Shiv Rath Yatra
Dashnam Goswami Samaj Rajkot
રથયાત્રા મહા શિવરાત્રી ના પાવન પર્વ પર
16/02/2026
10/02/2026
*सनातन हिंदू धर्म शिव रथयात्रा*
मे आनेके लिए आप को हार्दिक निमंत्रण है।
*હાર્દિક નિમંત્રણ…*
*સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા*
*મહાશિવરાત્રિ* ના પાવન અને પવિત્ર દિવસે રાજકોટ શહેરમાં છેલ્લા 13 વર્ષથી અને આ 14 માં વર્ષે પણ *ભગવાન શિવ - મહાદેવ* ની *સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું ભવ્ય અને દિવ્ય* આયોજન છે. તો આ વર્ષની શિવ રથયાત્રા માં આપને પરિવાર અને મિત્ર સર્કલ ગ્રુપ સાથે પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે.
તા. 15/2/2026, રવિવાર
બપોરે 2:00 કલાકે
પ્રસ્થાન સ્થળ:- કોઠારીયા રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે, સુતા હનુમાનજી મંદિર, રાજકોટ
હાર્દિક નિમંત્રણ….
*:: શિવાલયોમાં ધ્વજારોહણ ::*
આગામી *મહાશિવરાત્રી* ને અનુલક્ષીને શ્રી દશનામ ગોસ્વામી સમાજ *શિવ રથયાત્રા સમિતિ*-રાજકોટ દ્વારા આયોજિત *સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા* નું ભવ્ય અને દિવ્ય આયોજન છે. ત્યારે શિવ રથયાત્રાના રૂટમાં આવતા દરેક *શિવાલયો (મહાદેવના મંદિરો)* માં *ધ્વજારોહણ* પૂજ્ય સાધુ, સંતો-મહંતોઅને સમાજ ના આગેવાનો ના વરદ હસ્તે રાખવામાં આવ્યો છે તો આપ ને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
*ધ્વજારોહણ કાર્યક્રમ*
*આવતી કાલે…*
તા : 8/2/2026, રવિવાર
સમય :સવારે 10:00 વાગ્યે
સ્થળ : ધારેશ્વર મહાદેવ મંદિર,
ભક્તિ નગર સર્કલ, રાજકોટ
Glimpse of Shiv Rathyatra 2025
This year be ready on 15-02-2026
Har Har Mahadevvv
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Rajkot