપ નામદે!
અંતે સપનું પૂરું થયું…
RCB એ લખી દીધી ઇતિહાસની નવી કહાની!
દરેક ફેનની રાહ, દરેક દિલની આશ
આજે બની ગઈ હકીકત
આ જીત માત્ર ટ્રોફી નથી,
આ છે જુસ્સો, લોયલ્ટી અને વિશ્વાસની જીત!
(RCB, Champions2026, Ee Sala Cup Namde, RCB wins, IPL 2026, IPL2)
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
RAJKOT
Rajkot
360001