AEd-it Software

AEd-it Software

Share

We make Software's & Android App for Jewelry Wholesalers,Manufacturers,Traders,Retailer & Bullion

AEJewel Catalog v2.0 23/09/2020

Create your own jewellery application at a very low cost to show new designs to your near once and to take repeat orders from customers, to take repeat orders from suppliers, to take repeat orders from retailers.

For more information contact AEd-IT Software : 63592 48912

Demo :

AEJewel Catalog v2.0 This video demonstrate how your client can login to your AEJewel Catalog App and how they can access Ornament Designs, place order, track the order and re-or...

27/07/2020

.NET Developer job description
We are looking for experienced and ambitious .Net Developer to join our team. As a .NET Developer you will be involved in design, development, coding, customization, configuration, testing, and deployment in support of enterprise packaged solutions.

24/07/2020

We are Looking for a Motivated Person who is good in communication with clients and have to market our products via telephonic conversation & clients place as well.

09/07/2020

ચાંદી અને સોનાના ઘરેણાના હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સમાં ખૂબ વખણાયેલા સોફ્ટવેર બાદ એડીટ સોફ્ટવેર, રાજકોટ હવે રીટેઈલ/શો રૂમ માટેનો સોફ્ટવેર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સોફ્ટવેરમાં એસ્ટીમેટ તેમજ GST એકાઉન્ટની દરેક સુવિધાઓ તો છે જ, પરંતુ કેટલાક એવા ફીચર્સ પણ છે કે જે અન્ય સોફ્ટવેર કરતા અલગ છે, જેવા કે,
• મલ્ટીપલ યુઝર/સેલ્સમેન એક સાથે વાપરી શકે છતાં પણ તમારી નજર અને કંટ્રોલ રહે
• વજન કાંટા ઇન્ટીગ્રેશન સાથે 2-લેવલ બારકોડ
• આપના ઘરેણાના વજન ઉપરાંત આપની કોન્ટેક્ટ ડીટેઇલ અને અન્ય માહિતી આપતો QR Code
• વજન કાંટા સાથે ઇન્ટીગ્રેટેડ સ્માર્ટ ડે-એન્ડ સ્ટોક રીકન્સીલેશન / વેરીફીકેશન
• વિવિધ પેરા મીટરથી બનતું ઉઘરાણીનું લીસ્ટ, રિમાઇન્ડર તેમજ અન્ય એલર્ટ સીસ્ટમ

આ ઉપરાંત શો-રૂમની દ્રષ્ટીએ ડેટા સિક્યુરીટીના તમામ પાસા આવરી લીધેલા છે, જેનાથી તમે એકથી વધુ શો-રૂમ્સને પણ એક સાથે મેનેજ કરી શકો છો.

આ સિવાય પણ આપની પાસે કોઈ એવો આઈડિયા કે રીક્વાયરમેન્ટ હોય કે જે તમારા બીઝનેસ માટે ફાયદાકારક હોય તો તમે એડીટ સોફ્ટવેર સાથે શેર કરી શકો છો, એ બદલ એડીટ સોફ્ટવેર તમને ફ્રી/સારા ડિસ્કાઉન્ટ સાથે બનાવી આપશે.

વધુ માહિતી માટે કોલ કરો: એડીટ સોફ્ટવેર,
પ્રણવ ઠક્કર - 94084-42919

03/06/2020

AESilver और AEGold चांदी और सोने के होलसेलर्स एवं मेंयुफेक्चरर्स के लिए स्पेशियल फ़ाईन और पैसे का हिसाब रखने के लिए बनाया हुआ सोफ्टवेर है| इस को चलाने के लिए एकाउन्टका ज्ञान होना जरूरी नहि है|
यह सोफ्टवेर आपके डेटा की सुरक्षा की 100% गारन्टी भी देता है|

AESilver અને AEGold ચાંદી અને સોનાના ઘરેણાના હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે જ ફાઈન અને પૈસામાં હિસાબ રાખવા માટે સ્પેશીયલ બનાવેલા સોફ્ટવેર છે. આ સોફ્ટવેર ચલાવવા માટે એકાઉન્ટ લખતા આવડવું પણ જરૂરી નથી.
આ સોફ્ટવેર આપના ડેટાની સુરક્ષાની 100% ગેરેંટી પણ આપે છે

नया सोफ्टवेर लेने के लिए यही सही समय है
For Demo, Call Nilesh Thesia - 98255 36469

29/05/2020

AEGold અને AESilver સોફ્ટવેર આપે છે તમારા ડેટાની વધુમાં વધુ સુરક્ષા :
=> તમારો ડેટા ક્યારેય ડીલીટ નહી થાય, કોમ્પ્યુટર ફોર્મેટ કરો તો પણ
=> તમારો ડેટા (પેન ડ્રાઈવની જેમ) કોઇથી રીકવર નહી થાય
=> તમારો ડેટા કોઈ કોપી કરીને કે બીજી રીતે ચોરી નહી શકે
=> તમારો સોફ્ટવેર ઓપરેટર પણ તમારી ઈચ્છા અને જાણકારી વગર કશું જ નહી કરી શકે

AEGold और AESilver सोफ्टवेर आपके डेटा को देता हे सबसे ज्यादा सुरक्षा:
=> आपका डेटा कभी गवाएंगे नहि, चाहे फोर्मेट करो या वायरस आ जाए या तो हार्ड-डिस्क/पेन ड्राइव बिगड़ जाये
=> आपका डेटा किसीसे (पेन ड्राइव की तरह) रिकवर नहि होगा
=> आपका डेटा कोई कोपी करके चुरा नहि शकता
=> आपका सोफ्टवेर ओपरेटर या अन्य कोई बिना आपकी इच्छा या अनुमति के कुछ नहि कर पायेगा

For Demo Send Your Visiting Card & Call :
Nilesh Thesia - 98255 36469

14/05/2020

For WA:

*AEGold અને AESilver સોફ્ટવેર આપે છે તમારા ડેટાની વધુમાં વધુ સુરક્ષા:*
*=> તમારો ડેટા ક્યારેય ડીલીટ નહી થાય, કોમ્પ્યુટર ફોર્મેટ કરો તો પણ*
*=> તમારો ડેટા (પેન ડ્રાઈવની જેમ) કોઇથી રીકવર નહી થાય*
*=> તમારો ડેટા કોઈ કોપી કરીને કે બીજી રીતે ચોરી નહી શકે*
*=> તમારો સોફ્ટવેર ઓપરેટર પણ તમારી ઈચ્છા અને જાણકારી વગર કશું જ નહી કરી શકે*

*AEGold और AESilver सोफ्टवेर आपके डेटा को देता हे सबसे ज्यादा सुरक्षा:*
*=> आपका डेटा कभी गवाएंगे नहि, चाहे फोर्मेट करो या वायरस आ जाए या तो हार्ड-डिस्क/पेन ड्राइव बिगड़ जाये*
*=> आपका डेटा किसीसे (पेन ड्राइव की तरह) रिकवर नहि होगा*
*=> आपका डेटा कोई कोपी करके चुरा नहि शकता*
*=> आपका सोफ्टवेर ओपरेटर या अन्य कोई बिना आपकी इच्छा या अनुमति के कुछ नहि कर पायेगा*

*For Demo Send Your Visiting Card & Call: *
*Nilesh Thesia - 98255 36469*

06/05/2020

Let's remember of his work towards Humanity on his Born day

04/05/2020

सोने के गेहेने के होलसेलर्स और मेंयुफेक्चरर्स के लिए फाइन से हिसाब रखने के लिए Android App!!

PlayStore में से AEJewel Gold lite फ्री डाऊनलोड करें|
ज्यादा इन्फोर्मेशन के लिए WA/Call करें
Raksh*t - 63592 48912
Pranav - 94084 42919
Nilesh - 98255 36469

AEJewel Gold lite - Ornament Sale Entry 09/04/2020

Easy... Secure... Handy...
AEJewel Gold lite में सोनेके गहेनो की बिक्री की एंट्री
इस वीडियो में दिखाया गया है की AEJewel Gold lite में गहेनोकी बिक्रिका एस्टीमेट ग्रोस वजन, टंच, वेस्टेज और फ़ाईन में कैसे बनाए| यह एप इस्तमाल करना बेहद सरल और सुरक्षित है|
AEJewel Gold lite - Ornament Sale Estimate Entry
These video demonstrates Ornament Sale entry in AEJewel Gold lite is very easy. You can make sales estimation of Gold Ornaments using Gross, Touch, Wastage and Fine.
AEJewel Gold lite માં સોનાના ઘરેણાની જાવકની એન્ટ્રી
આ વિડીઓ દર્શાવે છે કે AEJewel Gold lite માં ઘરેણાની જાવક કે સેલ એસ્ટીમેટ ગ્રોસ, ટચ, વેસ્ટેજ અને ફાઈન પ્રમાણે કેવી રીતે બનાવવું અને પાર્ટી સાથે શેર કરવું
https://youtu.be/Y1FBCDA3R8s
Download: https://play.google.com/store/apps/details?id=aejewelfree.goldlite.aeditsoft&fbclid=IwAR0wR_KM5KagbB8d6t8KY1wXbGcKdz0oPxGN9WBtKV4ZPFT0B_vc3tBA05I
FREE for first 2 months... Just Rs. 999/- per year.
For More Details Please Call on 98255 36469 / 63592 48912

AEJewel Gold lite - Ornament Sale Entry This video demonstrates Ornament Sale entry in AEJewel Gold lite is very easy. You can make sales estimation of Gold Ornaments using Gross, Touch, Wastage an...

Photos 21/03/2020
Want your business to be the top-listed Computer & Electronics Service in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


5th Floor, VIMOX, Under Swami Vivekanand Over Bridge, Gondal Road, Dhebar, Chowk, Mavadi Plot
Rajkot
360004

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm